Monday, September 14, 2026
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

જમ્મુ કાશ્મીરમાં થયેલા આતંકી હુમલાને લીધે હવાઈ સેવાઓને અસર

અમદાવાદ એરપોર્ટ પર આવતી જતી 38 ફ્લાઇટ ડિલે

dharmendravaghela by dharmendravaghela
2025-04-24 11:39:57
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

જમ્મુ કાશ્મીરમાં થયેલા આતંકી હુમલાને લીધે હવાઈ સેવાઓને મોટી અસર પડી છે. આ હુમલા

દરમિયાન ઘણી ખરી ફ્લાઈટ મોડી પડી અને ઘણી ફ્લાઇટ કેન્સલ પણ થઈ છે. આજે એટલે કે, બુધવારે

અમદાવાદ એરપોર્ટ પર આવતી જતી ફ્લાઇટમાં અત્યાર સુધી 38 જેટલી ફ્લાઇટ ડિલે થઈ હતી.
અમદાવાદથી જતી હનોઈની વાઇટજેટની ફ્લાઇટ એક કલાક જેટલી મોડી ટેક ઓફ થઈ હતી. બેંગકોકની

થાઈ લાયન એર ની ફ્લાઈટ પણ લગભગ 35 મિનિટ જેટલી મોડી ટેક ઓફ થઈ હતી. ચેન્નઈ અને

નાગપુરની ઈન્ડિગોની ફ્લાઈટ અડધો કલાક, કોલકત્તાની ઈન્ડિગોની ફ્લાઈટ 25 મિનિટ, દિલ્હીની

ઈન્ડિગોની ફ્લાઇટ 20 મિનીટ, દિલ્હીની એર ઇન્ડિયાની ફ્લાઈટ 25 મિનિટ, મુંબઈની એર ઇન્ડિયાની

ફ્લાઈટ 25 મિનિટ, કોલકાતાની ઈન્ડિગોની ફ્લાઇટ 15 મિનિટ, આ સિવાય દિલ્હી, પટના, દીવ અને

દિલ્હીની ઈન્ડિગોની ફ્લાઈટ ક્રમશઃ 35, 20, 15 અને 20 મિનિટ, આ સિવાય બેંગલુરુ, રાયપુર અને

અમૃતસરની ઇન્ડિગોની ફ્લાઈટ ક્રમશઃ 20, 30 અને 20 મિનિટ, દિલ્હી, કિશનગઢ, ચેન્નઈ, બેંગલુરુ અને

હૈદરાબાદની ઈન્ડિગોની ફ્લાઈટ 20 મિનિટની આસપાસ અને આ સિવાય બેંગલુરુ, દિલ્હી, નાગપુર,

મુંબઈ, હૈદરાબાદ અને ચંડીગઢની અલગ અલગ એર લાઇન્સની ફ્લાઈટ પણ 20 થી 25 મિનિટ

આસપાસ મોડી પહોંચી હતી.

Tags: flyght delayindia
Previous Post

મૃત્યુનોંધ 23-04-25

Next Post

બુક થયેલા ટૂર પેકેજ ધડાધડ રદ : ગુજરાતમાંથી 1 લાખ ટૂરિસ્ટો કાશ્મીર ફરવા નહીં જાય.

dharmendravaghela

dharmendravaghela

Related News

હૂથીઓના સમર્થનમાં કબીલાના લોકો હથિયારો સાથે મરીબ તરફ રવાના
આંતરરાષ્ટ્રીય

હૂથીઓના સમર્થનમાં કબીલાના લોકો હથિયારો સાથે મરીબ તરફ રવાના

September 14, 2026
શેખ હસીનાને ભૂલી બાંગ્લાદેશ હવે ભારત સાથેના સંબંધમાં સુધારો કરવાની તૈયારીમાં
આંતરરાષ્ટ્રીય

શેખ હસીનાને ભૂલી બાંગ્લાદેશ હવે ભારત સાથેના સંબંધમાં સુધારો કરવાની તૈયારીમાં

September 14, 2026
ભારતીય ટીમે મોહસિન નકવી પાસેથી ટ્રોફી ના સ્વીકારી
તાજા સમાચાર

ભારતીય ટીમે મોહસિન નકવી પાસેથી ટ્રોફી ના સ્વીકારી

September 14, 2026
Next Post
બુક થયેલા ટૂર પેકેજ ધડાધડ રદ : ગુજરાતમાંથી 1 લાખ ટૂરિસ્ટો કાશ્મીર ફરવા નહીં જાય.

બુક થયેલા ટૂર પેકેજ ધડાધડ રદ : ગુજરાતમાંથી 1 લાખ ટૂરિસ્ટો કાશ્મીર ફરવા નહીં જાય.

સુરતમાં મૃતક શૈલેષભાઈ કળથિયાની અંતિમયાત્રા નીકળતા શોકનો માહોલ છવાયો

સુરતમાં મૃતક શૈલેષભાઈ કળથિયાની અંતિમયાત્રા નીકળતા શોકનો માહોલ છવાયો

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.