Saturday, March 14, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

સુરતમાં પતંગ પકડવા માટે ગયેલ બાળકનું જર્જરિત દીવાલ પડવાથી મોત નીપજ્યું

લિંબાયત વિસ્તારની ઘટનાથી પરિવારમાં શોક

dharmendravaghela by dharmendravaghela
2025-11-29 12:05:44
in તાજા સમાચાર, પ્રાદેશિક
Share on FacebookShare on Twitter

સુરત શહેરના લિંબાયત વિસ્તારમાં પતંગ પકડવા ગયેલા ૧૨ વર્ષના કિશોર પર દીવાલ પડતાં મોત થયું હતું. મૃતક ત્રણ ભાઈ-બહેનમાં સૌથી નાનો હતો. તેમજ એક મહિના પહેલા જ નવી સ્કૂલમાં એડમિશન લીધું હતું. ઘટનાના પગલે સમગ્ર વિસ્તારમાં શોકનું મોજું ફરી વળ્યું હતું.

સુરતના લિંબાયત વિસ્તારમાં રહેતો વિદ્યાર્થી પતંગ પકડવા માટે ગયો હતો. આ સમયે અચાનક એક જર્જરીત દીવાલ તૂટી પડી હતી જેની નીચે તે દબાઈ ગયો હતો. આ ઘટનાની જાણ થતાં જ તેના પિતા દોડી આવ્યા હતા અને આસપાસના લોકોની મદદથી બહાર કાઢ્યો હતો. જે બાદ તેને સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.

હોસ્પિટલ પહોંચ્યા બાદ ફરજ પરના તબીબીઓ તેને તપાસીને મૃત જાહેર કર્યો હતો. છાતીના ભાગે ઈજા થવાથી તેનું ઘટના સ્થળે અથવા હોસ્પિટલ પહોંચતા પહેલા મૃત્યુ થયું હતું. મૃતકના વિદ્યાર્થીના પિતાના કહેવા પ્રમાણે, પહેલા તે મારૂતિનગર ઉર્દૂ સ્કૂલમાં ભણતો હતો અને ૨૦ દિવસ પહેલા જ નવી સ્કૂલમાં એડમિશન લીધું હતું.

Tags: boys deathlimbayatsuratwall collapse
Previous Post

શાંતિ અને સત્ય માટે અત્યાચારોનો અંત આવશ્યક : પીએમ મોદી

Next Post

Discover the All-New SafePal Wallet Experience

dharmendravaghela

dharmendravaghela

Related News

આંતરરાષ્ટ્રીય

સાઉદી અરેબિયામાં આવેલા અમેરિકન સૈન્ય મથકો ઉપર ઇરાનના શ્રેણીબદ્ધ હુમલા

March 14, 2026
આંતરરાષ્ટ્રીય

ઈરાને બતાવી તેની ખતરનાક મિસાઈલ શહેરની તસવીરો

March 14, 2026
નેપાળમાં જેલ તોડી ભાગેલા કેદીઓ પર સૈન્યનો ગોળીબાર, 2ના મોત
તાજા સમાચાર

હરિયાણાના અંબાલામાં બે કિલો આરડીએક્સ સાથે ત્રણ શખ્સની ધરપકડ

March 14, 2026
Next Post

Discover the All-New SafePal Wallet Experience

ઘોઘમાંથી પોલીસે બિયરનો જથ્થો ભરેલા ટ્રક સાથે બે શખ્સની ધરપકડ કરી

ઘોઘમાંથી પોલીસે બિયરનો જથ્થો ભરેલા ટ્રક સાથે બે શખ્સની ધરપકડ કરી

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.