મહુવા તાલુકાના છાપરી ગામમાં આવેલ વાડીના કુવામાં દીપડી પડી જતા વન વિભાગની ટીમે વિપડીને કૂવામાંથી બહાર કાઢી એનિમલ કેર સેન્ટર ખસેડી હતી.
છાપરી ગામમાં આવેલ માધુભાઈ વાઘેલાની વાડીમાં અકસ્માતે દીપડી પડી જતા વન વિભાગને જાણ કરવામાં આવી હતી
મહુવા વન વિભાગની ટીમ પાંજરા સાથે છાપરી દોડી ગઈ હતી અને દીપડીને કુવામાંથી બહાર કાઢી એનિમલ કેર સેન્ટર ખસેડી હતી.