Friday, June 12, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર ભાવનગર

શિક્ષણ સમિતિના પ્રતિભાશાળી અને નિરાધાર 108 બાળકોનું પ્રવાસ માટે પ્રસ્થાન

સૌરાષ્ટ્રના ધર્મ સ્થાનકો અને સાસણ ગીરનો પ્રવાસ કરી મજા માણશે

dharmendravaghela by dharmendravaghela
2025-02-17 13:19:17
in ભાવનગર, સમાચાર
Share on FacebookShare on Twitter

ભાવનગર મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા સમિતિની શાળાઓમાં અભ્યાસ કરતાં ધોરણ ૫ થી ૮ ના પ્રતિભાશાળી ૬૬ બાળકો તેમજ આ વર્ષે પ્રથમ વખત લેવાયેલ નિર્ણય મુજબ જે બાળકોના માતા અને પિતા બંને ન હોય તેવા નિરાધાર ધોરણ ૬ થી ૮ માં અભ્યાસ કરતાં ૪૨ બાળકોને પણ આ પ્રવાસમાં સામેલ કરી તેઓને ઐતિહાસિક- સાંસ્કૃતિક- ભૌગોલીક વિષયોમાં રસ અને રૂચી જળવાય અને તેમના જ્ઞાનમાં વૃદ્ધિ થાય તેવા ઉમદા હેતુથી શૈક્ષણિક પ્રવાસનું આયોજન તા.૧૭ થી ૨૧ ચાર રાત્રી અને પાંચ દિવસ માટે કરવામાં આવ્યું છે.


આ પ્રવાસનું પ્રસ્થાન આજે સવારે એ.વી.સ્કુલ પ્રા.શાળા, કેસન્ટ સર્કલ પરથી ચેરમેન, ડે.ચેરપર્સન, શાસનાધિકારી અને સદસ્યો દ્વારા કરાવવામાં આવ્યું હતું. આ પ્રવાસ અંતર્ગત મુખ્ય સ્થળોમાં દ્વારકા, બેટ દ્વારકા, સોમનાથ, નાગેશ્વર, જૂનાગઢ, સાસણગીર વિગેરે સ્થળો આવરી લેવામાં આવશે. જેમાં દરેક બાળકોને 5-સ્ટાર હોટલમાં ઉતારો, સાસણગીરમાં રિસોર્ટમાં ઉતારો તેમજ દરરોજ સવારમાં ચા-કોફી-નાસ્તો, બપોરે મિષ્ટાન સાથેનું ભોજન અને રાત્રીનું ભોજન તેમજ દરરોજ રાત્રે બાળકો દ્વારા જુદી-જુદી સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ કરવામાં આવશે. આ થકી વિદ્યાર્થીઓમાં આપણો ગૌરવશાળી વારસાનો ઈતિહાસને જાણવાનો તેઓને લાભ મળશે.

Tags: bhavnagarpravasshixan sameetestudent
Previous Post

સ્વરાંજલિના કાર્યક્રમમાં સુગમસંગીતનાં ભાવકો થયાં રસતરબોળ

Next Post

નારી ગામના જાનૈયાઓ ભરેલી બસ બજુડ ગામના પાટીયા પાસે સળગી ગઈ

dharmendravaghela

dharmendravaghela

Related News

ભાવનગર

ઘોઘારોડ લક્ષ્મીનગરમાં યુવક પર 4 શખ્સોએ તીક્ષ્ણ હથિયારો વડે કરેલો હિચકારો હુમલો બહાર જવા મોટરસાયકલ ન આપવા બાબતની બોલાચાલીની દાઝ રાખી લોહિયાળ ખેલ ખેલાયો: ચારેય શખ્સો સામે ગુનો દાખલ

June 11, 2026
ભાવનગર

તળાજાના સથરાની ગર્ભવતી મહિલાને સાસરિયાંએ ઢીકા-પાટુનો માર માર્યો! પોલીસ ફરિયાદની દાઝ રાખી પતિ, જેઠ, જેઠાણી અને સસરાએ જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ નોંધાવાઇ તળાજા,તા.11 ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના સથરા ગામે રહેતી ૨૩ વર્ષીય પરિણીતા કોમલબેન પ્રકાશભાઈ સોસાને અગાઉ સાસરિયાં વિરુદ્ધ કરેલી પોલીસ ફરિયાદ પાછી ખેંચી લેવા દબાણ કરી, પતિ અને જેઠે બેફામ ઢીકાપાટુનો માર માર્યાની શરમજનક ઘટના સામે આવી છે. ભોગ બનનાર મહિલા દોઢ માસની ગર્ભવતી હોવાનું જાણવા મળ્યું છે. તળાજા પોલીસ મથકમાં નોંધાવાયેલી ફરિયાદની વિગત મુજબ, કોમલબેને ગત તા. ૦૮/૦૬/૨૦૨૬ના રોજ સાસરિયાંઓ વિરુદ્ધ મારામારીની ફરિયાદ નોંધાવી હતી. ત્યારબાદ તેમના માતા તેમને સાસરે મૂકી ગયા હતા. બીજા જ દિવસે સવારે ૮ વાગ્યાના અરસામાં પતિ પ્રકાશ રતીભાઈ, જેઠ મુકેશ, જેઠાણી સુમિતાબેન અને સસરા રતીભાઈ સોસાએ એકસંપ થઈ ઝઘડો શરૂ કર્યો હતો. તેમણે ધમકી આપી હતી કે, “જો અગાઉ કરેલી ફરિયાદ પાછી નહીં ખેંચે તો તને જાનથી મારી નાખીશું.” ત્યારબાદ પતિ અને જેઠે પરિણીતાને બેરહેમીથી ઢીકાપાટુનો માર મારી ઘરની બહાર કાઢી મૂકી હતી. પીડિતાએ રોડ પર જઈ અજાણ્યા વ્યક્તિના ફોનથી ભાઈને જાણ કરતા બહેને ૧૦૮ અને ૧૧૨ નંબર પર પોલીસને જાણ કરી હતી. ગંભીર હાલતમાં કોમલબેનને પ્રથમ તળાજા CHC અને વધુ સારવાર માટે ભાવનગરની સર.ટી. હોસ્પિટલ ખસેડાયા છે, જ્યાં તબીબોએ તેમને પેટના ભાગે મૂઢ ઈજા થઈ હોવાનું જણાવ્યું છે. પોલીસે ચારેય સાસરિયાંઓ વિરુદ્ધ બીએનેસની કલમ૧૧૫(૨), ૩૫૨, ૩૫૧(૩) અને ૫૪ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.ળાજાના સથરાની ગર્ભવતી મહિલાને સાસરિયાંએ ઢીકા-પાટુનો માર માર્યો! પોલીસ ફરિયાદની દાઝ રાખી પતિ, જેઠ, જેઠાણી અને સસરાએ જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ નોંધાવાઇ

June 11, 2026
ગોપનાથ મહાદેવના દર્શને આવેલા યાત્રાળુઓ પર હુમલો કરનાર ચાર આરોપીઓ ગણતરીના કલાકોમાં ઝડપાયા બોલેરો ગાડીથી સ્ટંટ કરવાની ના પાડતા શખ્સોએ કર્યો હતો હુમલો: દાઠા પોલીસ અને અમરેલી SOGની સંયુક્ત કાર્યવાહી
ભાવનગર

ગોપનાથ મહાદેવના દર્શને આવેલા યાત્રાળુઓ પર હુમલો કરનાર ચાર આરોપીઓ ગણતરીના કલાકોમાં ઝડપાયા બોલેરો ગાડીથી સ્ટંટ કરવાની ના પાડતા શખ્સોએ કર્યો હતો હુમલો: દાઠા પોલીસ અને અમરેલી SOGની સંયુક્ત કાર્યવાહી

June 11, 2026
Next Post
નારી ગામના જાનૈયાઓ ભરેલી બસ બજુડ ગામના પાટીયા પાસે સળગી ગઈ

નારી ગામના જાનૈયાઓ ભરેલી બસ બજુડ ગામના પાટીયા પાસે સળગી ગઈ

ભાવનગર માર્કેટીંગ યાર્ડમાં લીંબુની આવક શરૂ

ભાવનગર માર્કેટીંગ યાર્ડમાં લીંબુની આવક શરૂ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.