Thursday, May 14, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

આંધ્રપ્રદેશમાં બસ અને ટ્રક વચ્ચે અકસ્માતમાં ૧૪ લોકોના મોત

વહેલી સવારની ઘટનામાં અકસ્માત બાદ બસમાં આગ લાગતા મુસાફરો ભડથું થયા : મૃત્યુઆંક વધવાની શક્યતા

dharmendravaghela by dharmendravaghela
2026-03-26 11:45:30
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

આંધ્રપ્રદેશના માર્કપુર જિલ્લામાં રાયવરમ નજીક આજે એક માર્ગ અકસ્માત થયો. સ્લેબ ખાણો પાસે એક ખાનગી ટ્રાવેલની બસ ટ્રક સાથે અથડાતાં ૧૪ લોકોના મોત થયા હતા.જ્યારે અન્ય લોકો ઘાયલ પણ થયા હતા.

માર્કપુરના ડીએસપી હર્ષવર્ધન રાજુએ અકસ્માતનું વર્ણન કરતા જણાવ્યું હતું કે, બસ જાગિત્યાલાથી કાલીગિરી જઈ રહી હતી. ટક્કર બાદ બસમાં આગ લાગી ગઈ અને તે સંપૂર્ણપણે આગમાં લપેટાઈ ગઈ.

ડીએસપી રાજુના જણાવ્યા અનુસાર, આ ઘટનામાં ઘણા મુસાફરો જીવતા બળી ગયા હોવાની આશંકા છે. તેમણે જણાવ્યું હતું કે આ અકસ્માત આજે સવારે થયો હતો. તેમણે કહ્યું હતું કે પ્રારંભિક તપાસમાં જાણવા મળ્યું છે કે ગંભીર ટક્કરને કારણે બસમાં આગ લાગી હતી. પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, ઘાયલોને નજીકની હોસ્પિટલોમાં દાખલ કરવામાં આવ્યા છે. મૃતદેહોની ઓળખ કરવાના પ્રયાસો ચાલી રહ્યા છે.

આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી એન. ચંદ્રબાબુ નાયડુએ માર્કપુર જિલ્લામાં રાયવરમ નજીક માર્ગ અકસ્માત પર ઊંડો શોક વ્યક્ત કર્યો હતો. તેમણે અકસ્માતમાં બળીને મૃત્યુ પામેલા બસમાં સવાર અનેક મુસાફરોના મૃત્યુ પ્રત્યે શોક વ્યક્ત કર્યો હતો. તેમણે અધિકારીઓ સાથે વાત કરી અને ઘટના વિશે પૂછપરછ કરી. તેમણે ઘાયલોને શ્રેષ્ઠ શક્ય સારવાર આપવા અને ઘટનાની તપાસ કરવાનો નિર્દેશ આપ્યો.
પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે હરિકૃષ્ણ ટ્રાવેલ્સની માલિકીની બસ તેલંગાણા રાજ્યના નિર્મલથી નેલ્લોર જઈ રહી હતી. સીએન નાયડુએ અધિકારીઓને અકસ્માતના કારણની સંપૂર્ણ તપાસ કરવા અને રિપોર્ટ રજૂ કરવાનો નિર્દેશ આપ્યો.

Tags: accidentAPbus truck
Previous Post

ટ્રાવેલ એજન્ટ એસો. ઓફ ભાવનગર દ્વારા મુંબઈની વિમાની સેવા અંગે મિટિંગ યોજાઈ

Next Post

ઈરાન પોતાની શરતો પર યુદ્ધ સમેટવા મક્કમ

dharmendravaghela

dharmendravaghela

Related News

ફિલિપાઇન્સ સંસદ ભવન બહાર ફાયરિંગની ઘટનાથી મચી નાસભાગ
આંતરરાષ્ટ્રીય

ફિલિપાઇન્સ સંસદ ભવન બહાર ફાયરિંગની ઘટનાથી મચી નાસભાગ

May 14, 2026
ચીનમાં શી જિનપિંગ અને ટ્રમ્પ વચ્ચે દ્વિપક્ષીય બેઠક
આંતરરાષ્ટ્રીય

ચીનમાં શી જિનપિંગ અને ટ્રમ્પ વચ્ચે દ્વિપક્ષીય બેઠક

May 14, 2026
દિલ્હીમાં ખાનગી બસમાં મહિલા સાથે ‘ નિર્ભયા ‘ જેવી ઘટના : સામૂહિક દુષ્કર્મ
તાજા સમાચાર

દિલ્હીમાં ખાનગી બસમાં મહિલા સાથે ‘ નિર્ભયા ‘ જેવી ઘટના : સામૂહિક દુષ્કર્મ

May 14, 2026
Next Post
ઈરાન પર અમેરિકા બોમ્બમારો કરે તેવો ખતરો : બન્ને દેશ પર સમગ્ર વિશ્વની નજર

ઈરાન પોતાની શરતો પર યુદ્ધ સમેટવા મક્કમ

ખાડી યુદ્ધના કારણે અનેક દેશોમાં કટોકટીભરી સ્થિતિ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.