Saturday, September 12, 2026
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

ભારત-પાકિસ્તાન યુદ્ધ વચ્ચે 6,469 વિમાન સુરતની એરસ્પેસમાંથી પસાર થયાં

યુરોપ, ચીન, ગલ્ફ સહિતના દેશોનાં 3 દિવસમાં 981, 1014 અને 1008 વિમાનો પહેલીવાર સુરતના હવાઈ ક્ષેત્ર થઈ જતાં જોવા મળ્યાં

dharmendravaghela by dharmendravaghela
2025-05-12 11:57:05
in તાજા સમાચાર, પ્રાદેશિક
Share on FacebookShare on Twitter

ભારતે સુરક્ષા કારણોસર તેના 22 એરપોર્ટને અસ્થાયી રૂપે બંધ કરી દીધા. આ સંજોગોમાં, સુરતનું હવાઈ ક્ષેત્ર વૈશ્વિક વિમાનો માટે એક મહત્વપૂર્ણ વૈકલ્પિક માર્ગ તરીકે ઉભરી આવ્યું છે. પાકિસ્તાનનું હવાઈ ક્ષેત્ર બંધ થતાં મુંબઈ ATC પર દબાણ હતું, પરંતુ સુરત ATC (એર ટ્રાફિક કંટ્રોલ)એ આ ભાર ઓછો કર્યો હતો. આ અનુભવે દર્શાવ્યું કે સુરત જેવા મધ્યમ કદના શહેરો પણ 24×7 વૈશ્વિક ઉડ્ડયન નક્શામાં પોતાનું સ્થાન બનાવી શકે છે.
ભારત-પાકિસ્તાન વચ્ચેના યુદ્ધ દરમિયાન સૌથી મોટી સમસ્યાઓમાંની એક એર સ્પેસની સમસ્યા હતી. પાકિસ્તાને પોતાનું હવાઈ ક્ષેત્ર સંપૂર્ણપણે બંધ કરી દીધું હતું, જેને કારણે ભારત જતી અને આવતી તમામ આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સને સુરતના હવાઈ ક્ષેત્રમાંથી પસાર થવું પડતું હતું. 4 મેથી 10 મે દરમિયાન એટલે કે છેલ્લા 7 દિવસમાં 6,469 ફ્લાઇટ્સ સુરતના હવાઈ ક્ષેત્રમાંથી પસાર થઈ હતી, જે મુજબ એક કલાકમાં સરેરાશ 39 ફ્લાઇટ્સે સુરતના હવાઈ ક્ષેત્રનો ઉપયોગ કર્યો. એક અઠવાડિયા પહેલા સુધી, દરરોજ લગભગ 600 થી 700 વિમાન સુરતના હવાઈ ક્ષેત્રમાં ઉડાન ભરતા હતા.
નોંધનીય છે કે બુધવાર અને શુક્રવાર વચ્ચે, આ સંખ્યા અનુક્રમે 981, 1014 અને 1008 નોંધાઈ હતી, જે આ પ્રદેશ માટે ઐતિહાસિક ગણી શકાય. ફક્ત શનિવારે જ આ સંખ્યા ઘટીને 840 થઈ ગઈ. સુરતના હવાઈ ક્ષેત્રમાં વધતા જતા હવાઈ ટ્રાફિકને કારણે યુરોપ, ચીન, મલેશિયા અને ગલ્ફ દેશો તરફ જતી ઘણી આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ હવે વૈકલ્પિક માર્ગ તરીકે સુરતના હવાઈ ક્ષેત્રનો ઉપયોગ કરી રહી છે. આ ફ્લાઇટ્સ, 35 હજારથી 41 હજાર ફૂટની ઊંચાઈએ સુરતના હવાઈ ક્ષેત્ર થઈને યુરોપ, ચીન, એશિયા અને આફ્રિકાના દેશોમાં ઉડાન ભરી હતી. માહિતી અનુસાર, સુરતનો ઉપયોગ 100 % સુધી વધ્યો છે.

Tags: planesurat air space
Previous Post

ભારત સરકારે લશ્કર-એ-તૈયબાના આતંકવાદીના અંતિમ સંસ્કારમાં હાજરી આપનારા પાકિસ્તાની અધિકારીઓના નામ જાહેર કર્યા

Next Post

ગુજરાતમાં બે દિવસ 35 જીલ્લામાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી

dharmendravaghela

dharmendravaghela

Related News

PAના ઘરે EDના દરોડા બાદ હરીશ રાવતનું CWC માંથી રાજીનામું
તાજા સમાચાર

PAના ઘરે EDના દરોડા બાદ હરીશ રાવતનું CWC માંથી રાજીનામું

September 12, 2026
સાઉદી અરેબિયાનું દૈનિક ક્રૂડ ઉત્પાદન ૧.૯ મિલિયનથી ઘટીને ૬.૨ મિલિયન બેરલ થયું
આંતરરાષ્ટ્રીય

સાઉદી અરેબિયાનું દૈનિક ક્રૂડ ઉત્પાદન ૧.૯ મિલિયનથી ઘટીને ૬.૨ મિલિયન બેરલ થયું

September 12, 2026
પેસિફિક મહાસાગરમાં અલ નીનો મજબૂત થવાના એંધાણ
તાજા સમાચાર

પેસિફિક મહાસાગરમાં અલ નીનો મજબૂત થવાના એંધાણ

September 12, 2026
Next Post
ગુજરાતમાં બે દિવસ 35 જીલ્લામાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી

ગુજરાતમાં બે દિવસ 35 જીલ્લામાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી

બલૂચ લિબરેશન આર્મી પાકિસ્તાનનું ગળું દબાવવાની તૈયારીમા : 51 સ્થળો પર હુમલો કર્યાનો દાવો

બલૂચ લિબરેશન આર્મી પાકિસ્તાનનું ગળું દબાવવાની તૈયારીમા : 51 સ્થળો પર હુમલો કર્યાનો દાવો

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.