Monday, April 27, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

ટીમ ઈન્ડિયા ઉપર માહી ફિદા : ભાવુક પોસ્ટમાં ગંભીર અને બુમરાહના ભરપેટ વખાણ કર્યા

dharmendravaghela by dharmendravaghela
2026-03-09 11:39:38
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાયેલી ICC મેન્સ T20 વર્લ્ડ કપ 2026ની ફાઈનલમાં ભારતે

શાનદાર પ્રદર્શન કરતા ન્યૂઝીલેન્ડને 96 રનથી હરાવીને ઇતિહાસ રચી દીધો છે. આ જીત સાથે જ ભારતે

પોતાનો ત્રીજો T20 વિશ્વ કપ ખિતાબ જીત્યો છે. મેચમાં પ્રથમ બેટિંગ કરતા ભારતે 255 રનનો વિશાળ

સ્કોર બનાવ્યો હતો, જેના જવાબમાં કીવી ટીમ માત્ર 159 રન પર જ ઓલઆઉટ થઈ ગઈ હતી. ભારત

તરફથી જસપ્રીત બુમરાહે માત્ર 15 રન આપીને 4 વિકેટ ઝડપી હતી અને ન્યૂઝીલેન્ડની બેટિંગ

લાઇનઅપને વેરવિખેર કરી નાખી હતી.

મેદાન પરની આ ઐતિહાસિક જીત બાદ સોશિયલ મીડિયા પર પૂર્વ કેપ્ટન એમએસ ધોનીની એક પોસ્ટ

અત્યારે જોરદાર વાઇરલ થઈ રહી છે. લાંબા સમય બાદ સોશિયલ મીડિયા પર એક્ટીવ થયેલા ધોનીએ

ટીમ ઇન્ડિયાને અભિનંદન પાઠવતા હેડ કોચ ગૌતમ ગંભીર માટે ખાસ લખ્યું કે, ‘કોચ સાહેબ, તમારા

ચહેરા પર સ્મિત ખૂબ જ સુંદર લાગે છે.’ ગંભીર સામાન્ય રીતે ગંભીર રહેવા માટે જાણીતા છે, ત્યારે

ધોનીની આ રમૂજી ટિપ્પણીએ ફેન્સનું દિલ જીતી લીધું છે. ધોનીએ અમદાવાદમાં સર્જાયેલા આ

ઇતિહાસને દેશ માટે ગૌરવની ક્ષણ ગણાવી હતી.ધોનીએ પોતાની પોસ્ટમાં ચેમ્પિયન બોલર બુમરાહના

પણ મુક્ત મને વખાણ કર્યા હતા. તેણે મજાકિયા અંદાજમાં લખ્યું કે, ‘બુમરાહ વિશે કંઈ ના લખું તો જ

સારું છે… ચેમ્પિયન બોલર!’ ઉલ્લેખનીય છે કે ફાઈનલ મેચ દરમિયાન ધોની પોતે VVIP બોક્સમાં

રોહિત શર્મા સાથે બેસીને ટીમનો ઉત્સાહ વધારતો જોવા મળ્યો હતો. ધોનીની આ પોસ્ટે એ તમામ

અફવાઓ પર વિરામ મૂકી દીધો છે જે ગંભીર અને ધોની વચ્ચેના સંબંધોને લઈને અવારનવાર

સોશિયલ મીડિયા પર ચાલતી હોય છે.

Tags: bumrahcwc windhonigambhirr\team india
Previous Post

ટીમ ઈન્ડિયાની મોદી સ્ટેડિયમમાં મહા જીત

Next Post

શેરબજાર ખુલતાની સાથે જ સેન્સેક્સ અને નિફ્ટીમાં ગાબડાં પડ્યા

dharmendravaghela

dharmendravaghela

Related News

આંતરરાષ્ટ્રીય

પાકિસ્તાનની અર્થવ્યવસ્થા કથળી : 2 અઠવાડિયામાં પાકિસ્તાનને 200 અબજનો ઝટકો

April 27, 2026
આજથી તબક્કાવાર ફોર્મ ભરશે ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ઉમેદવારો
તાજા સમાચાર

સ્થાનિક રાજકારણમાં કોનું પ્રભુત્વ : કાલે થશે ફેંસલો

April 27, 2026
એક ફાઉન્ડેશન અને બે આંગડિયા પેઢી પર ઈડીના દરોડા : હવાલાની આશંકા
તાજા સમાચાર

પંજાબમાં એકસાથે ૧૧ સ્થળોએ ઈડીના દરોડા

April 27, 2026
Next Post
સેન્સેક્સમાં 700, નિફ્ટી પણ 200 પોઈન્ટનો ઘટાડો

શેરબજાર ખુલતાની સાથે જ સેન્સેક્સ અને નિફ્ટીમાં ગાબડાં પડ્યા

Кракен: безопасные ссылки для входа в даркнет 2026

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.