Monday, June 30, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

સોનગઢના પાલડી ગામે સ્લેબનો પોપડો પડતા શ્રમિકનું મોત

મકાનના સ્લેબના ટેકા કાઢવા જતા મજુરને મળ્યું મોત

narendrachdasama by narendrachdasama
2022-07-19 15:42:50
in તાજા સમાચાર, ભાવનગર, સમાચાર
Share on FacebookShare on Twitter

 

સિહોર તાલુકાના સોનગઢ તાબેના પાલડી ગામે ચાલતા મકાનના કામના સ્લેબના ટેકા કાઢવા સમયે સ્લેબનો પોપડો પડતા મજુરને ઇજા થતા હોસ્પિટલ ખસેડાયેલ જ્યાં ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યાં હતાં. ઘટના બનતા નાનકડા એવા ગામમાં ચકચાર મચી જવા પામી છે.

બનાવ અંગે પ્રાપ્ત વિગતો મુજબ સોનગઢના પાલડી ગામે રહેતા વિમલભાઇ નામના વ્યક્તિના મકાનમાં કામ ચાલતું હતું અને સ્લેબ ભરાયો હતો બાદ ભરતભાઇ માધાભાઇ ગોહિલ (ઉ.વ.૪૦) નામના વ્યક્તિ સ્લેબના સેન્ટીંગ કામ બાદ ટેકા કાઢવાની કામગીરી કરી રહ્યા હતા તે દરમિયાન અકસ્માતે સ્લેબનો પોપડો તેમના માથે પડતા ગંભીર ઇજા થયેલ. જેમને ૧૦૮ મારફત ગંભીર હાલતે સિહોર સી.એચ.સી.માં લઇ જવાતા ફરજ પરના તબીબે તેમને તપાસી મૃત જાહેર કર્યાં હતાં. આ બનાવ અંગે ભારે ચકચાર મચી જવા પામી છે.

Tags: bhavnagarSleb padta mot
Previous Post

ગેરકાયદે બાંધકામો સામે કાર્યવાહી મુદ્દે બહુ ગાજેલું તંત્ર વરસ્યું નામનું’ય નહિ !

Next Post

ભાવનગરમાં ગોરંભાયેલા વાદળો વરસ્યા નહીં

narendrachdasama

narendrachdasama

Related News

હૈદરાબાદમાં સિગાચી કેમિકલ્સ ફેક્ટરીના ટેન્કરમાં બ્લાસ્ટ : 10ના મોતની આશંકા
તાજા સમાચાર

હૈદરાબાદમાં સિગાચી કેમિકલ્સ ફેક્ટરીના ટેન્કરમાં બ્લાસ્ટ : 10ના મોતની આશંકા

June 30, 2025
ભારત-અમેરિકા વેપાર સોદાની શરતો પર સહમત!
આંતરરાષ્ટ્રીય

ભારત-અમેરિકા વેપાર સોદાની શરતો પર સહમત!

June 30, 2025
ગુજરાતથી ઓમાન જતા જહાજમાં લાગી આગ
તાજા સમાચાર

ગુજરાતથી ઓમાન જતા જહાજમાં લાગી આગ

June 30, 2025
Next Post

ભાવનગરમાં ગોરંભાયેલા વાદળો વરસ્યા નહીં

મહુવાના છાપરી ગામમાં આવેલ વાડીના કૂવામાં દીપડી ખાબકી

મહુવાના છાપરી ગામમાં આવેલ વાડીના કૂવામાં દીપડી ખાબકી

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.