Tuesday, September 15, 2026
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર આંતરરાષ્ટ્રીય

ખૈબરમાં પાકિસ્તાની સેનાએ 30 આતંકીઓને કર્યા ઠાર

3 વિસ્તારોમાં ગુપ્ત ઓપરેશન હાથ ધર્યું, હથિયારો અને દારૂગોળો પણ મળી આવ્યો

dharmendravaghela by dharmendravaghela
2025-01-27 11:51:12
in આંતરરાષ્ટ્રીય, તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

પાકિસ્તાની સુરક્ષા દળોએ ખૈબર પખ્તુનખ્વામાં ત્રણ અલગ-અલગ એન્કાઉન્ટરમાં 30 આતંકવાદીઓને ઠાર કર્યા છે. એઆરવાય ન્યૂઝ અનુસાર, શુક્રવાર અને શનિવારે સેનાએ ખૈબરના અલગ-અલગ સ્થળોએ આતંકીઓ વિરુદ્ધ ગુપ્ત ઓપરેશન હાથ ધર્યું હતું.
પ્રથમ એન્કાઉન્ટર ખૈબર પખ્તુનખ્વામાં થયું હતું, જ્યાં પાકિસ્તાની સૈનિકોએ 18 આતંકવાદીઓને ઠાર માર્યા હતા, જ્યારે 6 ઘાયલ થયા હતા. તે જ સમયે, કરક જિલ્લામાં એક ઓપરેશનમાં 8 આતંકવાદીઓ માર્યા ગયા હતા. ત્રીજ એન્કાઉન્ટર ખૈબર જિલ્લાના બાગ વિસ્તારમાં થઈ હતી. અહીં સેનાએ ચાર આતંકીઓને ઠાર કર્યા, જ્યારે બે ઘાયલ થયા. માર્યા ગયેલા આતંકવાદીઓ પાસેથી અનેક હથિયારો અને દારૂગોળો પણ મળી આવ્યો છે. આ પહેલા 12 જાન્યુઆરીએ પાકિસ્તાનના સુરક્ષા દળોએ ઉત્તર વઝીરિસ્તાન જિલ્લામાં બે અલગ -અલગ એન્કાઉન્ટરમાં 9 આતંકવાદીઓને ઠાર કર્યા હતા.
ખૈબર પ્રાંત પાકિસ્તાની તાલિબાનોનો ગઢ છે ખૈબર પખ્તુનખ્વા પ્રાંતને પાકિસ્તાનનો સૌથી પરેશાન પ્રદેશ માનવામાં આવે છે. અહીં પાકિસ્તાની તાલિબાન આતંકવાદીઓ સતત પાકિસ્તાની સેનાને નિશાન બનાવે છે. આ સાથે પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે તણાવ વધી ગયો છે. આ કારણે ઘણા આતંકવાદી જૂથો તેનો ઉપયોગ આશ્રયસ્થાન તરીકે કરે છે. હકીકતમાં, પાકિસ્તાન અને અફઘાનિસ્તાન એક સરહદ દ્વારા અલગ પડે છે. તેને ડ્યુરન્ડ લાઇન કહેવામાં આવે છે. પાકિસ્તાન તેને સીમા રેખા માને છે, પરંતુ તાલિબાન સ્પષ્ટપણે કહે છે કે પાકિસ્તાનનું ખૈબર પખ્તુનખ્વા રાજ્ય તેનો ભાગ છે.

Advertisement
Tags: 30 terrorist killedkhaibar pakhnuvapakistan
Previous Post

નાઇજીરીયામાં સેનાના કાફલા પર આત્મઘાતી હુમલો, 27 સૈનિકોના મોત

Next Post

ગૃહમંત્રી અમિત શાહ આજે કરશે સંગમમાં સ્નાન

dharmendravaghela

dharmendravaghela

Related News

રાજકોટ કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, ખાલિસ્તાની ગ્રુપના નામે આવ્યો ઈ-મેઈલ, કોર્ટ સંકુલમાં મચી અફરાતફરી
તાજા સમાચાર

રાજકોટ કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, ખાલિસ્તાની ગ્રુપના નામે આવ્યો ઈ-મેઈલ, કોર્ટ સંકુલમાં મચી અફરાતફરી

September 15, 2026
એકસાથે 4 સિસ્ટમ સક્રિય, ગુજરાત માટે 6 દિવસ ભારે
તાજા સમાચાર

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 259 તાલુકામાં વરસાદ

September 15, 2026
RBIનો નવો પ્રસ્તાવ: સાયબર ફ્રોડ માટે ઉપયોગમાં લેવાયેલા બેન્ક ખાતાના વ્યવહારો 20 દિવસ સ્થગિત કરાશે!
તાજા સમાચાર

RBIનો નવો પ્રસ્તાવ: સાયબર ફ્રોડ માટે ઉપયોગમાં લેવાયેલા બેન્ક ખાતાના વ્યવહારો 20 દિવસ સ્થગિત કરાશે!

September 15, 2026
Next Post
ગૃહમંત્રી અમિત શાહ આજે કરશે સંગમમાં સ્નાન

ગૃહમંત્રી અમિત શાહ આજે કરશે સંગમમાં સ્નાન

ટ્રમ્પના ગુસ્સાથી ડર્યું કોલંબિયા : તેના નાગરિકોને પરત લાવવા હોન્ડુરાસમાં રાષ્ટ્રપતિનું વિમાન મોકલશે

ટ્રમ્પના ગુસ્સાથી ડર્યું કોલંબિયા : તેના નાગરિકોને પરત લાવવા હોન્ડુરાસમાં રાષ્ટ્રપતિનું વિમાન મોકલશે

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.