Tuesday, July 1, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

‘તંદુર’ હોટલમાંથી યુવતીની શંકાસ્પદ હાલતમાં લાશ મળી

યુવતી સાથે એક યુવક પણ આવ્યો હતો, મૃતક મૂળ યુપીની રહેવાસી હાલ એરપોર્ટ પર નોકરી કરતી હતી

dharmendravaghela by dharmendravaghela
2025-03-17 12:08:03
in તાજા સમાચાર, પ્રાદેશિક
Share on FacebookShare on Twitter

અમદાવાદના રામોલ વિસ્તારમાં રહેતી અને એરપોર્ટ પર ફરજ બજાવતી એક યુવતીની એરપોર્ટ નજીક આવેલી તંદુર હોટલમાંથી શંકાસ્પદ હાલતમાં લાશ મળી આવતા ચકચાર મચી છે. પોલીસ તપાસમાં યુવતી સાથે એક યુવક પણ હોટલમાં આવ્યો હતો અને બાદમાં નીકળી ગયો હોય તેની શોધખોળ હાથ ધરી છે. યુવતીની હત્યા નિપજાવાઈ હોવાની આશંકા વ્યકત કરવામાં આવી રહી છે. રહસ્ય પરથી પડદો ઉંચકવા પોલીસે હાલ અલગ અલગ દિશામાં તપાસ હાથ ધરી છે.
મૂળ ઉત્તરપ્રદેશની અને હાલ રામોલમાં રહેતી 22 વર્ષીય નસરિનબાનું ફિરોઝ અખ્તર એરપોર્ટ પર કામ કરતી હતી. જ્યારે રવિવારે(16 માર્ચે) સાંજે તેની એરપોર્ટ પાસે આવેલ તંદુર હોટેલના રૂમમાંથી લાશ મળી આવી છે. તેને લઈને એરપોર્ટ પોલીસે ઘટના સ્થળે પોહચીને લાશને પોસ્ટમોટર્મ માટે મોકલી આપી છે. તેમજ અકસ્માત મોતનો ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં એક યુવક તેની સાથે રૂમમાં ગયો હતો. જે બાદ યુવક નીકળી ગયો હતો. હોટલના રૂમમાં યુવતીની હત્યા નિપજાવાઈ હોવાની આશંકા પણ વ્યકત કરવામાં આવી રહી છે. જો કે, પોલીસે હાલ હોટલના રૂમમાં યુવતી સાથે ગયેલા યુવકની શોધખોળ હાથ ધરી છે.

Tags: . tandur palace hotelAhmedabadwomen deadbody
Previous Post

‘રક્ષિતકાંડ’માં નિકિતાનું રહસ્ય હજી પણ અકબંધ

Next Post

48 કલાકમાં 57 હુમલા : પાકિસ્તાન સ્નાઈપર શોટ, ગ્રેનેડ હુમલા અને આઈઈડી બ્લાસ્ટથી ધણધણી ઉઠ્યું

dharmendravaghela

dharmendravaghela

Related News

હૈદરાબાદમાં સિગાચી કેમિકલ્સ ફેક્ટરીના ટેન્કરમાં બ્લાસ્ટ : 10ના મોતની આશંકા
તાજા સમાચાર

હૈદરાબાદમાં સિગાચી કેમિકલ્સ ફેક્ટરીના ટેન્કરમાં બ્લાસ્ટ : 10ના મોતની આશંકા

June 30, 2025
ભારત-અમેરિકા વેપાર સોદાની શરતો પર સહમત!
આંતરરાષ્ટ્રીય

ભારત-અમેરિકા વેપાર સોદાની શરતો પર સહમત!

June 30, 2025
ગુજરાતથી ઓમાન જતા જહાજમાં લાગી આગ
તાજા સમાચાર

ગુજરાતથી ઓમાન જતા જહાજમાં લાગી આગ

June 30, 2025
Next Post
48 કલાકમાં 57 હુમલા : પાકિસ્તાન સ્નાઈપર શોટ, ગ્રેનેડ હુમલા અને આઈઈડી બ્લાસ્ટથી ધણધણી ઉઠ્યું

48 કલાકમાં 57 હુમલા : પાકિસ્તાન સ્નાઈપર શોટ, ગ્રેનેડ હુમલા અને આઈઈડી બ્લાસ્ટથી ધણધણી ઉઠ્યું

ચંદ્રયાન-5 મિશનને કેન્દ્ર સરકારે આપી મંજૂરી

ચંદ્રયાન-5 મિશનને કેન્દ્ર સરકારે આપી મંજૂરી

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.