• હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Friday, September 25, 2026
  • Login
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર ભાવનગર

પેડલ ગો વિથ હેલ્થ: હણોલમાં સાયકલના પેડલ સાથે ગૂંજ્યો નશા મુક્ત ભારતનો નારો

કેન્દ્રીય મંત્રી ડૉ. માંડવિયાના વતનથી 'ફિટ ઈન્ડિયા'નું જનઆંદોલન: ગરબા, રમતો અને ૬.૨ કિમીની સાયકલ રેલીથી ૧૮,૦૦૦ સ્થળોએ દેશ વ્યાપી જાગૃતિ

dharmendravaghela by dharmendravaghela
2026-08-10 13:42:55
in ભાવનગર, સમાચાર
Share on FacebookShare on Twitter

ભાવનગર જિલ્લાના મોડેલ ગામ હણોલ ખાતેરવિવારે ‘ફિટ ઈન્ડિયા–સન્ડેઝ ઑન સાયકલ’ની ૮૫મોં ઉપક્રમ યોજાયો. કેન્દ્રીય યુવા બાબતો અને રમતગમત તથા શ્રમ અને રોજગાર મંત્રી ડૉ. મનસુખ માંડવિયાના નેતૃત્વમાં તેમના પૈતૃક ગામ હણોલના અમૃત સરોવર નજીક આ કાર્યક્રમ ‘નશા મુક્ત ભારત અભિયાન’ની થીમ હેઠળ યોજાયો હતો. આ પહલ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા શરૂ કરાયેલા ‘નશા મુક્ત યુવા ફોર વિકસિત ભારત સંકલ્પ અભિયાન’ને સીધો વેગ આપે છે.
સવારની શરૂઆત ફિલ્મી ગીતો પર ઉત્સાહવર્ધક ડાન્સ અને ટ્રેડિશનલ ગરબાથી થઈ હતી. ત્યારબાદ ડૉ. મનસુખ માંડવિયાએ ઉપસ્થિત સૌને નશા વિરોધી શપથ લેવડાવી હતી અને તેમની આગેવાનીમાં સાયકલ રાઈડનો પ્રારંભ થયો હતો. માય ભારત વોલન્ટિયર્સ, NSS સભ્યો, સાયકલિંગ પ્રેમીઓ અને ગ્રામજનોએ ગામના હરિયાળા વાતાવરણ વચ્ચે ૬.૨ કિલોમીટરની સાયકલ રાઈડ પૂર્ણ કરી હતી. તે સિવાય વોલીબોલ, ચેસ, કેરમ અને બેડમિન્ટન જેવા સ્પોર્ટ્સ સાથેનું આકર્ષક ગેમ ઝોન પણ ઊભું કરાયું હતું.
સાયકલિંગ બાદ ડૉ. મનસુખ માંડવિયાએ જણાવ્યું કે, ‘સન્ડેઝ ઑન સાયકલ’ હવે ગ્રામીણ સ્તરે પહોંચીને એક સશક્ત જનઆંદોલન બની ગયું છે. દેશભરમાં ૧૮,૦૦૦ થી વધુ સ્થળોએ એકસાથે આયોજન થવું એ દર્શાવે છે કે દેશનો યુવા વર્ગ સ્વાસ્થ્ય અને નશા મુક્તિ માટે એકજૂથ થઈ રહ્યો છે.
ડિસેમ્બર ૨૦૨૪થી ડૉ. માંડવિયા દ્વારા શરૂ કરાયેલ આ અભિયાન સ્પોર્ટ્સ ઓથોરિટી ઑફ ઈન્ડિયા (SAI), MYAS, CFI, રાહગીરી ફાઉન્ડેશન, MY Bharat અને ખેલો ઈન્ડિયા કેન્દ્રોના સંયુક્ત સહયોગથી દેશના તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં યોજવામાં આવે છે.

Tags: cycle rallyhanolpalitana
Previous Post

નારી ચોકડી પાસેના કોમ્પલેક્ષમાં જુગાર રમતા ૫ શખ્સો 60 હજાર રોકડા સાથે ઝડપાયા

Next Post

એમકેબી યુનિ.માં ‘રાષ્ટ્રવંદના સપ્તાહ’નો પ્રારંભ : ‘વંદે માતરમ્–માત્ર ગાન નહીં, ભાન પણ જરૂરી’ મોરારીબાપુની ટકોર

dharmendravaghela

dharmendravaghela

Related News

કામરેજ નજીક ડમ્પર પાછળ હેરિયર ઘૂસી, 4ના મોત
તાજા સમાચાર

કામરેજ નજીક ડમ્પર પાછળ હેરિયર ઘૂસી, 4ના મોત

September 25, 2026
નર્મદા ડેમ છલોછલ ભરાવાથી હવે માત્ર 19 સેન્ટીમીટર દૂર
તાજા સમાચાર

નર્મદા ડેમ છલોછલ ભરાવાથી હવે માત્ર 19 સેન્ટીમીટર દૂર

September 25, 2026
ભાજપે બંગાળની ચૂંટણી જીતવા 287 કરોડ ખર્ચ્યા,
તાજા સમાચાર

ભાજપે બંગાળની ચૂંટણી જીતવા 287 કરોડ ખર્ચ્યા,

September 25, 2026
Next Post
એમકેબી યુનિ.માં ‘રાષ્ટ્રવંદના સપ્તાહ’નો પ્રારંભ : ‘વંદે માતરમ્–માત્ર ગાન નહીં, ભાન પણ જરૂરી’ મોરારીબાપુની ટકોર

એમકેબી યુનિ.માં 'રાષ્ટ્રવંદના સપ્તાહ'નો પ્રારંભ : 'વંદે માતરમ્–માત્ર ગાન નહીં, ભાન પણ જરૂરી' મોરારીબાપુની ટકોર

બોરડા ગામે બેફામ દોડતી ખાનગી બસ દુકાનમાં ઘૂસી: પ્રૌઢના બંને પગ ભાંગી ગયા

બોરડા ગામે બેફામ દોડતી ખાનગી બસ દુકાનમાં ઘૂસી: પ્રૌઢના બંને પગ ભાંગી ગયા

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In