Saturday, May 30, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

ભાવનગર જિલ્લાના બગદાણા પાસે આવેલા ઠળિયા ગામ નજીક અકસ્માત, પતિ પત્નીનું મોત

jatinsanghvi by jatinsanghvi
2026-02-06 18:59:49
in તાજા સમાચાર, સમાચાર
Share on FacebookShare on Twitter

તળાજા તાલુકાના દિહોર ગામના રહેવાસી દલપતભાઈ ખાટાભાઈ દિહોરા અને તેમની પત્ની કાંતુબેન દલપતભાઈ દિહોરા ટુ-વ્હીલર ઉપર દવા લેવા માટે ઠાડચ ગામ તરફ જઈ રહ્યા હતા તે દરમિયાન ઠળિયા ગામ પાસે ટુ-વ્હીલર અને ફોર-વ્હીલર વચ્ચે ભયાનક અથડામણ થઈ હતી. અકસ્માત એટલો ગંભીર હતો કે પતિ-પત્નીને ગંભીર ઇજા થતાં સારવાર માટે સર ટી. હોસ્પિટલ લાવવામાં આવ્યા જ્યાં બંનેનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હોવાનું જાણવા મળ્યું ઘટનાના પગલે સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ છવાયો છે.

Previous Post

CISFની વંદે માતરમ કોસ્ટલ સાયક્લોથોન ગોપનાથ ખાતે આવી પહોંચતા સ્વાગત કાર્યક્રમ

Next Post

ઠળીયા ગામ નજીક કાર અને બાઈક વચ્ચે અકસ્માતમાં દિહોરના દંપતીનું મોત

jatinsanghvi

jatinsanghvi

Related News

પહેલગાંવ હુમલામાં સ્થાનિક રહીશોએ આતંકીઓને કરી હતી મદદ
તાજા સમાચાર

પહેલગાંવ હુમલામાં સ્થાનિક રહીશોએ આતંકીઓને કરી હતી મદદ

May 21, 2026
ભારતના આંતરિક મુદ્દાઓ ઉપર બોલવાનો પાકિસ્તાનને કોઈ અધિકાર નથી
આંતરરાષ્ટ્રીય

ભારતના આંતરિક મુદ્દાઓ ઉપર બોલવાનો પાકિસ્તાનને કોઈ અધિકાર નથી

May 21, 2026
ભારતમાં પ્રતિદિન ચાર લાખ એલપીજી બેરલની ઘટ
તાજા સમાચાર

ભારતમાં પ્રતિદિન ચાર લાખ એલપીજી બેરલની ઘટ

May 21, 2026
Next Post

ઠળીયા ગામ નજીક કાર અને બાઈક વચ્ચે અકસ્માતમાં દિહોરના દંપતીનું મોત

મૃત્યુનોંધ 06-02-26

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.