Tuesday, October 14, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર આંતરરાષ્ટ્રીય

પાકિસ્તાની સેના પર બલૂચ બળવાખોરોનો મોટો હુમલો

લશ્કરી ચોકીને નિશાન બનાવીને એક અલગ ગ્રેનેડ હુમલો કરવામાં આવ્યો 6 સૈનિકોના મોત

dharmendravaghela by dharmendravaghela
2025-10-01 14:00:29
in આંતરરાષ્ટ્રીય, તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

બલૂચ લિબરેશન આર્મી (BLA)એ દાવો કર્યો છે કે બલૂચિસ્તાનના કલાત અને તુર્બતમાં બે અલગ

અલગ હુમલાઓમાં પાકિસ્તાનના છ સૈનિકો માર્યા ગયા છે. બીએલએના લડાકુઓ આધુનિક અને

સ્વચાલિત હથિયારોનો ઉપયોગ કરીને પાકિસ્તાનની સેનાને નિશાન બનાવ્યા. બીએલએ આ હુમલાઓને

પાકિસ્તાનની સેના સામે આઝાદીની લડાઈ ગણાવી હતી.હુમલાઓની જવાબદારી લેતા BLAએ એક

નિવેદનમાં જણાવ્યું હતું કે, ‘બલોચ લિબરેશન આર્મીના સ્વતંત્રતા સેનાનીઓએ કલાત અને તુર્બતમાં બે

અલગ અલગ હુમલાઓમાં દુશ્મન પાકિસ્તાની દળોને નિશાન બનાવ્યા હતા. જેમાં ભારે નુકસાન થયા

બાદ સૈનિકોને પીછેહઠ કરવાની ફરજ પડી હતી. તુર્બતના અબસાર વિસ્તારમાં એક લશ્કરી ચોકીને

નિશાન બનાવીને એક અલગ ગ્રેનેડ હુમલો કરવામાં આવ્યો હતો.’
સેના અને ગુપ્તચર એજન્સીઓ પર નિશાન BLAએ અગાઉ સમગ્ર પ્રાંતમાં પાકિસ્તાની સુરક્ષા દળો

અને કથિત ગુપ્તચર એજન્સીઓ સામે અનેક કાર્યવાહીની જવાબદારી સ્વીકારી છે. અગાઉના બીએલએ

સાત અલગ અલગ કાર્યવાહી હાથ ધરી છે, જેમાં સ્નાઈપર ફાયર, ગ્રેનેડ હુમલાઓ કર્યા હતા.
પોલીસકર્મીની અટકાયતના દાવા 21મી સપ્ટેમ્બરના રોજ BLA દ્વારા ક્વેટામાં શેખ ઝાયેદ હોસ્પિટલ

નજીક એક પોલીસકર્મીની અટકાયત કર્યાની જાણ કરી. BLAએ પોલીસકર્મીના હથિયારો જપ્ત કર્યા અને

પછી તેને છોડી મૂક્યો. તે જ રાત્રે ધાદરના કંબારી બ્રિજ પર વિસ્ફોટકોથી ગેસ પાઇપલાઇનનો નાશ

કરવામાં આવ્યો.ઉલ્લેખનીય છે કે, BLAએ પાકિસ્તાની સૈન્ય અને અર્ધલશ્કરી દળો સામે પોતાની

કાર્યવાહી વધુ તીવ્ર બનાવી છે અને ઘણીવાર બલૂચિસ્તાનમાં આક્રમણ સામે બદલો લેવા તરીકે પોતાની

કાર્યવાહી દર્શાવી છે.

Tags: balochistanbla attack on pakistan army
Previous Post

કોંગ્રેસ અધ્યક્ષ ખડગેની તબીયત લથડી બેંગ્લુરુની હોસ્પિટલમાં કરાયા દાખલ

Next Post

ભાવનગરના ચિત્રા વિસ્તારમાં ઢોર પકડવા ગયેલી મહાનગરપાલિકાની ટીમ ઉપર હુમલો

dharmendravaghela

dharmendravaghela

Related News

કર્મચારીઓને દિવાળી ભેટ: 100 ટકા PF ઉપાડી શકાશે
તાજા સમાચાર

કર્મચારીઓને દિવાળી ભેટ: 100 ટકા PF ઉપાડી શકાશે

October 14, 2025
દિવાળી સુધીમાં ગુજરાતના રાજકારણમાં નવાજૂનીના એંધાણ
તાજા સમાચાર

દિવાળી સુધીમાં ગુજરાતના રાજકારણમાં નવાજૂનીના એંધાણ

October 14, 2025
કેપ્ટન તરીકે ગિલે પહેલી ટેસ્ટ સિરીઝ જીતી
તાજા સમાચાર

કેપ્ટન તરીકે ગિલે પહેલી ટેસ્ટ સિરીઝ જીતી

October 14, 2025
Next Post
ભાવનગરના ચિત્રા વિસ્તારમાં ઢોર પકડવા ગયેલી મહાનગરપાલિકાની ટીમ ઉપર હુમલો

ભાવનગરના ચિત્રા વિસ્તારમાં ઢોર પકડવા ગયેલી મહાનગરપાલિકાની ટીમ ઉપર હુમલો

શિવકુંજ આશ્રમ જાળીયા ખાતે નવરાત્રી પર્વ નિમિત્તે નવચંડી યજ્ઞનું આયોજન

શિવકુંજ આશ્રમ જાળીયા ખાતે નવરાત્રી પર્વ નિમિત્તે નવચંડી યજ્ઞનું આયોજન

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.