Monday, September 14, 2026
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

ખંભાત પાસે લુણેજની ફેક્ટરીમાં ડ્રગ્સ બનાવવાનું કૌભાંડ ઝડપાયું

6 લોકોની પૂછપરછ : ATSની રેડ, ઘેનની ગોળીની સામગ્રી બનતી હતી

dharmendravaghela by dharmendravaghela
2025-01-24 11:52:28
in તાજા સમાચાર, પ્રાદેશિક
Share on FacebookShare on Twitter

ગુજરાત અેટીઅેસઅે ડ્રગ્સ વેપલાને નાથવા માટે કમર કસી છે. ખંભાતની અેક દવા બનાવતી ફેકટરીમાં દરોડો પાડી ડ્રગ્સનું કૌભાંડ પકડી પાડ્યું છે. ફેકટરીના માલિક સહિત પાંચથી છ લોકોની પૂછપરછ ચાલી રહી છે.
ખંભાતના લુણેજ ખાતેથી અેટીઅેસ દ્વારા મેડિસિન બનાવતી ફેકટરીમાં દરોડો પાડીને ડ્રગ્સ બનાવવાનું કૌભાંડ પકડી પાડ્યું છે. આ ફેકટરીમાં ઘેનની ગોળીઅો બનાવવાનું રો-મટીરિયલ તૈયાર થતું હતું. તેમજ ઘેનની ગોળી બનાવવાના રો-મટીરિયલ્સની આડમાં ડ્રગ્સ બનાવવાનું કૌભાંડ ચાલી રહ્યું હોવાની જાણ થતાં અેટીઅેસ દ્વારા આ ફેકટરી પર દરોડો પાડાવામાં આવ્યો હતો. ફેકટરીમાંથી મોટા પ્રમાણમાં ડ્રગ્સનો જથ્થો પકડી પાડ્યો છે. ફેકટરીમાંથી પકડાયેલા ડ્રગ્સના આ જથ્થાની મોડી રાત સુધી ગણતરી ચાલુ હતી.
આ ડ્રગ્સ સપ્લાયના તાર ઉત્તર ભારત સુધી જોડાયેલા છે, જેને પગલે ઉત્તર ભારતમાં પણ તપાસ ચાલુ છે. ખંભાતની ફેકટરીમાં તૈયાર થતું આ ડ્રગ્સ કઈ જગ્યાઅે અને કોને સપ્લાય કરવાનું હતું, તેની અેટીઅેસ દ્વારા સઘન પૂછપરછ હાથ ધરાઇ છે. અગાઉ પણ દક્ષિણ ગુજરાતની અેક ફેકટરીમાં ડ્રગ્સ પકડાયું હતું. ફેકટરીમાં તૈયાર થતો ડ્રગ્સનો જથ્થો સાઉથ આફ્રિકા સપ્લાય થતો હોવાનો પર્દાફાશ થયો હતો.

Tags: ats gujarat drugs raidkhambhatlunej
Previous Post

સુરતમાં વિદ્યાર્થીનીના આપઘાત કેસમાં સ્કૂલની નવી પોલ ખુલી

Next Post

ડેટાની ચોરી કરી દુરુપયોગની ફરિયાદ

dharmendravaghela

dharmendravaghela

Related News

હૂથીઓના સમર્થનમાં કબીલાના લોકો હથિયારો સાથે મરીબ તરફ રવાના
આંતરરાષ્ટ્રીય

હૂથીઓના સમર્થનમાં કબીલાના લોકો હથિયારો સાથે મરીબ તરફ રવાના

September 14, 2026
શેખ હસીનાને ભૂલી બાંગ્લાદેશ હવે ભારત સાથેના સંબંધમાં સુધારો કરવાની તૈયારીમાં
આંતરરાષ્ટ્રીય

શેખ હસીનાને ભૂલી બાંગ્લાદેશ હવે ભારત સાથેના સંબંધમાં સુધારો કરવાની તૈયારીમાં

September 14, 2026
ભારતીય ટીમે મોહસિન નકવી પાસેથી ટ્રોફી ના સ્વીકારી
તાજા સમાચાર

ભારતીય ટીમે મોહસિન નકવી પાસેથી ટ્રોફી ના સ્વીકારી

September 14, 2026
Next Post
266 ઉમેદવારોમાંથી 32 ઉમેદવારો સામે જુદા જુદા ગુના નોંધાયેલા

ડેટાની ચોરી કરી દુરુપયોગની ફરિયાદ

ગુજરાતમાંથી વધુ એક ડ્રગ્સની ફેક્ટરી ઝડપાઈ : ATS ટીમે 100 કરોડનું ડ્રગ્સ જપ્ત કર્યુ

ગુજરાતમાંથી વધુ એક ડ્રગ્સની ફેક્ટરી ઝડપાઈ : ATS ટીમે 100 કરોડનું ડ્રગ્સ જપ્ત કર્યુ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.