MSME માટે લોન 5 કરોડ રૂપિયાથી વધારીને 10 કરોડ રૂપિયા
સ્ટાર્ટ અપ માટે 10 હજાર કરોડનું ભંડોળ.
ભારતને રમકડાનું કેન્દ્ર બનાવાશે.
રમકડા માટે રાષ્ટ્રીય યોજનાની રચના
મસૂર અને તુવેરનું ઉત્પાદન વધારવા પર ફોકસ
કપાસનું ઉત્પાદન વધારવાનું 5 વર્ષનું મિશન
નાના ઉદ્યોગો માટે ખાસ ક્રેડિટ કાર્ડ
1 કરોડ ગિગ વર્કર્સને સામાજિક સુરક્ષા
જળ જીવન મિશન 2028 સુધી લંબાવવામાં આવશે
IITમાં 6500 સીટો વધારવામાં આવશે
3 AI સેન્ટર ખોલવામાં આવશે
AI શિક્ષણ માટે 500 કરોડ રૂપિયાનું બજેટ.
5 વર્ષમાં મેડિકલમાં 7500 સીટો વધારવામાં આવશે.
ઉડાન યોજના સાથે 100 નવા શહેરો જોડાશે
120 નવી જગ્યાઓ માટે ઉડાન યોજનાની જાહેરાત.
અટવાયેલા 50 હજાર ઘરોનું નિર્માણ કરવામાં આવશે.
50 પર્યટન સ્થળોનો વિકાસ કરવામાં આવશે
મેડિકલ ટુરિઝમને પ્રોત્સાહન આપવામાં આવશે
વિઝા નિયમો હળવા કરવામાં આવશે
જ્ઞાન ભારતમ મિશન શરૂ કરવામાં આવશે
સરકારી શાળાઓમાં 50 હજાર અટલ ટિંકરિંગ લેબ્સ
SC, ST મહિલા ઉદ્યોગસાહસિકો માટે 2 કરોડ સુધીની ટર્મ લોન
વીમા ક્ષેત્ર માટે FDI મર્યાદા વધારવામાં આવી.
તમામ સરકારી હોસ્પિટલોમાં ડે કેર સેન્ટર ખોલવામાં આવશે.
6 જીવનરક્ષક દવાઓ પર કસ્ટમ ડ્યુટી ઘટાડવામાં આવી.
36 જીવનરક્ષક દવાઓ પરથી કસ્ટમ ડ્યુટી દૂર
LED-LCD ટીવીના ભાવ ઘટશે. EV અને મોબાઈલ બેટરી સસ્તી થશે.
સિનીયર સિટીઝનને ટેક્સ પર છૂટ ડબલ કરવામાં આવી.
ટીડીએસ મર્યાદા વધારીને 10 લાખ રૂપિયા કરવામાં આવી.
2047 સુધીમાં ઓછામાં ઓછા 100 GW પરમાણુ ઉર્જાનો વિકાસ.