Friday, March 13, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

જમ્મુ અને કાશ્મીરમાં ત્રણ પાકિસ્તાની ફાઇટર જેટ ક્રેશ થયાના અહેવાલો

પાકિસ્તાને સરહદ નજીક રહેણાંક વિસ્તારોને નિશાન બનાવ્યા, પાકિસ્તાને જમ્મુ-કાશ્મીરમાં યુદ્ધવિરામનું ઉલ્લંઘન કર્યું

dharmendravaghela by dharmendravaghela
2025-05-07 11:38:20
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

પાકિસ્તાન અને પીઓકેમાં આતંકવાદી છાવણીઓ પર ભારત દ્વારા કરવામાં આવેલા હવાઈ હુમલા બાદ,

જમ્મુ અને કાશ્મીરમાં ત્રણ ફાઇટર જેટ ક્રેશ થયાના અહેવાલો સામે આવ્યા છે. એક ઘટના પુલવામાના

પમ્પોરની છે. બીજો અખનૂરનો અને ત્રીજો રામબનનો હોવાનું કહેવાય છે. નિવૃત્ત વાયુસેના અધિકારીઓ

કહ્યું કે નિશાનોના પ્રકાર પરથી તે ભારતીય જેટ લાગતું નથી. આ પાકિસ્તાની ફાઇટર જેટ JF-17 હોઈ

શકે છે. તેમણે કહ્યું કે આ કોઈ મોટા કદનું ફાઇટર જેટ નથી. તેનો રંગ પણ દર્શાવે છે કે તે ભારતીય

નથી. પાકિસ્તાને જમ્મુ-કાશ્મીરમાં યુદ્ધવિરામનું ઉલ્લંઘન કર્યું અને સરહદ નજીકના રહેણાંક વિસ્તારોને

નિશાન બનાવ્યા.

Tags: 3 fighter jet crashJ&K
Previous Post

ઇસ્લામાબાદમાં બધી શાળા-કોલેજો બંધ

Next Post

3 રાફેલ, 2 MIG તોડી પાડ્યાનો પાકિસ્તાનનો ખોટો દાવો

dharmendravaghela

dharmendravaghela

Related News

ન માન્યા નેતન્યાહુ : ઈરાન પર મિસાઈલ હુમલો
આંતરરાષ્ટ્રીય

ખાડી દેશો ઉપર ઈરાની હુમલા રોકવા યુએનમાં પ્રસ્તાવ : ઈરાને પ્રસ્તાવ ફગાવ્યો

March 12, 2026
ભારત જાઓ અને ક્વાડ સમિટમાં ભાગ લો ટ્રમ્પને અમેરિકન સાંસદોની વિનંતી
આંતરરાષ્ટ્રીય

ટ્રમ્પની કાયદાકીય માર્ગો અપનાવીને ફરી ટેક્સ લાદવાની તૈયારી

March 12, 2026
ઈરાન પર અમેરિકા બોમ્બમારો કરે તેવો ખતરો : બન્ને દેશ પર સમગ્ર વિશ્વની નજર
આંતરરાષ્ટ્રીય

ત્રણ શરતો માન્ય હોય તો જ યુદ્ધવિરામ : ઈરાન

March 12, 2026
Next Post
3 રાફેલ, 2 MIG તોડી પાડ્યાનો પાકિસ્તાનનો ખોટો દાવો

3 રાફેલ, 2 MIG તોડી પાડ્યાનો પાકિસ્તાનનો ખોટો દાવો

સતત ત્રીજા દિવસે આફત અનરાધાર, 3’દિમાં 21ના મોત

સતત ત્રીજા દિવસે આફત અનરાધાર, 3’દિમાં 21ના મોત

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.