Monday, September 14, 2026
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

કચ્છની લખપત સરહદેથી પાકિસ્તાની ઘૂસણખોર કિશોરને ઝડપી લેવાયો

બોટમાંથી માછીમારીની સામગ્રી મળી, પાકિસ્તાની કિશોરની બીએસએફે સઘન પૂછપરછ હાથ ધરી

dharmendravaghela by dharmendravaghela
2025-07-15 12:40:23
in તાજા સમાચાર, પ્રાદેશિક
Share on FacebookShare on Twitter

કચ્છના લખપત તાલુકાના દરિયાઇ વિસ્તારમાં માછીમારી કરતાં ભારતીય જળ સીમામાં ઘૂસી આવેલા

પાકિસ્તાની કિશોરને બોટ સાથે બીએસએફની ટીમે લખપતવાળી ક્રિકમાંથી ઝડપી પાડ્યો હતો.
પ્રાપ્ત વિગતો મુજબ બીએસએફની 176 બટાલીયને રવિવારે (13મી જુલાઈ) સાંજે પેટ્રોલિંગ દરમિયાન

લખપતવાળી ક્રિકમાંથી રસુલ બક્સ નામના કિશોરને બોટ સાથે ઝડપી પાડ્યો હતો. આ પાકિસ્તાની

કિશોર પાસેથી એક બોટ અને માછીમારીના સાધનો તેમજ રાશન સહિતનો મુદમાલ કબજે કરીને

બીએસએફની ટીમ દ્વારા સઘન પૂછપરછ હાથ ધરવામાં આવી રહી હોવાના અહેવાલ મળી રહ્યા છે.
પકડાયેલા પાકિસ્તાની ઘુસણખોર સાથે અન્ય કેટલા લોકો હતા કે, કેમ તે હજુ જાણી શકાયુ નથી. હાલ

બીએસએફ દ્વારા પકડાયેલા ઘૂસણખોરને સાથે રાખીને સ્થળ પર રિકન્ટ્રક્શન સહિતની કાર્યવાહી કરવામાં

આવતી હતી. આ પકડાયેલા પાકિસ્તાની કિશોર સાથે અન્ય કેટલા હતા. તે બાબતે બીએસએફ ટુકડી દ્વારા

સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે.

Tags: bsfgujaratkutch borderpakistani youth arrested
Previous Post

સરકારના નિયમ વિરુદ્ધ ખાનગી ધોરણે ટ્યુશન ચલાવતા 16 શિક્ષકોના રાજીનામા લઈ લેવાયા

Next Post

બૉમ્બે સ્ટોક એક્સચેન્જને બૉમ્બથી ઉડાવી દેવાની ધમકી

dharmendravaghela

dharmendravaghela

Related News

હૂથીઓના સમર્થનમાં કબીલાના લોકો હથિયારો સાથે મરીબ તરફ રવાના
આંતરરાષ્ટ્રીય

હૂથીઓના સમર્થનમાં કબીલાના લોકો હથિયારો સાથે મરીબ તરફ રવાના

September 14, 2026
શેખ હસીનાને ભૂલી બાંગ્લાદેશ હવે ભારત સાથેના સંબંધમાં સુધારો કરવાની તૈયારીમાં
આંતરરાષ્ટ્રીય

શેખ હસીનાને ભૂલી બાંગ્લાદેશ હવે ભારત સાથેના સંબંધમાં સુધારો કરવાની તૈયારીમાં

September 14, 2026
ભારતીય ટીમે મોહસિન નકવી પાસેથી ટ્રોફી ના સ્વીકારી
તાજા સમાચાર

ભારતીય ટીમે મોહસિન નકવી પાસેથી ટ્રોફી ના સ્વીકારી

September 14, 2026
Next Post
બૉમ્બે સ્ટોક એક્સચેન્જને બૉમ્બથી ઉડાવી દેવાની ધમકી

બૉમ્બે સ્ટોક એક્સચેન્જને બૉમ્બથી ઉડાવી દેવાની ધમકી

TESLAની ભારતમાં એન્ટ્રી: માત્ર સિંગલ ચાર્જમાં દોડશે 574 કિમી

TESLAની ભારતમાં એન્ટ્રી: માત્ર સિંગલ ચાર્જમાં દોડશે 574 કિમી

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.