Saturday, September 19, 2026
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

ભારત અમેરિકા વચ્ચેની ટ્રેડ ડિલ છેલ્લા તબક્કામાં!,

ટ્રેડ ડીલ ભારત અને અમેરિકા વચ્ચે આર્થિક સંબંધોને મજબૂત કરશે: ટ્રમ્પ

dharmendravaghela by dharmendravaghela
2025-07-16 11:44:46
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

અમેરિકા અને ભારતની ટ્રેડ ડિલ પર દેશભરની નજર ટકી રહી છે. ઘણા સમયથી આ ડિલ મુલતવી રાખવામાં આવી છે. એક નિર્ણય પર સહમત થવા માટે બંને દેશોએ અગાઉ પણ પ્રયાસ કર્યા હતા. બીજી બાજુ ડોનાલ્ડ ટ્રમ્પ એક બાદ એક વિવિધ દેશો પર ટેરિફની જાહેરાત કરી રહ્યા છે. આ વચ્ચે ઈન્ડોનેશિયા સાથે સફળ વેપાર ડીલ બાદ તેમને ભારત સાથે ટ્રેડ ડિલની જલ્દી પૂર્ણ થવાના સંકેત આપ્યા હતા.
ટ્રમ્પે જણાવ્યું કે તેમની ટેરિફ નીતિઓને કારણે અમેરિકા ભારત જેવા બજારોમાં પ્રવેશ મેળવવામાં સફળ થઈ રહ્યું છે. તેમણે દાવો કર્યો કે ભારત સાથેની વેપાર ડીલ ટૂંક સમયમાં અંતિમ સ્વરૂપ લઈ શકે છે, જોકે વ્હાઇટ હાઉસે હજુ આ ડીલની ચોક્કસ વિગતો જાહેર કરી નથી. ટ્રમ્પે ઇન્ડોનેશિયા સાથેની $19.5 બિલિયનની ડીલનું ઉદાહરણ આપતા કહ્યું કે ભારતમાં પણ આવી જ તકો ઊભી થશે.ભારતે રાજેશ અગ્રવાલના નેતૃત્વમાં એક ટ્રેડ ડેલિગેશન અમેરિકા મોકલ્યું છે, જે આ ડીલને અંતિમ સ્વરૂપ આપવા માટે વાટઘાટો કરી રહ્યું છે. જોકે, બંને પક્ષો વચ્ચે હજુ અંતિમ સહમતિ થઈ નથી. ટ્રમ્પે ભારપૂર્વક જણાવ્યું કે તેમની સખત ટેરિફ નીતિઓએ ભારત જેવા દેશોના બજારો ખોલવામાં મદદ કરી છે. આ ડીલ ભારત અને અમેરિકા વચ્ચે આર્થિક સંબંધોને મજબૂત કરી શકે છે.

Tags: india us trade deal
Previous Post

દિલ્હીમાં ફરી એક વાર બે સ્કૂલોને બોંબથી ઉડાવી દેવાની ધમકી મળી

Next Post

વર્તમાન પરિસ્થિતિને ધ્યાને લઈને ભારતીય નાગરિકોએ ઈરાનની બિન જરૂરી મુસાફરી ટાળવા આદેશ

dharmendravaghela

dharmendravaghela

Related News

ઈરાનમાં સરકારના આહ્વાન પર લાખો લોકોની રેલી
આંતરરાષ્ટ્રીય

ઈરાનમાં સરકારના આહ્વાન પર લાખો લોકોની રેલી

September 19, 2026
પાકિસ્તાનના ખૈબર પ્રાંતમાં શિયા મસ્જિદમાં નમાઝ સમયે આત્મઘાતી હુમલો, 27નાં મોત
આંતરરાષ્ટ્રીય

પાકિસ્તાનના ખૈબર પ્રાંતમાં શિયા મસ્જિદમાં નમાઝ સમયે આત્મઘાતી હુમલો, 27નાં મોત

September 19, 2026
રશિયા પર પ્રતિબંધ મૂકતા કાયદાઉપર ડોનાલ્ડ ટ્રમ્પે કર્યા હસ્તાક્ષર
આંતરરાષ્ટ્રીય

રશિયા પર પ્રતિબંધ મૂકતા કાયદાઉપર ડોનાલ્ડ ટ્રમ્પે કર્યા હસ્તાક્ષર

September 19, 2026
Next Post
વર્તમાન પરિસ્થિતિને ધ્યાને લઈને ભારતીય નાગરિકોએ ઈરાનની બિન જરૂરી મુસાફરી ટાળવા આદેશ

વર્તમાન પરિસ્થિતિને ધ્યાને લઈને ભારતીય નાગરિકોએ ઈરાનની બિન જરૂરી મુસાફરી ટાળવા આદેશ

આપણા મિશન ગગનયાનની દિશામાં વધુ એક સીમાચિહ્નરૂપ ઘટના છે: મોદી

આપણા મિશન ગગનયાનની દિશામાં વધુ એક સીમાચિહ્નરૂપ ઘટના છે: મોદી

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.