Saturday, May 2, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર આંતરરાષ્ટ્રીય

અમેરિકાના ટેક્સાસમાં વિમાન તૂટી પડતા પાંચ ખેલાડીઓના મોત નીપજ્યા

ઝાડ સાથે વિમાન અથડાયા બાદ તૂટી પડ્યું : પાયલટનું પણ મોત

dharmendravaghela by dharmendravaghela
2026-05-02 11:42:05
in આંતરરાષ્ટ્રીય, તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

અમેરિકાના ટેક્સાસ રાજ્યના હિલ કન્ટ્રી વિસ્તારમાં એક નાનું વિમાન દુર્ઘટનાગ્રસ્ત થતાં તેમાં સવાર

તમામ પાંચ લોકોના મોત નીપજ્યા છે. આ વિમાનમાં સવાર તમામ મુસાફરો ખેલાડીઓ હતા, જેઓ એક

ટૂર્નામેન્ટમાં ભાગ લેવા જઈ રહ્યા હતા.
ટેક્સાસ ડિપાર્ટમેન્ટ ઓફ પબ્લિક સેફ્ટીના જણાવ્યા અનુસાર, આ અકસ્માત ગુરુવારે રાત્રે આશરે 11

વાગ્યે વિમ્બરલી શહેર પાસે સર્જાયો હતો. આ સ્થળ ઓસ્ટિનથી લગભગ 65 કિલોમીટર દક્ષિણ-પશ્ચિમમાં

આવેલું છે. વિમાન ઝાડ સાથે અથડાઈને તૂટી પડ્યું હતું.
અકસ્માતમાં પાયલટ અને અન્ય ચાર મુસાફરોના ઘટનાસ્થળે જ મોત થયા છે. સત્તાવાર રીતે હજુ નામો

જાહેર કરવામાં આવ્યા નથી, પરંતુ અમરિલો પિકલબોલ ક્લબ (Amarillo Pickleball Club)

દ્વારા પુષ્ટિ કરવામાં આવી છે કે મૃતકો તેમના ક્લબના સભ્યો હતા. તેઓ તમામ પિકલબોલ ખેલાડીઓ

હતા. તેઓ એક સ્પોર્ટ્સ ટૂર્નામેન્ટમાં ભાગ લેવા માટે જઈ રહ્યા હતા.
શુક્રવારે દુર્ઘટના સ્થળ પર તપાસ શરૂ કરવામાં આવી હતી, જ્યાં શોકતુર પરિવારો અને મિત્રો પહોંચ્યા

હતા. અધિકારીઓ હાલમાં વિમાન તૂટી પડવાના ચોક્કસ કારણોની તપાસ કરી રહ્યા છે.

Tags: plane crashtexaxUSA
Previous Post

અમેરિકાએ હવે યુરોપિયન વાહનો ઉપર ૨૫ ટકા ટેક્સ ઝીંક્યો

Next Post

પુણેમાં ચાર વર્ષની બાળકી ઉપર દુષ્કર્મ બાદ વૃદ્ધે કરી નિર્મમ હત્યા

dharmendravaghela

dharmendravaghela

Related News

આંતરરાષ્ટ્રીય

ઈરાનમાં જીવતા બોમ્બ અને દારૂગોળો હટાવતી વખતે થયેલ વિસ્ફોટમાં ૧૪ સૈનિકોના મૃત્યુ

May 2, 2026
પ.બંગાળના બર્ધમાનમાં યુવતી પર દુષ્કર્મ બાદ માથુ ધડથી અલગ કરી નાખ્યું
તાજા સમાચાર

પુણેમાં ચાર વર્ષની બાળકી ઉપર દુષ્કર્મ બાદ વૃદ્ધે કરી નિર્મમ હત્યા

May 2, 2026
અમેરિકાને તેની જ ભાષામાં જવાબ આપીશું ; યુરોપિયન યુનિયનની ટેરિફ વોર મામલે ટ્રમ્પને ખુલ્લી ચેતવણી
આંતરરાષ્ટ્રીય

અમેરિકાએ હવે યુરોપિયન વાહનો ઉપર ૨૫ ટકા ટેક્સ ઝીંક્યો

May 2, 2026
Next Post
પ.બંગાળના બર્ધમાનમાં યુવતી પર દુષ્કર્મ બાદ માથુ ધડથી અલગ કરી નાખ્યું

પુણેમાં ચાર વર્ષની બાળકી ઉપર દુષ્કર્મ બાદ વૃદ્ધે કરી નિર્મમ હત્યા

ઈરાનમાં જીવતા બોમ્બ અને દારૂગોળો હટાવતી વખતે થયેલ વિસ્ફોટમાં ૧૪ સૈનિકોના મૃત્યુ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.