Thursday, April 2, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

નવસારી જિલ્લામાં વહેલી સવારે ૩.૪ની તીવ્રતાનો ભૂકંપનો આચકો

ભૂકંપના આંચકાની સૌથી વધુ અસર વાંસદાના જૂજ ડેમ નજીકના ગામોમાં જોવા મળી

dharmendravaghela by dharmendravaghela
2026-04-02 11:41:26
in તાજા સમાચાર, પ્રાદેશિક
Closeup of a seismograph machine earthquake

Closeup of a seismograph machine earthquake

Share on FacebookShare on Twitter

નવસારી જિલ્લામાં આજે વહેલી સવારે ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. વાંસદા તાલુકા સહિત

આસપાસના વિસ્તારોમાં સવારે 5:27 કલાકે ધરા ધ્રૂજતા લોકો નિદ્રામાંથી જાગી ગયા હતા અને

ગભરાટના માર્યા ઘરની બહાર દોડી આવ્યા હતા. સીસ્મોલોજી સેન્ટરના જણાવ્યાનુસાર, રિક્ટર સ્કેલ પર

આ આંચકાની તીવ્રતા 3.4 નોંધાઈ છે.
ભૂકંપના આ આંચકાની સૌથી વધુ અસર વાંસદાના જૂજ ડેમ નજીકના ગામોમાં જોવા મળી હતી. સ્થાનિક

રહેવાસીઓના જણાવ્યાનુસાર, ડેમના કારણે આ પંથકમાં અવારનવાર ભૂસ્તરીય હલચલનો અનુભવ

થાય છે. આ પૂર્વે પણ અનેકવાર આ વિસ્તારમાં હળવા આંચકાઓ નોંધાઈ ચૂક્યા છે, જેને લઈને

સ્થાનિકોમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે.
આ ભૂકંપનું કેન્દ્રબિંદુ ગુજરાતની સરહદે આવેલા પાડોશી રાજ્ય મહારાષ્ટ્રમાં હોવાનું સામે આવ્યું છે.

મહારાષ્ટ્રમાં થયેલી આ હલચલની સીધી અસર સરહદી એવા વાંસદા તાલુકાના ગામડાઓમાં જોવા મળી

હતી. વહેલી સવારે જ્યારે લોકો ગાઢ નિદ્રામાં હતા ત્યારે અચાનક આવેલા આંચકાથી અફરાતફરી મચી

ગઈ હતી. આ ઘટનામાં અત્યાર સુધી કોઈ પણ પ્રકારની જાનહાનિ થઈ નથી. કોઈ મોટા

માલ-મિલકતના નુકસાનના અહેવાલ પણ પ્રાપ્ત થયા નથી.

Tags: EarthquakegujaratNavsari
Previous Post

ઇન્ડોનેશિયામાં ૭.૪ ની તીવ્રતાનો ભૂકંપ

Next Post

શેરબજાર અને વાયદા બજારમાં કડાકો

dharmendravaghela

dharmendravaghela

Related News

તાજા સમાચાર

પેટ્રોકેમિકલ્સ,પોલિમર્સ અને ઇન્ટરમીડિએટ્સ પરની બેઝિક કસ્ટમ્સ ડ્યુટી કામચલાઉ ધોરણે નાબૂદ

April 2, 2026
વૈશ્વિક બજારોમાં તેજી છતાં ભારતીય બજારમાં ઘટાડો
તાજા સમાચાર

શેરબજાર અને વાયદા બજારમાં કડાકો

April 2, 2026
કચ્છમાં 4ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો
આંતરરાષ્ટ્રીય

ઇન્ડોનેશિયામાં ૭.૪ ની તીવ્રતાનો ભૂકંપ

April 2, 2026
Next Post
વૈશ્વિક બજારોમાં તેજી છતાં ભારતીય બજારમાં ઘટાડો

શેરબજાર અને વાયદા બજારમાં કડાકો

પેટ્રોકેમિકલ્સ,પોલિમર્સ અને ઇન્ટરમીડિએટ્સ પરની બેઝિક કસ્ટમ્સ ડ્યુટી કામચલાઉ ધોરણે નાબૂદ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.