Friday, July 3, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજથી પાંચ દેશોના પ્રવાસે

આજે અબુ ધાબી ખાતે તેઓ યુએઈના રાષ્ટ્રપતિ શેખ મોહમ્મદ બિન જાયદ અલ નાહયાન સાથે મુલાકાત કરશે

dharmendravaghela by dharmendravaghela
2026-05-15 12:13:25
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

પીએમ મોદી 1અબુ ધાબી ખાતે તેઓ યુએઈના રાષ્ટ્રપતિ શેખ મોહમ્મદ બિન જાયદ અલ નાહયાન સાથે મુલાકાત કરશે5થી 20 મે દરમિયાન પાંચ દેશોના પ્રવાસે જઈ રહ્યા છે. આ મુલાકાતનો મુખ્ય ઉદ્દેશ્ય વેપાર, રોકાણ અને ઊર્જા ક્ષેત્રે વૈશ્વિક ભાગીદારો સાથે સંબંધો મજબૂત કરવાનો છે. પીએમ મોદી આજથી યુનાઈટેડ આરબ એમિરેટ્સથી પોતાના પ્રવાસની શરૂઆત કરશે. અબુ ધાબી ખાતે તેઓ યુએઈના રાષ્ટ્રપતિ શેખ મોહમ્મદ બિન જાયદ અલ નાહયાન સાથે મુલાકાત કરશે. ત્યારબાદ, 15થી 17 મે દરમિયાન તેઓ નેધરલેન્ડની મુલાકાતે જશે. ત્યાં તેઓ ડચ પ્રધાનમંત્રી રાબ જેટેન સાથે દ્વિપક્ષીય મંત્રણા કરશે અને કિંગ વિલેમ-એલેક્ઝાન્ડર તથા ક્વીન મેક્સિમા સાથે પણ મુલાકાત કરશે.
17 અને 18 મેના રોજ પીએમ મોદી સ્વીડનની મુલાકાતે જશે. અહીં તેઓ સ્વીડિશ પ્રધાનમંત્રી ઉલ્ફ ક્રિસ્ટરસન સાથે મુલાકાત કરશે. આ પ્રવાસ દરમિયાન તેઓ યુરોપિયન કમિશનના પ્રમુખ ઉર્સુલા વાન ડેર લેયેન સાથે યુરોપિયન ઉદ્યોગો માટે આયોજિત રાઉન્ડ ટેબલ કોન્ફરન્સને પણ સંબોધિત કરી શકે છે. આ બેઠકમાં એઆઈ, ટેક્નોલોજી અને સપ્લાય ચેઈન જેવા વિષયો પર ખાસ ધ્યાન આપવામાં આવશે.આ પ્રવાસ દરમિયાન ખાસ કરીને સેમીકન્ડક્ટર્સ, ઇનોવેશન, સંરક્ષણ અને જળ વ્યવસ્થાપન જેવા વિષયો પર ચર્ચા થવાની શક્યતા છે. ભારત આ દેશો સાથે મળીને નવી ટેકનોલોજી અને સુરક્ષા ક્ષેત્રે નવી વ્યૂહનીતિ ઘડવા પર ભાર મૂકશે. આ મુલાકાત ભારતની આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રતિષ્ઠા વધારવા માટે અત્યંત મહત્ત્વની માનવામાં આવી રહી છે.
પ્રવાસના અંતિમ તબક્કામાં, 19 મેના રોજ પ્રધાનમંત્રી નોર્વેના ઓસ્લો પહોંચશે. અહીં તેઓ ત્રીજી ‘ઇન્ડિયા-નોર્ડિક સમિટ’માં ભાગ લેશે. આ સમિટમાં ડેનમાર્ક, ફિનલેન્ડ, આઇસલેન્ડ અને સ્વીડનના નેતાઓ પણ ઉપસ્થિત રહેશે. પીએમ મોદી નોર્વેના પ્રધાનમંત્રી જોનાસ ગાર સ્ટોર સાથે દ્વિપક્ષીય મંત્રણા કરીને પ્રાદેશિક અને વૈશ્વિક સહયોગ વધારવા પર ચર્ચા કરશે.

Tags: foreign visiteindiaPM
Previous Post

નીટ યુજીની ફેર પરીક્ષા હવે ૨૧ જૂને લેવાશે : સરકારની મંજૂરી બાદ કરાઈ જાહેરાત

Next Post

ભાવનગરમાં સીદસર રોડ પર હોમિયોપેથી કોલેજ પાસે બાઈક સળગી ગઈ

dharmendravaghela

dharmendravaghela

Related News

ઇરાકથી ક્રૂડ ઓઇલ લઈને આવતા ભારતીય જહાજ ઉપર ગોળીબાર
આંતરરાષ્ટ્રીય

ઇરાકથી ક્રૂડ ઓઇલ લઈને આવતા ભારતીય જહાજ ઉપર ગોળીબાર

July 3, 2026
વિશ્વ વિખ્યાત ‘એમ્પાયર સ્ટેટ બિલ્ડિંગ’ની ઊંચી ટોચ પર ચઢીને લગ્નનો પ્રસ્તાવ મૂકનાર કપલ જેલ હવાલે
આંતરરાષ્ટ્રીય

વિશ્વ વિખ્યાત ‘એમ્પાયર સ્ટેટ બિલ્ડિંગ’ની ઊંચી ટોચ પર ચઢીને લગ્નનો પ્રસ્તાવ મૂકનાર કપલ જેલ હવાલે

July 3, 2026
વેનેઝુએલામાં આવેલા ભૂકંપમાં લા ગુએરા રાજ્યના તમામ સરકારી અધિકારીઓના મોત
આંતરરાષ્ટ્રીય

વેનેઝુએલામાં આવેલા ભૂકંપમાં લા ગુએરા રાજ્યના તમામ સરકારી અધિકારીઓના મોત

July 3, 2026
Next Post
ભાવનગરમાં સીદસર રોડ પર હોમિયોપેથી કોલેજ પાસે બાઈક સળગી ગઈ

ભાવનગરમાં સીદસર રોડ પર હોમિયોપેથી કોલેજ પાસે બાઈક સળગી ગઈ

ભાવનગરમાં ચોરી કરેલી કાર સાથે પોલીસે બે શખ્સની ધરપકડ કરી

ભાવનગરમાં ચોરી કરેલી કાર સાથે પોલીસે બે શખ્સની ધરપકડ કરી

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.