• હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Friday, October 23, 2026
  • Login
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

ગુજરાતમાં આજે પણ માવઠાની હવામાન વિભાગની આગાહી

સૌરાષ્ટ્ર કચ્છ અને ઉત્તર ગુજરાતમાં હળવો વરસાદ પડે તેવી શક્યતા

dharmendravaghela by dharmendravaghela
2026-01-01 12:09:59
in તાજા સમાચાર, પ્રાદેશિક
Share on FacebookShare on Twitter

ગુજરાતમાં હાલ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરની અસરને કારણે મિશ્ર વાતાવરણનો અનુભવ થયો છે. રાજ્યમાં અનેક સ્થળોએ વરસાદી ઝાપટાં પડ્યા છે તો બીજી તરફ સવારે ઠંડીનો ચમકારો પણ જોવા મળ્યો છે. હવામાન વિભાગની આગાહી અનુસાર આવનારા 12 કલાક ગુજરાતનું હવામાન ડામાડોળ રહેશે એટલે કે શિયાળામાં કમોસમી વરસાદ પડવાની સંભાવના છે. ખાસ કરીને ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં આજે પણ માવઠું પડી શકે છે.
હવામાન વિભાગની આગાહી મુજબ આજે પોરબંદર, દ્વારકા, જામનગર, મોરબી અને કચ્છમાં કમોસમી વરસાદ પડી શકે છે, ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા, સાબરકાંઠા અને પાટણ જિલ્લામાં પણ હવામાનમાં પલટાના સંકેત છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે આગામી દિવસોમાં ઠંડીમાં વધારો થશે તેવું પણ અનુમાન લગાવવામાં આવ્યું છે. બાકીના જિલ્લાઓમાં હવામાન સૂકું રહેશે.હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે 02/જાન્યુઆરી/2026 થી 05/જાન્યુઆરી/2026 દરમિયાન સમગ્ર ગુજરાત રાજ્ય, સૌરાષ્ટ્ર-કચ્છ તેમજ દીવ, દમણ અને દાદરા નગર હવેલીમાં હવામાન સંપૂર્ણપણે સૂકું રહેવાની શક્યતા છે.
સૌરાષ્ટ્રમાં ગઇકાલ (31 ડિસેમ્બર) સવારથી વાતાવરણમાં પલટો આવ્યો હતો. વહેલી સવારથી જ પોરબંદર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના દરિયાકાંઠાના ગ્રામ્ય પંથકોમાં કમોસમી વરસાદ ખાબક્યો હતો. પોરબંદર શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં હળવા વરસાદી ઝાપટા પડ્યા હતા. જામનગરના ગ્રામ્ય વિસ્તારમાં એક ઈંચ સુધી તો અમદાવાદમાં પણ 31 ડિસેમ્બરની રાત્રે અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસ્યો હતો.

Tags: aagahiapplemavthunorth gujaratsaurashtra
Previous Post

નવા વર્ષે મોંઘવારીનો માર : કોમર્શિયલ રાંધણ ગેસના ભાવમાં ૧૧૧ નો વધારો

Next Post

૩૧મી ડિસેમ્બરની રાત્રે ભાવનગરમાં પોલીસ તંત્ર દ્વારા પેટ્રોલીંગ અને ચેકીંગ કરવામાં આવ્યું

dharmendravaghela

dharmendravaghela

Related News

યુપીમાં રેશનકાર્ડ ધારકોને મફત રાશન સાથે હવે મળશે રૂ.5 લાખ સુધીની મફત સારવાર
તાજા સમાચાર

યુપીમાં રેશનકાર્ડ ધારકોને મફત રાશન સાથે હવે મળશે રૂ.5 લાખ સુધીની મફત સારવાર

October 23, 2026
છત્તીસગઢમાં બેકાબૂ બસ ઝાડ સાથે અથડાતાં 6ના મોત, 15 ઈજા ગ્રસ્ત
તાજા સમાચાર

છત્તીસગઢમાં બેકાબૂ બસ ઝાડ સાથે અથડાતાં 6ના મોત, 15 ઈજા ગ્રસ્ત

October 23, 2026
CJP નેતાના જ્ઞાનેશ સામેના વિરોધ પ્રદર્શનના આહ્વાનથી નેહા બોરાએ પોતાને અલગ કરી
તાજા સમાચાર

CJP નેતાના જ્ઞાનેશ સામેના વિરોધ પ્રદર્શનના આહ્વાનથી નેહા બોરાએ પોતાને અલગ કરી

October 23, 2026
Next Post
૩૧મી ડિસેમ્બરની રાત્રે ભાવનગરમાં પોલીસ તંત્ર દ્વારા પેટ્રોલીંગ અને ચેકીંગ કરવામાં આવ્યું

૩૧મી ડિસેમ્બરની રાત્રે ભાવનગરમાં પોલીસ તંત્ર દ્વારા પેટ્રોલીંગ અને ચેકીંગ કરવામાં આવ્યું

ભાવનગરના ઘોઘાસર્કલ બગીચામાં ૩૧ ડિસેમ્બરની ઉજવણી અંતર્ગત બગીચાની મહેફિલ કાર્યક્રમ

ભાવનગરના ઘોઘાસર્કલ બગીચામાં ૩૧ ડિસેમ્બરની ઉજવણી અંતર્ગત બગીચાની મહેફિલ કાર્યક્રમ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In