Friday, June 12, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

આકાશી આફતથી 3 દિવસમાં કુલ 21નાં મોત

હજુ પણ રાજ્યમાં 11મે સુધી ગાજવીજ સાથે વરસાદની આગાહી

dharmendravaghela by dharmendravaghela
2025-05-08 11:43:37
in તાજા સમાચાર, પ્રાદેશિક
Share on FacebookShare on Twitter

એકસાથે ત્રણ અપર એર સાઇક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ અને ટ્રફ લાઇનના કારણે રાજ્યમાં છેલ્લા 48 કલાકથી વાવાઝોડા સાથે વરસાદ થઇ રહ્યો છે. ભારે પવન અને કડાકા-ભડાકા સાથેના વરસાદના કારણે બે દિવસમાં 21 લોકોના મોત થયા છે. મધ્ય અને પૂર્વ ગુજરાતમાં 17ના મોત થયા છે, જ્યારે 20થી વધારે લોકો ઇજાગ્રસ્ત થયા છે તો ઉત્તર ગુજરાતમાં 3 વ્યક્તિ અને 45 પશુનાં મોત થયા છે.
ગુજરાત પર અપર સિસ્ટમ હજુ સક્રીય રહેતાં વધુ ચાર દિવસ ગાજવીજ સાથે વરસાદની આગાહી છે. ભાવનગર, અમરેલી, અમદાવાદ, આણંદ, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં અત્યંત ભારે વરસાદનું રેડ અલર્ટ આપવામાં આવ્યું છે. એ સિવાય રાજ્યના બાકી તમામ જિલ્લાઓમાં અતિભારે વરસાદનું ઓરેન્જ અલર્ટ અપાયું છે. વરસાદને કારણે કેરી રસિકોને ફાયદો થશે.કારણ કે એક સાથે બજારમાં બધી કેરીઓ આવી જાય તો કિંમત સસ્તી થઈ જશે.પરંતુ સિઝન લાંબા સમય સુધી ચાલશે નહીં. ખેડૂતો પાસેથી આંબા રાખનારા સિઝન શરૂ થાય તે પહેલા એક સાથે વાડી લઈ લેતા હોય છે અને છેક જૂન મહિનાના પ્રારંભ સુધી કટકે કટકે અંબાઓ વેડીને કમાતા હોય છે. પરંતુ અત્યારે નુકસાન થવાનું શરૂ થઈ ગયું છે.

Tags: deathgujaratrain
Previous Post

300 ઘૂસણખોરોને ખાસ વિમાનમાં બાંગ્લાદેશ રવાના કરી દેવાયા

Next Post

નર્સિંગના વિદ્યાર્થીને કોસ્ટ ગાર્ડમાં નોકરીની લાલચ આપી .8 લાખ પડાવી લીધા

dharmendravaghela

dharmendravaghela

Related News

અમેરિકા ભારત સામે નૈતિકતાનો દેખાવ કરવાનું હવે બંધ કરે: વિદેશમંત્રી.જયશંકર  ભારતે હંમેશાં કોઈ પણ વૈચારિક કે રાજકીય દબાણમાં આવ્યા વગર માત્ર પોતાના દેશના હિતોને જ પ્રાથમિકતા આપી છે
તાજા સમાચાર

અમેરિકા ભારત સામે નૈતિકતાનો દેખાવ કરવાનું હવે બંધ કરે: વિદેશમંત્રી.જયશંકર ભારતે હંમેશાં કોઈ પણ વૈચારિક કે રાજકીય દબાણમાં આવ્યા વગર માત્ર પોતાના દેશના હિતોને જ પ્રાથમિકતા આપી છે

June 12, 2026
આંતરરાષ્ટ્રીય

ટ્રમ્પની એક જાહેરાત અને સોના-ચાંદીઅને સેન્સેક્સ-નિફ્ટીમાં પ્રચંડ ઉછાળો

June 12, 2026
તાજા સમાચાર

ન્યૂઝક્લિક કેસમાં દિલ્હી હાઈકોર્ટનો ઐતિહાસિક ચુકાદો પ્રબીર પુરકાયસ્થને રાહત, ED અને EOW ની FIR રદ તપાસ એજન્સીઓએ સત્તાનો દુરુપયોગ કર્યો અને સ્વતંત્ર મીડિયાને નિશાન બનાવ્યું: હાઈકોર્ટની આકરી ટિપ્પણી

June 12, 2026
Next Post
દુઃખી દીકરીને તેડવા આવેલા પિતાને ધમકાવી સાસરિયાઓએ તગેડી મુક્યા

નર્સિંગના વિદ્યાર્થીને કોસ્ટ ગાર્ડમાં નોકરીની લાલચ આપી .8 લાખ પડાવી લીધા

ગુજરાત એલર્ટ મોડ પર: તમામ પોલીસ અધિકારી-કર્મચારીઓની રજાઓ રદ

ગુજરાત એલર્ટ મોડ પર: તમામ પોલીસ અધિકારી-કર્મચારીઓની રજાઓ રદ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.