Monday, September 14, 2026
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

સુરતમાં વિદ્યાર્થીનીના આપઘાત કેસમાં સ્કૂલની નવી પોલ ખુલી

બંગલામાં શાળા, ભૂતિયા પ્રિન્સિપાલ સહિતની બેદરકારી સામે આવી

dharmendravaghela by dharmendravaghela
2025-01-24 11:51:16
in તાજા સમાચાર, પ્રાદેશિક
Share on FacebookShare on Twitter

સુરતના ગોડાદરા વિસ્તારમાં આવેલી આદર્શ પબલિક સ્કૂલની ધોરણ-8ની વિદ્યાર્થીની દ્વારા આપઘાત કરવામાં આવ્યો હતો.ત્યારબાદ DEO કચેરી દ્વારા કમિટી બનાવીને તપાસ કરવામાં આવી હતી. બે દિવસની તપાસ બાદ રિપોર્ટ DEOને સબમિટ કરી દેવામાં આવ્યો છે. જોકે, આ તપાસમાં સ્કૂલની અન્ય પોલ ખુલી ગઈ છે. બંગલામાં શાળા, ભૂતિયા પ્રિન્સિપાલ સહિતની બેદરકારી સામે આવી છે અને આ બેદરકારીને લઈને કડક કાર્યવાહી કરવામાં આવશે.
DEO કચેરીની ટીમ દ્વારા તપાસ કરવામાં આવતા આદર્શ પબ્લિક સ્કૂલની અન્ય પોલ ખુલી ગઈ હતી. આ સ્કૂલ એક બંગલામાં ચાલતી હોવાની સૌથી પહેલી બેદરકારી સામે આવી હતી. આ સાથે જ સ્કૂલના પ્રિન્સિપાલ પણ ભૂતિયા હોવાનું સામે આવ્યું છે. આદર્શ પબ્લિક સ્કૂલમાં ઇમર્જન્સી સીડી નથી. સ્કૂલ પાસે પોતાનું રમતગમતનું મેદાન પણ નથી. જેના પગલે રમતગમત સહિતના અન્ય કાર્યક્રમો રોડ પર કરે છે. સ્કૂલમાં જ યુનિફોર્મનું વેચાણ કરવામાં આવતું હતું. સ્કૂલમાં ટોયલેટ સહિતની જે પ્રાથમિક સુવિધાઓ હોવી જોઈએ તે નથી. આ તમામ બેદરકારીઓને લઈને DEO દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવશે.

Advertisement
Tags: std 8 student suicide casesurat
Previous Post

પત્નીના ટુકડા કર્યા, હાડકાં દસ્તાથી પીસ્યાં:પ્રેશરકૂકરમાં બાફીને પછી તળાવમાં ફેંક્યાં

Next Post

ખંભાત પાસે લુણેજની ફેક્ટરીમાં ડ્રગ્સ બનાવવાનું કૌભાંડ ઝડપાયું

dharmendravaghela

dharmendravaghela

Related News

હૂથીઓના સમર્થનમાં કબીલાના લોકો હથિયારો સાથે મરીબ તરફ રવાના
આંતરરાષ્ટ્રીય

હૂથીઓના સમર્થનમાં કબીલાના લોકો હથિયારો સાથે મરીબ તરફ રવાના

September 14, 2026
શેખ હસીનાને ભૂલી બાંગ્લાદેશ હવે ભારત સાથેના સંબંધમાં સુધારો કરવાની તૈયારીમાં
આંતરરાષ્ટ્રીય

શેખ હસીનાને ભૂલી બાંગ્લાદેશ હવે ભારત સાથેના સંબંધમાં સુધારો કરવાની તૈયારીમાં

September 14, 2026
ભારતીય ટીમે મોહસિન નકવી પાસેથી ટ્રોફી ના સ્વીકારી
તાજા સમાચાર

ભારતીય ટીમે મોહસિન નકવી પાસેથી ટ્રોફી ના સ્વીકારી

September 14, 2026
Next Post
ખંભાત પાસે લુણેજની ફેક્ટરીમાં ડ્રગ્સ બનાવવાનું કૌભાંડ ઝડપાયું

ખંભાત પાસે લુણેજની ફેક્ટરીમાં ડ્રગ્સ બનાવવાનું કૌભાંડ ઝડપાયું

266 ઉમેદવારોમાંથી 32 ઉમેદવારો સામે જુદા જુદા ગુના નોંધાયેલા

ડેટાની ચોરી કરી દુરુપયોગની ફરિયાદ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.