Tuesday, August 18, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

નીટ યુજીની ફેર પરીક્ષા હવે ૨૧ જૂને લેવાશે : સરકારની મંજૂરી બાદ કરાઈ જાહેરાત

પરીક્ષા સંબંધી કોઈપણ મુશ્કેલી અંગે સત્તાવાર માધ્યમોનો ઉપયોગ કરવા અનુરોધ કરાયો

dharmendravaghela by dharmendravaghela
2026-05-15 12:07:25
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

દેશભરમાં ગત ૦૩ મેના રોજ યોજાયેલી નીટ યુજીપરીક્ષા રદ કરવામાં આવી હતી. 23 લાખથી વધુ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. પરીક્ષા રદ થયા પછી, પરીક્ષા આપનારા લાખો વિદ્યાર્થીઓનો એક જ પ્રશ્ન હતો, શું પરીક્ષા ફરીથી લેવામાં આવશે? જોકે, નૅશનલ ટેસ્ટિંગ એજન્સી દ્વારા હવે પરીક્ષાની સત્તાવાર તારીખ જાહેર કરવામાં આવી છે. તેથી, પુનઃપરીક્ષા આપવા જઈ રહેલા તમામ વિદ્યાર્થીઓને પરીક્ષાની તૈયારી ઝડપી બનાવવા સલાહ આપવામાં આવે છે.નેશનલ ટેસ્ટિંગ એજન્સી દ્વારા મેડિકલ પ્રવેશ પરીક્ષા 2026ને લઈને એક મહત્ત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે. ભારત સરકારની મંજૂરી બાદ, પરીક્ષાની નવી તારીખ જાહેર કરી દીધી છે.નવી જાહેરાત મુજબ, રી-એક્ઝામ હવે 21 જૂન, 2026, રવિવારના રોજ યોજવામાં આવશે. જે વિદ્યાર્થીઓ આ પરીક્ષામાં બેસવાના છે, તેઓએ આ નવી તારીખની ખાસ નોંધ લેવી.
પરીક્ષા એજન્સીએ ઉમેદવારો અને વાલીઓને ખાસ અપીલ કરી છે કે સોશિયલ મીડિયા કે, અન્ય બિનસત્તાવાર સ્ત્રોતો પર આવતી અફવાઓથી દૂર રહેવું. પરીક્ષા સંબંધિત કોઈપણ સચોટ માહિતી માટે માત્ર સત્તાવાર ચેનલ્સ અને વેબસાઇટનો જ ઉપયોગ કરવો.
જો વિદ્યાર્થીઓને પરીક્ષા બાબતે કોઈ પ્રશ્ન કે મૂંઝવણ હોય, તો તેઓ સત્તાવાર માધ્યમો દ્વારા નૅશનલ ટેસ્ટિંગ એજન્સીનો સંપર્ક કરી શકે છે.

Tags: indianeet new exam date
Previous Post

પાકિસ્તાનના સૈન્ય કેમ્પ ઉપર આતંકવાદી હુમલો

Next Post

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજથી પાંચ દેશોના પ્રવાસે

dharmendravaghela

dharmendravaghela

Related News

ગુજરાત ગેસ દ્વારા CNGના ભાવમાં રૂ.3.75નો વધારો
તાજા સમાચાર

ગુજરાત ગેસ દ્વારા CNGના ભાવમાં રૂ.3.75નો વધારો

August 18, 2026
ભારતની ચૂંટણી સિસ્ટમથી ડોનાલ્ડ ટ્રમ્પ પ્રભાવિત
તાજા સમાચાર

ભારતની ચૂંટણી સિસ્ટમથી ડોનાલ્ડ ટ્રમ્પ પ્રભાવિત

August 18, 2026
ઇ10 પેટ્રોલ પાછું લાવો : મોદીના આર્થિક સલાહકારની ભલામણ
તાજા સમાચાર

ઇ10 પેટ્રોલ પાછું લાવો : મોદીના આર્થિક સલાહકારની ભલામણ

August 18, 2026
Next Post
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજથી પાંચ દેશોના પ્રવાસે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજથી પાંચ દેશોના પ્રવાસે

ભાવનગરમાં સીદસર રોડ પર હોમિયોપેથી કોલેજ પાસે બાઈક સળગી ગઈ

ભાવનગરમાં સીદસર રોડ પર હોમિયોપેથી કોલેજ પાસે બાઈક સળગી ગઈ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.