Monday, September 14, 2026
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર આંતરરાષ્ટ્રીય

દક્ષિણ અમેરિકા-એન્ટાર્કટિકા વચ્ચેના ડ્રેક પેસેજમાં 7.8ની તીવ્રતાનો ભૂકંપ

ભૂકંપનું કેન્દ્રબિંદુ જમીનથી લગભગ 10 કિલોમીટરની છીછરી ઊંડાઈએ

dharmendravaghela by dharmendravaghela
2025-10-11 11:49:38
in આંતરરાષ્ટ્રીય, તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

દક્ષિણ અમેરિકાના દક્ષિણી છેડા અને એન્ટાર્કટિકા વચ્ચેના જળ વિસ્તાર ડ્રેક પેસેજમાં શુક્રવારે (સ્થાનિક સમય મુજબ) રિક્ટર સ્કેલ પર 7.8ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ આવ્યો હતો. આ ભૂકંપના પગલે, કટોકટી અધિકારીઓએ તાત્કાલિક સુનામીની ચેતવણી જારી કરી હતી.
યુનાઇટેડ સ્ટેટ્સ જિયોલોજિકલ સર્વે અનુસાર ભૂકંપનું કેન્દ્રબિંદુ જમીનથી લગભગ 10 કિલોમીટરની છીછરી ઊંડાઈએ હતું. તેની તીવ્રતા 7.8 મેગ્નિટ્યુડ નોંધાઇ હતી. આ ભૂકંપ દક્ષિણ અમેરિકા અને એન્ટાર્કટિકાની વચ્ચે ડ્રેક પેસેજમાં નોંધાયો હતો. શુક્રવારે સાંજે લગભગ 5:30 વાગ્યા પહેલા (સ્થાનિક સમય મુજબ) ના સમયે આ ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. ચિલીની SHOA મરીન ઓથોરિટી અને પેસિફિક સુનામી વોર્નિંગ સેન્ટરે શરૂઆતમાં દેશના એન્ટાર્કટિક પ્રદેશ માટે સાવચેતીના ભાગરૂપે સુનામીનું એલર્ટ જાહેર કર્યું હતું અને સત્તાવાળાઓએ લોકોને દરિયાકિનારા ખાલી કરવા જણાવ્યું હતું. જોકે, લગભગ એક કલાક પછી, બંને સંસ્થાઓએ સુનામીની ચેતવણી પાછી ખેંચી લીધી હતી. ડ્રેક પેસેજના ઊંડા પાણી અને જોરદાર પવનોવાળા દરિયાને કારણે સુનામીના મોજા જમીન પર અથડાય તે પહેલાં તીવ્ર બને તેવી શક્યતા ઓછી હતી.

Advertisement
Tags: antarticadrack pasaageEarthquake
Previous Post

અમેરિકન સૈન્યના વિસ્ફોટક પ્લાન્ટમાં બ્લાસ્ટ, 19ના મોતની આશંકા, ઈમારત થઇ ધરાશાયી

Next Post

હવામાં જ વિમાનના કાચમાં તિરાડ પડી, મુસાફરોના શ્વાસ થયા અધ્ધર

dharmendravaghela

dharmendravaghela

Related News

હૂથીઓના સમર્થનમાં કબીલાના લોકો હથિયારો સાથે મરીબ તરફ રવાના
આંતરરાષ્ટ્રીય

હૂથીઓના સમર્થનમાં કબીલાના લોકો હથિયારો સાથે મરીબ તરફ રવાના

September 14, 2026
શેખ હસીનાને ભૂલી બાંગ્લાદેશ હવે ભારત સાથેના સંબંધમાં સુધારો કરવાની તૈયારીમાં
આંતરરાષ્ટ્રીય

શેખ હસીનાને ભૂલી બાંગ્લાદેશ હવે ભારત સાથેના સંબંધમાં સુધારો કરવાની તૈયારીમાં

September 14, 2026
ભારતીય ટીમે મોહસિન નકવી પાસેથી ટ્રોફી ના સ્વીકારી
તાજા સમાચાર

ભારતીય ટીમે મોહસિન નકવી પાસેથી ટ્રોફી ના સ્વીકારી

September 14, 2026
Next Post
હવામાં જ વિમાનના કાચમાં તિરાડ પડી, મુસાફરોના શ્વાસ થયા અધ્ધર

હવામાં જ વિમાનના કાચમાં તિરાડ પડી, મુસાફરોના શ્વાસ થયા અધ્ધર

નોબેલનો “હું અસલ હકદાર”, મારિયાએ પણ સ્વીકાર્યું: ટ્રમ્પ

નોબેલનો "હું અસલ હકદાર", મારિયાએ પણ સ્વીકાર્યું: ટ્રમ્પ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.