Saturday, January 10, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

પશ્ચિમ બંગાળના રાજ્યપાલને જાનથી મારી નાખવાની ખુલ્લી ધમકી

બોમ્બ દ્વારા ઉડાવી દેવાની ઈમેલ મારફત ધમકી આપનારે પોતાનો મોબાઈલ નંબર પણ આપ્યો

dharmendravaghela by dharmendravaghela
2026-01-09 11:37:06
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

પશ્ચિમ બંગાળના રાજ્યપાલ સીવી આનંદ બોઝને એક ઈમેલ દ્વારા જીવથી મારી નાખવાની ધમકી

મળતા ખળભળાટ મચી ગયો હતો. રાજભવનના વરિષ્ઠ અધિકારીના જણાવ્યા અનુસાર, અજાણ્યા શખ્સે

ઈમેલમાં રાજ્યપાલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપી હતી. ચોંકાવનારી બાબત એ છે કે

મોકલનાર આરોપીએ ઈમેલમાં પોતાનો મોબાઈલ નંબર પણ આપ્યો હતો. આ ગંભીર મામલે રાજ્યના

ડીજીપીને તાત્કાલિક જાણ કરવામાં આવી હતી અને આરોપીની ધરપકડ કરવાના આદેશો આપવામાં

આવ્યા હતા. મુખ્ય પ્રધાન મમતા બેનર્જી અને કેન્દ્રીય ગૃહ મંત્રાલયને પણ આ ઘટના અંગે વિગતવાર

જાણકારી આપી દેવામાં આવી હતી.

રાજ્યપાલને મળેલી આ ધમકી બાદ તેમની સુરક્ષામાં ધરખમ વધારો કરવામાં આવ્યો હતો. સીવી

આનંદ બોઝને પહેલેથી જ ઝેડ-પ્લસ સુરક્ષા મળી રહી છે, પરંતુ હવે તેમની સુરક્ષા માટે વધારાના કેન્દ્રીય

પોલીસ જવાનો તૈનાત કરવામાં આવ્યા હતા. હાલમાં લગભગ 60 થી 70 સીઆરપીએફ અને રાજ્ય

પોલીસના જવાનો સંયુક્ત રીતે તેમની સુરક્ષા વ્યવસ્થા સંભાળી રહ્યા છે. સુરક્ષા એજન્સીઓ આ ઈમેલના

મૂળ સુધી પહોંચવા માટે ટેકનિકલ તપાસ ચલાવી રહી છે જેથી ધમકી પાછળના ઈરાદા અને વ્યક્તિની

ઓળખ થઈ શકે.બીજી તરફ, આ ઘટનાને લઈને પશ્ચિમ બંગાળમાં રાજકીય માહોલ ગરમાયો છે.

ભાજપના આઈટી સેલના વડા અમિત માલવીયાએ મમતા બેનર્જી સરકાર પર આકરા પ્રહારો કરતા કહ્યું

કે, બંગાળમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સંપૂર્ણપણે પડી ભાંગી છે, જ્યાં રાજ્યના રાજ્યપાલ પણ

સુરક્ષિત નથી. તેમણે આક્ષેપ કર્યો હતો કે મુખ્ય પ્રધાન પોતાની ખાનગી ફાઈલો અને તપાસ એજન્સીઓ

સામે લડવામાં વ્યસ્ત છે જ્યારે રાજ્યની સુરક્ષા જોખમમાં છે. તૃણમૂલ કોંગ્રેસ અને ભાજપ વચ્ચે આ મુદ્દે

શરૂ થયેલા વાકયુદ્ધે રાજ્યના રાજકારણમાં નવો વળાંક લાવી દીધો છે.

Tags: anand bosegovernorthreatwest bengal
Previous Post

ભારતમાં વાહન અકસ્માતો રોકવા હવે વ્હીકલ ટુ વ્હીકલ પોલિસી અપનાવશે

Next Post

ઓઈલ ટેન્કર જપ્ત કરવામાં આવતા રશિયા વિફર્યું અમેરિકાને આપી પરમાણુ હુમલાની ધમકી

dharmendravaghela

dharmendravaghela

Related News

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજથી ત્રણ દિવસ ગુજરાતના પ્રવાસે
તાજા સમાચાર

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજથી ત્રણ દિવસ ગુજરાતના પ્રવાસે

January 10, 2026
સરકારી શૈક્ષણિક સંસ્થામાં અભ્યાસ કરવાથી સરકારી નોકરી માટેનો અધિકાર નથી મળી જતો : સુપ્રીમ કોર્ટ
તાજા સમાચાર

સરકારી શૈક્ષણિક સંસ્થામાં અભ્યાસ કરવાથી સરકારી નોકરી માટેનો અધિકાર નથી મળી જતો : સુપ્રીમ કોર્ટ

January 10, 2026
ગુજરાતમાં શિયાળાની જમાવટ : નલિયામાં ૪.૮ ડિગ્રી ઠંડી
તાજા સમાચાર

ગુજરાતમાં શિયાળાની જમાવટ : નલિયામાં ૪.૮ ડિગ્રી ઠંડી

January 10, 2026
Next Post
ઓઈલ ટેન્કર જપ્ત કરવામાં આવતા રશિયા વિફર્યું અમેરિકાને આપી પરમાણુ હુમલાની ધમકી

ઓઈલ ટેન્કર જપ્ત કરવામાં આવતા રશિયા વિફર્યું અમેરિકાને આપી પરમાણુ હુમલાની ધમકી

ઈરાનમાં મધ્યરાત્રિએ ૫૦ શહેરોમાં હજારો લોકો રસ્તા પર ઉતરી આવ્યા : વાહનો અને સરકારી  ઇમારતો સળગાવી

ઈરાનમાં મધ્યરાત્રિએ ૫૦ શહેરોમાં હજારો લોકો રસ્તા પર ઉતરી આવ્યા : વાહનો અને સરકારી ઇમારતો સળગાવી

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.