અલંગ શિપબ્રેકિંગ યાર્ડમાં ફાયર બ્રિગેડ સ્ટેશનની બાજુમાં આવેલ એસબીઆઇ બેન્કના એટીએમમાં મંગળવારે રાત્રીના સુમારે શોર્ટ સર્કિટ થતા આગનો બનાવ બન્યો હતો. જોકે, આગ ઓલવવા માટેના સાધનો હાથ વગા હોવાથી આગ પર કાબૂ મેળવી લેવાયો હતો આથી એટીએમમાં રહેલ ચલણી નોટ સલામત હોવાનું અલંગ ફાયર બ્રિગેડ પાસેથી જાણવા મળ્યું
© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.
© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.