Sunday, September 13, 2026
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર આંતરરાષ્ટ્રીય

અમેરિકામાં માર્ગ અકસ્માતમાં તેલંગણાની ૨ વિદ્યાર્થિનીનાં મોત

અલબામા હિલ્સ પાસે રસ્તો ખરાબ હોવાના કારણે ગાડીનો અકસ્માત થયો હતો

dharmendravaghela by dharmendravaghela
2025-12-30 11:39:06
in આંતરરાષ્ટ્રીય, તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

અમેરિકામાં માર્ગ અકસ્માતમાં બે ભારતીય વિદ્યાર્થિની જીવલેણ અકસ્માતનો શિકાર બની હતી. આ બંને વિદ્યાર્થિની ભારતના તેલંગાણાની રહેવાસી હતી. અમેરિકામાં થયેલા માર્ગ અકસ્માતમાં આ બંને વિદ્યાર્થિનીના મોત થયાં છે.
અકસ્માત અંગે આજે પરિવારજનોએ જાણકારી આપવામાં આવી છે. આ અકસ્માત કેલિફોર્નિયાના બિશપ શહેરમાં થયો હતો, જ્યારે બંનેની ઓળખ મેઘના રાની અને કે ભાવના તરીકે કરી છે.
અમેરિકાના કેલિફોર્નિયામાં આ અકસ્માત થયો હતો. અકસ્માતમાં મૃત્યુ પામેલી એક વિદ્યાર્થિનીનું નામ મેઘના રાની અને ભાવના તરીકે થઈ છે. બંનેની ઉંમર 24 વર્ષની આસપાસ છે. બંને તેલંગણાના મહબૂબાબાદ જિલ્લાના ગરલા અને મુલકાનુર ગામની વતની હતી. મેઘના અને ભાવના ઉચ્ચ શિક્ષણ માટે અમેરિકા ગઈ હતી.
જોકે, અભ્યાસ પૂર્ણ થાય તે પહેલા જ જીવલેણ અકસ્માતનો શિકાર બનતા પરિવાર પર આભ તૂટી પડ્યું છે. જોકે, અમેરિકન સરકાર દ્વારા હજી આ મામલે કોઈ વિગતો આપવામાં આવી નથી.
આ બંને વિદ્યાર્થિની લગભગ ત્રણ વર્ષ પહેલાં માસ્ટર ડિગ્રી મેળવવા માટે અમેરિકા ગઈ હતી. તેઓ પોતાનો અભ્યાસ પૂર્ણ કરવાના અને નોકરી શોધવાના અંતિમ તબક્કામાં હતા. એટલું જ નહીં, પરંતુ જ્યારે તેઓ મિત્રો સાથે મુસાફરી કરી રહ્યાં હતા ત્યારે આ અકસ્માત સર્જાયો હતો.
સૂત્રો દ્વારા મળતી જાણકારી પ્રમાણે અલબામા હિલ્સ પાસે રસ્તો ખરાબ હોવાના કારણે ગાડીનો અકસ્માત થયો હતો. કાર પરથી કાબૂ ગુમાવ્યો હોવાના કારણે કાર ખાડીમાં પડી ગઈ હતી. આ અકસ્માત મામલે સ્થાનિક પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે.
તેલંગણા સરકાર અને વિદેશ મંત્રાલયને તાત્કાલિક મદદ માટે ભાવનાત્મક અપીલ કરવામાં આવી છે. તેઓ જરૂરી ઔપચારિકતાઓ ઝડપી બનાવવા માટે સાન ફ્રાન્સિસ્કોમાં ભારતીય દૂતાવાસ સાથે સંકલન કરવા માટે સરકારી મદદ માંગી છે.
એટલું જ નહીં પરંતુ અંતિમસંસ્કાર માટે મૃતદેહોને શક્ય તેટલી વહેલી તકે ભારત પાછા લાવી શકાય તે માટે મદદ માંગવામાં આવી છે. કેલિફોર્નિયામાં સ્થાનિક અધિકારીઓ આ અકસ્માત કેસની તપાસ કરી રહ્યાં છે.

Tags: accidentalabama hillsindian student diedUSA
Previous Post

ભાવનગરના સુભાષનગર આવાસ યોજનામાં ભાડે આપેલા ૪૬ આવાસોને સીલ કરાયા

Next Post

રશિયામાં પુતિનના આવાસ પર ડ્રોન હુમલાના દાવા બાદ ડોનાલ્ડ ટ્રમ્પ નારાજ

dharmendravaghela

dharmendravaghela

Related News

PAના ઘરે EDના દરોડા બાદ હરીશ રાવતનું CWC માંથી રાજીનામું
તાજા સમાચાર

PAના ઘરે EDના દરોડા બાદ હરીશ રાવતનું CWC માંથી રાજીનામું

September 12, 2026
સાઉદી અરેબિયાનું દૈનિક ક્રૂડ ઉત્પાદન ૧.૯ મિલિયનથી ઘટીને ૬.૨ મિલિયન બેરલ થયું
આંતરરાષ્ટ્રીય

સાઉદી અરેબિયાનું દૈનિક ક્રૂડ ઉત્પાદન ૧.૯ મિલિયનથી ઘટીને ૬.૨ મિલિયન બેરલ થયું

September 12, 2026
પેસિફિક મહાસાગરમાં અલ નીનો મજબૂત થવાના એંધાણ
તાજા સમાચાર

પેસિફિક મહાસાગરમાં અલ નીનો મજબૂત થવાના એંધાણ

September 12, 2026
Next Post
રશિયામાં પુતિનના આવાસ પર ડ્રોન હુમલાના દાવા બાદ ડોનાલ્ડ ટ્રમ્પ નારાજ

રશિયામાં પુતિનના આવાસ પર ડ્રોન હુમલાના દાવા બાદ ડોનાલ્ડ ટ્રમ્પ નારાજ

બાંગ્લાદેશના પ્રથમ મહિલા વડાપ્રધાન ખાલિદા ઝિયાનું નિધન

બાંગ્લાદેશના પ્રથમ મહિલા વડાપ્રધાન ખાલિદા ઝિયાનું નિધન

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.