Saturday, April 18, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર આંતરરાષ્ટ્રીય

હમાસે ગાઝામાં ચાલતા યુદ્ધને શરતોને આધિન સમાપ્ત કરવાની કરી જાહેરાત

યુદ્ધ રોકી દો, તમામ બંધકોને મુક્ત કરીશું

dharmendravaghela by dharmendravaghela
2025-04-18 11:49:46
in આંતરરાષ્ટ્રીય, તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

ઇઝરાયેલની આક્રમક કાર્યવાહી બાદ હમાસે શરતોને આધિન ગાઝામાં ચાલતા યુદ્ધને સમાપ્ત કરવાની જાહેરાત કરી છે. હમાસે કહ્યું કે, યુદ્ધ સમાપ્ત કરો અમે તમામ બંધકોને મુક્ત કરીશું. આ નિવેદન હમાસના સીનિયર અધિકારી ખલીલ અલ હય્યાએ એક ટીવી ભાષણમાં આપ્યું છે. આ પ્રસ્તાવને ગાઝામાં દોઢ વર્ષથી વધુ સમયથી ચાલતા સંઘર્ષને ખતમ કરવાની દિશામાં એક સંભવિત પગલાના રૂપમાં જોવામાં આવી રહ્યું છે.
હમાસના સીનિયર અધિકારી ખલીલ અલ હય્યાએ કહ્યું, “અમે એક વ્યાપક સમજૂતિ માટે તૈયાર છીએ જેમાં તમામ ઇઝરાયેલી બંધકોને છોડવા, ઇઝરાયેલમાં કેદ પેલેસ્ટાઇની કેદીઓને છોડવા, ગાઝા યુદ્ધનો અંત અને વિસ્તારના પુનનિર્માણની શરૂઆત સામેલ હોય’. જોકે, હમાસે સ્પષ્ટ કર્યું કે તે ઇઝરાયેલની તે માંગને સ્વીકાર નહીં કરે જેમાં તેમને પોતાના હથિયાર નાખવા પડશે. અલ હય્યાએ ઇઝરાયેલના 45 દિવસના અસ્થાઇ યુદ્ધવિરામના પ્રસ્તાવને પણ ફગાવી દીધો છે જેમાં હમાસના હથિયાર નાખવાની શરત સામેલ હતી. હમાસે એમ પણ કહ્યું કે, કોઇ પણ સમજૂતિ સ્થાઇ યુદ્ધવિરામ, ઇઝરાયેલી સેનાની પૂર્ણ વાપસી અને ગાઝાના પુનનિર્માણની ગેરંટી પર આધારિત હોવો જોઇએ. એક સીનિયર પેલેસ્ટાઇન અધિકારીએ કહ્યું, “ઇઝરાયેલનો નવો પ્રસ્તાવ યુદ્ધને પુરી રીતે સમાપ્ત કરવાની જાહેરાત નથી કરતો માત્ર બંધકોને પ્રાપ્ત કરવા માંગે છે.”
આ યુદ્ધ 7 ઓક્ટોબર 2023માં શરૂ થયો હતો જ્યારે હમાસે દક્ષિણ ઇઝરાયેલ પર એક આશ્ચર્યજનક હુમલો કર્યો હતો જેમાં ઇઝરાયેલના અધિકારીઓ અનુસાર 1200 લોકો માર્યા ગયા હતા અને 251 લોકોને બંધક બનાવવામાં આવ્યા હતા. જવાબમાં ઇઝરાયેલે ગાઝા પર સૈન્ય અભિયાન શરૂ કર્યુ હતુ જેમાં ગાઝા સ્વાસ્થ્ય અધિકારીઓ અનુસાર અત્યાર સુધી 51,000થી વધુ પેલેસ્ટાઇની માર્યા ગયા હતા. હમાસનું કહેવું છે કે વર્તમાનમાં તેમની પાસે 59 બંધક છે જેમાં 24ના જીવિત હોવાની આશા છે.

Tags: Gazahamas announces ceasefireisrael
Previous Post

મમતા બેનર્જી બંગાળી હિન્દુઓ માટે ખતરો છે : મિથુન ચક્રવર્તી

Next Post

સુપર સંસદ તરીકે કામ કરે છે જજ : જગદીપ ધનખડ

dharmendravaghela

dharmendravaghela

Related News

ડબલ આફત : 17 જિલ્લામાં વરસાદનો ખતરો, કચ્છ-પોરબંદર અને ભાવનગરમાં હીટવેવની આગાહી
તાજા સમાચાર

ગુજરાતમાં સપ્તાહ દરમિયાન ગરમીની સાથોસાથ હળવો વરસાદ પડવાની આગાહી

April 18, 2026
ચોમાસુ સત્રનો આજે છઠ્ઠો દિવસ : બજેટ પર ફરીથી ચર્ચા થશે
તાજા સમાચાર

મહિલા અનામત સંબંધિત ત્રણ બિલ નામંજૂર થયા : સરકાર પાસે હજુ અનેક વિકલ્પો

April 18, 2026
ગરમીનો પારો સડસડાટ 41 ડિગ્રી પહોંચવાની આગાહી ;13 માર્ચ સુધી યલો એલર્ટ
તાજા સમાચાર

ભારતના અનેક રાજ્યોમાં તાપમાન ૪૦ ડિગ્રીને પાર : લૂ અંગે એલર્ટ અપાયું

April 18, 2026
Next Post
સુપર સંસદ તરીકે કામ કરે છે જજ : જગદીપ ધનખડ

સુપર સંસદ તરીકે કામ કરે છે જજ : જગદીપ ધનખડ

સુપ્રીમના આદેશ બાદ વક્ફ કાયદો ઘડાયો છે : જેપીસી અધ્યક્ષ જગદંબિકા પાલે

સુપ્રીમના આદેશ બાદ વક્ફ કાયદો ઘડાયો છે : જેપીસી અધ્યક્ષ જગદંબિકા પાલે

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.