Thursday, April 2, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર આંતરરાષ્ટ્રીય

શાંતી કે સંઘર્ષ : ટ્રમ્પના ભાષણથી વિશ્વમાં અવઢવ

ઈરાન સામેનો જંગ જીત્યાનો અમેરિકન પ્રમુખનો દાવો છતાં આગામી ત્રણ સપ્તાહ હુમલા શરૂ રાખવા તૈયારી : ટ્રમ્પના ભાષણથી યુદ્ધ અંત તરફ કે સંઘર્ષ વધશે તે અંગે વિશ્વના દેશો અવઢવમાં મુકાયા

dharmendravaghela by dharmendravaghela
2026-04-02 11:33:19
in આંતરરાષ્ટ્રીય, તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

અમેરિકા, ઈઝરાયલ અને ઈરાન વચ્ચે ચાલી રહેલું યુદ્ધ હવે એક નિર્ણાયક વળાંક પર આવી ગયું છે.

અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે તાજેતરમાં 20 મિનિટનું સંબોધન આપતા અનેક મોટા દાવા કર્યા છે,

જેનાથી વિશ્વભરમાં ચર્ચા જાગી છે કે આ જંગ હવે અંત તરફ છે કે વધુ ભયાનક બનશે? ટ્રમ્પે પોતાના

ભાષણમાં સૈન્ય વિજયનો હુંકાર ભરતા જણાવ્યું કે છેલ્લા ચાર અઠવાડિયામાં અમેરિકન સેનાએ અત્યંત

ઝડપી અને નિર્ણાયક જીત મેળવી છે. તેમણે દાવો કર્યો કે ઈરાનની નૌકાદળ અને વાયુસેના હવે

લગભગ ખતમ થઈ ચૂકી છે અને ઈસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સનું કમાન્ડ નેટવર્ક પણ તોડી

પાડવામાં આવ્યું છે. ટ્રમ્પના મતે ઈરાનની મિસાઇલ અને ડ્રોન ક્ષમતાને એટલી હદે નુકસાન

પહોંચાડવામાં આવ્યું છે કે યુદ્ધના ઇતિહાસમાં આટલા ઓછા સમયમાં કોઈ દુશ્મને આટલી મોટી

પાયમાલી વેઠી નથી.એક તરફ જીતનો દાવો છે તો બીજી તરફ આ જંગ હજુ અટકવાના કોઈ સંકેત

નથી. અમેરિકન પ્રમુખે સ્પષ્ટ કર્યું છે કે આગામી 2થી 3 અઠવાડિયામાં ઈરાનને વધુ કડક જવાબ

આપવામાં આવશે. તેમણે ઈરાનના ઓઇલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર હુમલાની ચેતવણી પણ આપી છે. ટ્રમ્પે કહ્યું

કે ભલે પડદા પાછળ વાતચીત ચાલુ હોય, પરંતુ અમેરિકા પોતાનું કામ પૂરું કરીને જ જંપશે. તેમણે

વ્યૂહાત્મક રીતે મહત્ત્વપૂર્ણ એવા હોર્મુઝ સ્ટ્રેટ અંગે પણ મોટું નિવેદન આપતા કહ્યું કે અમેરિકાને હવે તેની

જરૂર નથી અને જે દેશો આ જંગમાં સાથ નથી આપી રહ્યા તેમને તેમણે ‘ગદ્દાર’ ગણાવ્યા છે.ટ્રમ્પના

દાવા મુજબ, ઈરાન હાલ ભારે દબાણમાં છે અને તેણે યુદ્ધવિરામ માટે વિનંતી કરી છે, પરંતુ ગ્રાઉન્ડ

રિપોર્ટ આ દાવાઓથી વિપરીત ચિત્ર રજૂ કરે છે. અમેરિકન પ્રમુખે મક્કમતાથી જણાવ્યું કે તેમનું લક્ષ્ય

ઈરાનને પરમાણુ હથિયારોથી દૂર રાખવાનું છે અને આ અભિયાન હવે તેના અંતિમ પડાવ પર છે. જોકે,

તેમણે એમ કહીને અનિશ્ચિતતા પણ ઊભી કરી કે જંગ ઘણીવાર લાંબી ખેંચાતી હોય છે. આમ, વિજયનો

ઉત્સાહ અને ભવિષ્યના જોખમો વચ્ચે ટ્રમ્પના નિવેદનોએ ‘શાંતિ કે સંઘર્ષ’ના પ્રશ્નને વધુ ગૂંચવી દીધો છે.

Tags: trump speech about iran warUSA
Previous Post

Tronscan: Simplifying Your TRON Blockchain Experience

Next Post

ટ્રમ્પનું પ્રવચન પૂરું થતાં જ ઈરાને ચલાવ્યો મિસાઈલ મારો

dharmendravaghela

dharmendravaghela

Related News

તાજા સમાચાર

પેટ્રોકેમિકલ્સ,પોલિમર્સ અને ઇન્ટરમીડિએટ્સ પરની બેઝિક કસ્ટમ્સ ડ્યુટી કામચલાઉ ધોરણે નાબૂદ

April 2, 2026
વૈશ્વિક બજારોમાં તેજી છતાં ભારતીય બજારમાં ઘટાડો
તાજા સમાચાર

શેરબજાર અને વાયદા બજારમાં કડાકો

April 2, 2026
જયપુરમાં ભૂકંપના ત્રણ જોરદાર આંચકા
તાજા સમાચાર

નવસારી જિલ્લામાં વહેલી સવારે ૩.૪ની તીવ્રતાનો ભૂકંપનો આચકો

April 2, 2026
Next Post
પાકિસ્તાને ઈરાનમાં 7 ઠેકાણે મિસાઈલથી કર્યો હુમલો

ટ્રમ્પનું પ્રવચન પૂરું થતાં જ ઈરાને ચલાવ્યો મિસાઈલ મારો

કચ્છમાં 4ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો

ઇન્ડોનેશિયામાં ૭.૪ ની તીવ્રતાનો ભૂકંપ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.