Thursday, February 19, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

અમેરિકા પાસેથી ભારત ૪૧ લાખ કરોડની કિંમતના સામાનની ખરીદી કરશે

ભારત અને અમેરિકા વચ્ચે વેપાર અંગે ઘણી બધી શરતો ઉપર વાર્તાલાપ શરૂ : પિયુષ ગોયલ

dharmendravaghela by dharmendravaghela
2026-02-19 11:49:41
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

ભારત-અમેરિકા વચ્ચે ટ્રેડ ડીલને લઈને વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલે સંકેત આપ્યો છે કે,

ભારત આગામી પાંચ વર્ષમાં અમેરિકા પાસેથી લગભગ 41 લાખ કરોડ રૂપિયાનો માલસામાન ખરીદશે.

આ મહાસોદાની બ્લુપ્રિન્ટ પર માર્ચમાં મહોર વાગવાની સંભાવના છે. આ ડીલમાં સૌથી વધુ ઊર્જા,

હાઈ-ટેક ઉપકરણ અને એવિએશન સેક્ટર પર ધ્યાન કેન્દ્રીત કરાયું છે.

મુંબઈમાં એક કાર્યક્રમમાં પીયૂષ ગોયલે (Piyush Goyal) કહ્યું કે, ભારત ઊર્જાની જરૂરીયાત પૂરી

કરવા માટે થોડા દેશો પર નિર્ભર રહેવા માંગતું નથી. ભારત ક્રૂડ તેલ અને કોલસાની ખરીદીના સ્રોતો

વધારવા ઈચ્છે છે. તેમણે લોખંડ અને સ્ટીલ ઉદ્યોગમાં ઉપયોગ થતા કોકિંગ કોલને લઈ ચિંતા વ્યક્ત

કરતા કહ્યું કે, ભારત આજે પણ કોકિંગ કોલ માટે માત્ર બે કે ત્રણ દેશો પર નિર્ભર છે. આ ઉપરાંત તેની

કિંમતો સતત વધી રહી છે, તેથી અમેરિકા પાસેથી ઉચ્ચ ગુણવત્તાવાળા કોકિંગ કોલની ભારતમાં આયાત

થશે તો ઉદ્યોગોનો ફાયદો થશે.’ટ્રેડ ડીલની સૌથી મહત્ત્વની વાત એ છે કે, અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ

ડોનાલ્ડ ટ્રમ્પે તાજેતરમાં જ કહ્યું છે કે, ભારત રશિયા પાસેથી તેલ ખરીદી બંધ કરવા સંમત થયું છે, તેથી

તેઓ આ તેલ ખરીદી મામલે ભારત પર ઝિંકેલો 25 ટેરીફ હટાવી દીધો છે.

ભારત-અમેરિકા વચ્ચે વેપાર સમજૂતી માત્ર કોમોડિટી સુધી સીમિત નથી. ભારતને અમેરિકા પાસેથી

હાઈ-ટેક પ્રોડક્ટ પણ જોઈએ છે. રિપોર્ટ મુજબ ભારત એવિએશન કનેક્ટિવિટી વધારવા ઈચ્છે છે, તેથી

આગામી પાંચ વર્ષમાં અમેરિકા પાસે 100 અબજ ડૉલરના વિમાન આપવાની માંગ કરી છે. ભારતને

આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) માટે ગ્રાફિક્સ પ્રોસેસિંગ યુનિટ્સ (GPU), ડેટા સેન્ટર ઉપકરણ અને

હાઈ-પરર્ફોર્મેન્સ કોમ્પ્યુટર સિસ્ટમની જરૂર છે અને તે અમેરિકા આપી શકે છે.ભારત-અમેરિકા વચ્ચે

અંતિમ વેપાર સમજૂતી કરવા તેમજ કાયદાકીય ડ્રાફ્ટને અંતિમ રૂપ આપવા માટે માટે ભારતીય

પ્રતિનિધિમંડળ આગામી સપ્તાહે અમેરિકા જવાનું છે. પીયૂષ ગોયલે ભારપૂર્વક કહ્યું કે, આગામી ચાર

વર્ષમાં ભારતે 9 સમજૂતી કરાર કર્યા છે. આજની સ્થિત મુજબ ભારત એક મજબૂત દેશ તરીકે ઉભરી

આવ્યું છે અને પોતાની શરતો પર જ વાતચીત કરી રહ્યું છે.

Tags: india usapiyush goeltrade
Previous Post

ભારત અને ફ્રાન્સ હવે કોઈ પણ એક દેશના પ્રભુત્વ સામે ઝૂકવા તૈયાર નથી

Next Post

દિલ્હીમાં 250,000 લોકોએ AI પ્રતિજ્ઞા લઈ વિશ્વ રેકોર્ડ બનાવ્યો

dharmendravaghela

dharmendravaghela

Related News

તાજા સમાચાર

દિલ્હીમાં 250,000 લોકોએ AI પ્રતિજ્ઞા લઈ વિશ્વ રેકોર્ડ બનાવ્યો

February 19, 2026
એલિસી પેલેસમાં મોદીનું મેક્રોને કર્યું ભવ્ય સ્વાગત
તાજા સમાચાર

ભારત અને ફ્રાન્સ હવે કોઈ પણ એક દેશના પ્રભુત્વ સામે ઝૂકવા તૈયાર નથી

February 19, 2026
તેહરાન પરના કોઈપણ હુમલાને પૂર્ણ યુદ્ધ ગણવામાં આવશે : ઈરાન
આંતરરાષ્ટ્રીય

પરમાણુ કરાર વાટાઘાટો નિષ્ફળ જશે તો ઈરાન સામે યુદ્ધ નક્કી

February 19, 2026
Next Post

દિલ્હીમાં 250,000 લોકોએ AI પ્રતિજ્ઞા લઈ વિશ્વ રેકોર્ડ બનાવ્યો

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.