Thursday, March 5, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

કચ્છના ખાવડા નજીક મોડી રાત્રે ૪.૧ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો

કચ્છમાં છેલ્લા ૪૮ કલાક દરમિયાન ત્રણ વખત ભૂકંપના આંચકા આવતા લોકોમાં ભય

dharmendravaghela by dharmendravaghela
2026-01-17 11:58:09
in તાજા સમાચાર, પ્રાદેશિક
Share on FacebookShare on Twitter

ગુજરાતના કચ્છ જિલ્લામાં ભૂકંપના આંચકાનો સિલસિલો યથાવત રહ્યો છે. શુક્રવાર અને શનિવારની મધ્યરાત્રિએ 1:22 વાગ્યે ખાવડા નજીક 4.1ની તીવ્રતાનો જોરદાર આંચકો અનુભવાતા લોકો ગાઢ નિંદ્રામાંથી જાગી ગયા હતા અને ભયના માર્યા ઘરની બહાર દોડી આવ્યા હતા. છેલ્લા 24 કલાકમાં કચ્છના અલગ-અલગ વિસ્તારોમાં આ ત્રીજો આંચકો નોંધાયો છે.
ઈન્સ્ટિટ્યૂટ ઓફ સિસ્મોલોજીકલ રિસર્ચ ગાંધીનગરના જણાવ્યા અનુસાર, શુક્રવારે મોડી રાત્રે 1:22 કલાકે 4.1ની તીવ્રતાનો ભૂકંપ નોંધાયો હતો. આ ભૂકંપનું કેન્દ્રબિંદુ કચ્છના ખાવડાથી 55 કિલોમીટર ઉત્તર-ઉત્તરપૂર્વ દિશામાં જમીનથી 11.6 કિલોમીટરની ઊંડાઈએ હતું. ભૂકંપની તીવ્રતા વધુ હોવાના કારણે ખાવડા તેમજ આસપાસના મોટા વિસ્તારમાં તેના જોરદાર કંપન અનુભવાયા હતા. જોકે, સદનસીબે હજુ સુધી કોઈ જાનહાનિ કે મોટા નુકસાનના સમાચાર મળ્યા નથી.આ પહેલાં શુક્રવાર, 16 જાન્યુઆરીના રોજ પણ કચ્છમાં બે હળવા આંચકા નોંધાયા હતા.ભચાઉ પાસે શુક્રવારે બપોરે 1:50 કલાકે ભચાઉથી 21 કિલોમીટર ઉત્તર-ઉત્તરપૂર્વ દિશામાં 2.7ની તીવ્રતાનો આંચકો નોંધાયો હતો. આ ભૂકંપ 23.9 કિલોમીટરની ઊંડાઈએ આવ્યો હતો.રાપર પાસે શુક્રવારે વહેલી સવારે 5:47 કલાકે રાપરથી 19 કિલોમીટર પશ્ચિમ-ઉત્તરપશ્ચિમ દિશામાં 2.5ની તીવ્રતાનો ભૂકંપ નોંધાયો હતો, જે 11.1 કિલોમીટર ઊંડો હતો.એક જ દિવસમાં ઉપરાછાપરી આવેલા આ ત્રણ આંચકા, ખાસ કરીને 4.1ની તીવ્રતાના ભૂકંપે, સ્થાનિક લોકોમાં ચિંતાનો માહોલ પેદા કર્યો છે. ઉલ્લેખનીય છે કે કચ્છ સિસ્મિક ઝોન-5 માં આવતો હોવાથી અહીં અવારનવાર ભૂકંપના આંચકા અનુભવાતા રહે છે.

Tags: Earthquakegujaratkutchh
Previous Post

ભાવનગરમાં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના હસ્તે વિકાસકામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત

Next Post

કેનેડાના વડાપ્રધાનની ભારત મુલાકાત પહેલા ઇન્ટરનેશનલ ટ્રાવેલ એડવાઈઝરી અપડેટ કરી ભારતને પ્રવાસ માટે જોખમી દર્શાવ્યું

dharmendravaghela

dharmendravaghela

Related News

અમદાવાદના કોટેશ્વર પાસે મોટી દુર્ઘટના
તાજા સમાચાર

ગુજરાતમાં ધૂળેટી પર્વમાં ડૂબી જવાની ઘટનામાં ૨૪ લોકોના મોત

March 5, 2026
આંતરરાષ્ટ્રીય

કુવૈતના દરિયાઇ ક્ષેત્રમાં પેટ્રોલિયમ વહન કરતા જહાજમાં પ્રચંડ વિસ્ફોટ

March 5, 2026
અમેરિકા વેનેઝુએલા સાથે યુદ્ધ નહીં કરે,અર્થ વ્યવસ્થા સુધરવાનો ટ્રમ્પે આપ્યો સંકેત
આંતરરાષ્ટ્રીય

અમેરિકન સેનેટે ઈરાન યુદ્ધ રોકવાનો પ્રસ્તાવ નકાર્યો : ટ્રમ્પને મોકળું મેદાન

March 5, 2026
Next Post
કેનેડાના વડાપ્રધાનની ભારત મુલાકાત પહેલા ઇન્ટરનેશનલ ટ્રાવેલ એડવાઈઝરી અપડેટ કરી ભારતને પ્રવાસ માટે જોખમી દર્શાવ્યું

કેનેડાના વડાપ્રધાનની ભારત મુલાકાત પહેલા ઇન્ટરનેશનલ ટ્રાવેલ એડવાઈઝરી અપડેટ કરી ભારતને પ્રવાસ માટે જોખમી દર્શાવ્યું

ગ્રીનલેન્ડ મામલે અમેરિકાને સાથ આપો અથવા ઊંચા ટેરિફ માટે તૈયાર રહો

ગ્રીનલેન્ડ મામલે અમેરિકાને સાથ આપો અથવા ઊંચા ટેરિફ માટે તૈયાર રહો

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.