Monday, April 20, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર આંતરરાષ્ટ્રીય

પાકિસ્તાનમાં પોલીસ ટ્રેનિંગ સ્કૂલ પર આતંકી હુમલો

3 પોલીસકર્મીના મોત, 6 આતંકી ઠાર: પોલીસે જવાબી કાર્યવાહી કરીને આ હુમલાના પ્રયાસને નિષ્ફળ બનાવ્યો

dharmendravaghela by dharmendravaghela
2025-10-11 11:46:21
in આંતરરાષ્ટ્રીય, તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વાં પ્રાંતના ડેરા ઇસ્માઇલખાન ખાતે પાકિસ્તાની સુરક્ષા દળોએ આતંકવાદી સંગઠન તહરીક-એ-તાલિબાન પાકિસ્તાન (TTP) ના એક મોટા આત્મઘાતી હુમલાના પ્રયાસને નિષ્ફળ બનાવ્યો હતો. આ અથડામણમાં સુરક્ષા દળોએ છ આતંકવાદીઓને ઠાર માર્યા હતા, પરંતુ સાથે જ ત્રણ પોલીસકર્મીઓએ જીવ ગુમાવ્યા હતા.
પોલીસના જણાવ્યા અનુસાર, પ્રતિબંધિત સંગઠન TTPના આતંકવાદીઓએ પોલીસ ટ્રેનિંગ સ્કૂલમાં ઘૂસીને મોટો હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, પોલીસે જવાબી કાર્યવાહી કરીને આ હુમલાના પ્રયાસને સફળ થવા દીધો ન હતો અને આતંકવાદીઓને ઠાર માર્યા હતા. ડેરા ઇસ્માઇલ ખાનના ડીપીઓના નેતૃત્વમાં પોલીસે આ ઓપરેશન પાર પાડ્યું હતું. પાકિસ્તાનમાં તાજેતરના સમયમાં TTPના હુમલાઓ સતત વધતા જઈ રહ્યા છે. બીજી તરફ, અફઘાન તાલિબાન સાથેના સંબંધોમાં આવેલી કડવાશ પણ પાકિસ્તાન માટે મુશ્કેલી ઊભી કરી રહી છે.અન્ય એક ઘટનામાં શુક્રવારે પાકિસ્તાનના પંજાબ પ્રાંતના ચનાબ નગરમાં અહમદી સમુદાયની બેત-ઉલ-મહદી મસ્જિદ પર જુમ્માની નમાઝ પછી આતંકી હુમલો થયો હતો. આ હુમલામાં મસ્જિદના અનેક સ્વયંસેવકો ઘાયલ થયા હતા અને એક હુમલાખોર માર્યો ગયો હતો. આ ઘટના પાકિસ્તાનમાં અહમદી મુસ્લિમ સમુદાય પર વધી રહેલા લક્ષિત હુમલાઓનું તાજેતરનું ઉદાહરણ છે.

Tags: pakistanpolice training schoolttp attack
Previous Post

Guide complet du casino en ligne : tout ce que vous devez savoir

Next Post

અમેરિકન સૈન્યના વિસ્ફોટક પ્લાન્ટમાં બ્લાસ્ટ, 19ના મોતની આશંકા, ઈમારત થઇ ધરાશાયી

dharmendravaghela

dharmendravaghela

Related News

ડબલ આફત : 17 જિલ્લામાં વરસાદનો ખતરો, કચ્છ-પોરબંદર અને ભાવનગરમાં હીટવેવની આગાહી
તાજા સમાચાર

ગુજરાતમાં સપ્તાહ દરમિયાન ગરમીની સાથોસાથ હળવો વરસાદ પડવાની આગાહી

April 18, 2026
ચોમાસુ સત્રનો આજે છઠ્ઠો દિવસ : બજેટ પર ફરીથી ચર્ચા થશે
તાજા સમાચાર

મહિલા અનામત સંબંધિત ત્રણ બિલ નામંજૂર થયા : સરકાર પાસે હજુ અનેક વિકલ્પો

April 18, 2026
ગરમીનો પારો સડસડાટ 41 ડિગ્રી પહોંચવાની આગાહી ;13 માર્ચ સુધી યલો એલર્ટ
તાજા સમાચાર

ભારતના અનેક રાજ્યોમાં તાપમાન ૪૦ ડિગ્રીને પાર : લૂ અંગે એલર્ટ અપાયું

April 18, 2026
Next Post
અમેરિકન સૈન્યના વિસ્ફોટક પ્લાન્ટમાં બ્લાસ્ટ, 19ના મોતની આશંકા, ઈમારત થઇ ધરાશાયી

અમેરિકન સૈન્યના વિસ્ફોટક પ્લાન્ટમાં બ્લાસ્ટ, 19ના મોતની આશંકા, ઈમારત થઇ ધરાશાયી

દક્ષિણ અમેરિકા-એન્ટાર્કટિકા વચ્ચેના ડ્રેક પેસેજમાં 7.8ની તીવ્રતાનો ભૂકંપ

દક્ષિણ અમેરિકા-એન્ટાર્કટિકા વચ્ચેના ડ્રેક પેસેજમાં 7.8ની તીવ્રતાનો ભૂકંપ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.