Monday, April 20, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર આંતરરાષ્ટ્રીય

અફઘાનિસ્તાનમાં ભૂકંપ: 250થી વધુના મોતની આશંકા

ભૂકંપનું કેન્દ્ર જમીનથી અંદર 160 કિલોમીટર નીચે, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 6.3 ની નોંધાઈ

dharmendravaghela by dharmendravaghela
2025-09-01 11:50:16
in આંતરરાષ્ટ્રીય, તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

અફઘાનિસ્તાનમાં રવિવારે મોડી રાતના ભૂકંપના આંચકા અનુભવાયા હતા. આ ભૂકંપના આંચકાની

તીવ્રતા પાકિસ્તાન અને ભારત સુધી અનુભવાઈ હતી. આ અંગે મળતી માહિતી મુજબ અત્યાર સુધી

250થી વધુ લોકોના મોત થયાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. જયારે અનેક લોકો ઘાયલ થયા છે.

નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીના અહેવાલ અનુસાર અફઘાનિસ્તાનમાં ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર

6.3 ની નોંધાઈ હતી. તેની બાદ અન્ય બે આંચકા અનુભવાયા હતા.ભૂકંપ બાદ લોકો હજુ પણ ભયમાં છે.

તાલિબાનના પ્રવક્તા ઝબીઉલ્લાહ મુજાહિદે જણાવ્યું હતું કે ભૂકંપથી ભારે નુકસાન થયું છે. ભૂકંપની અસર

અફઘાનિસ્તાનમાં ઘણી જગ્યાએ જોવા મળી હતી. યુએસ જિયોલોજિકલના અહેવાલ અનુસાર ભૂકંપનું

કેન્દ્ર અફઘાનિસ્તાનના બસાવુલથી આશરે 36 કિલોમીટર દૂર હતું.તેમજ મળતી માહિતી મુજબ અત્યાર

સુધી 250 થી વધુ લોકોના મોતની આશંકા છે. જયારે અનેક લોકો ઘાયલ થયા છે.તેમને સારવાર માટે

હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીના અહેવાલ મુજબ રવિવારે રાતના 12.47 વાગ્યાના સુમારે પહેલો

આંચકો નોંધવામાં આવ્યો હતો. ભૂકંપની તીવ્રતા 6 રિકટર સ્કેલની હતી, જ્યારે ભૂકંપનું કેન્દ્ર જમીનથી

અંદર 160 કિલોમીટર નીચે હતું. એના પછી ભૂકંપના અનેક આંચકા અનુભવાયા છે.જેમાં રવિવારે રાત્રે

12.47 વાગ્યે 6.03ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો. એના પછી બીજો આંચકો રાતના 1.08 વાગ્યે 4.07ની

તીવ્રતાનો ભૂકંપ. એના પછી રાતના 1.59 વાગ્યે 4.3ની તીવ્રતાનો ભૂકંપ. ઉપરાત, રાતના 3.03 વાગ્યે

5ની તીવ્રતાનો ભૂકંપ. સોમવારે સવારે 5.16 વાગ્યે 5ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો.ભૂકંપ એટલો તીવ્ર

હતો કે તેના આંચકા સમગ્ર પાકિસ્તાન અને દિલ્હી-એનસીઆર સુધી અનુભવાયા હતા. ભૂકંપની જાણ

થતાં જ જ લોકો પોતાના ઘરોમાંથી બહાર નીકળી ગયા. એનસીઆરના રહેવાસીઓએ જણાવ્યું હતું કે

મોડી રાત્રે ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. ઇમારતો ધ્રુજી ઉઠી હતી

Tags: afghanistanEarthquake
Previous Post

Кракен: ваш надежный доступ к даркнету в 2026

Next Post

કોમર્શિયલ LPG સિલિન્ડરના ભાવમાં 51 રૂપિયાનો ઘટાડો

dharmendravaghela

dharmendravaghela

Related News

ડબલ આફત : 17 જિલ્લામાં વરસાદનો ખતરો, કચ્છ-પોરબંદર અને ભાવનગરમાં હીટવેવની આગાહી
તાજા સમાચાર

ગુજરાતમાં સપ્તાહ દરમિયાન ગરમીની સાથોસાથ હળવો વરસાદ પડવાની આગાહી

April 18, 2026
ચોમાસુ સત્રનો આજે છઠ્ઠો દિવસ : બજેટ પર ફરીથી ચર્ચા થશે
તાજા સમાચાર

મહિલા અનામત સંબંધિત ત્રણ બિલ નામંજૂર થયા : સરકાર પાસે હજુ અનેક વિકલ્પો

April 18, 2026
ગરમીનો પારો સડસડાટ 41 ડિગ્રી પહોંચવાની આગાહી ;13 માર્ચ સુધી યલો એલર્ટ
તાજા સમાચાર

ભારતના અનેક રાજ્યોમાં તાપમાન ૪૦ ડિગ્રીને પાર : લૂ અંગે એલર્ટ અપાયું

April 18, 2026
Next Post
કોમર્શિયલ LPG સિલિન્ડરના ભાવમાં 51 રૂપિયાનો ઘટાડો

કોમર્શિયલ LPG સિલિન્ડરના ભાવમાં 51 રૂપિયાનો ઘટાડો

ટેરિફ દૂર કરવામાં આવશે તો અમેરિકા સંપૂર્ણપણે બરબાદ થઈ જશે: ટ્રમ્પ

ટેરિફ દૂર કરવામાં આવશે તો અમેરિકા સંપૂર્ણપણે બરબાદ થઈ જશે: ટ્રમ્પ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.