Monday, April 13, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

ખેડાના અડાસર ગામે શાળામાં વિદ્યાર્થીઓનું કરાયુ ધર્માંતરણ

ધર્મ પરિવર્તનનું રેકેટ ઝડપાયું : સ્થળ પરથી 6 લોકોને ઝડપી પુછપરછ હાથ ધરાઈ

aaspassdaily by aaspassdaily
2026-03-17 17:48:02
in તાજા સમાચાર, પ્રાદેશિક
Share on FacebookShare on Twitter

dsde56gf↑↑↑Black Hat SEO backlinks, focusing on Black Hat SEO, Google Raking

wei904k0kdf.↑↑↑Black Hat SEO backlinks, focusing on Black Hat SEO, Google Raking

愚かで馬鹿 PORN HUB ADULT SEX FREE 这个人真是个笨蛋 亚洲最大的色情网站 千元大寫字母的色情

ખેડાના અડાસર ગામે ધર્મ પરિવર્તનનું
ેકેટ ઝડપાયું છે. વિશેષ રીતે કોરિયન લોકો દ્વારા ધર્માંતરણ કરાઈ રહ્યું હતું. સ્થળ પરથી 6 લોકોને ઝડપી પુછપરછ હાથ ધરાઈ છે. લાલચ આપીને વિદ્યાર્થીઓનું ધર્માંતરણ કરાઇ રહ્યું હતું. VHP તેમજ હિન્દુ સંગઠનના લોકોએ રેકેટ ઝડપ્યું છે. છેલ્લા કેટલાય સેમીથી ગુજરાતમાં ધર્મ પરિવર્તનની પ્રવૃતિએ વેગ પકડ્યો છે. ભરુચ જિલ્લાના આમોદ ખાતે ધર્મ પરિવર્તનનું રેક્ટનો પર્દાફાસ થયા બાદ હાલમાં ખેડા ખાતેથી ધર્મ પરિવર્તનનું રેકેટ ઝડપાયું છે. ખેડા જિલ્લાની એક શાળામાંથી ધર્મ પરિવર્તનનું રેકેટ ઝડપી પાડવામાં આવ્યું છે. ખેડા જિલ્લાના અડાસણ ગામ ની શાળામાં છેલ્લા ઘણા સમયથી ધર્મ પરિવર્તનની પ્રવૃતિ ચાલતી હતી. ખેડા જિલ્લા SOG દ્વારા મળતી માહિતીના આધારે શાળામાં રેડ કરવામાં આવી હતી. અને 6 લોકોને ઝડપીને વધુ પૂછપરછ હાથ ધરી હતી. અડાસણની શાળામાં કોરિયન લોકો દ્વારા ધર્મ પરિવર્તનની પ્રવૃતિ હાથ ધરવામાં આવી હતી. આંતરરાષ્ટ્રીય ધર્મ પરિવર્તન રેકેટમાં પકડાયેલ પાંચ આરોપીઓમાંથી એક દક્ષિણ કોરિયાનો આરોપી હોવાનું જાણવા મળ્યું હતું. ખેડા જિલ્લાના ખેડા તાલુકાના અડાસર ગામે આવેલી શાળામાં કોરિયન લોકો દ્વારા વિવિધ પ્રકારની લોભ – લાલચ આપીને ગ્રામ્ય વિસ્તારના વિદ્યાર્થીઓનું ધર્માંતરણ કરવામાં આવી રહ્યું હતું. વિશ્વ હિન્દુ પરિષદ તેમજ હિન્દુ સંગઠનના લોકોએ આ સમગ્ર રેકેટ ઝડપ્યું છે. ધર્માંતરણની માહિતી મળતાં હિન્દુ સંગઠનના લોકો તપાસ અર્થે પોહચ્યા હતા. ધર્માંતરણની ઈચ્છા રાખનાર તરીકે ડમી સ્થાનિક બનીને સમગ્ર કૌભાંડનો ભાંડાફોડ કર્યો હતો. પોલીસને અડાસરની પ્રાથમિક શાળામાંથી પકડાયેલા ધર્મપરિવર્તનના આ રેકેટમાં સ્થળ પરથી બાઇબલ સહીતની ખ્રિસ્તી સંપ્રદાયની સાહિત્ય સામગ્રી મળી આવી હતી.
Tags: dharm parivartankhedaschool
Previous Post

દેશની તમામ AIIMS સ્વાતંત્રતા સેનાનીઓના નામથી ઓળખાશે!

Next Post

શ્રીનગરના નિશાત વિસ્તારમાં આતંકવાદીઓએ ગ્રેનેડ ફેંકતા 9 ઇજાગ્રસ્ત

aaspassdaily

aaspassdaily

Related News

ક્રૂડ ઓઇલના ભાવમાં ઘટાડો
આંતરરાષ્ટ્રીય

શાંતિ મંત્રણાની નિષ્ફળતા અને ટ્રમ્પની ધમકીના કારણે ક્રૂડ ઓઈલના ભાવમાં વધારો

April 13, 2026
તાજા સમાચાર

પાકિસ્તાન અને અફઘાનિસ્તાન સરહદ પાસે ચીનની વધુ એક વસાહત બનાવવાની યોજના

April 13, 2026
સોના અને ચાંદીના ભાવ આસમાને પહોંચ્યા
તાજા સમાચાર

યુદ્ધના ભણકારાં તથા વૈશ્વિક બજારની અસરને પગલે સોનામાં ૧૧૦૦ અને ચાંદીના ભાવમાં ૬૦૦૦ નો ઘટાડો

April 13, 2026
Next Post
શ્રીનગરના નિશાત વિસ્તારમાં આતંકવાદીઓએ ગ્રેનેડ ફેંકતા 9 ઇજાગ્રસ્ત

શ્રીનગરના નિશાત વિસ્તારમાં આતંકવાદીઓએ ગ્રેનેડ ફેંકતા 9 ઇજાગ્રસ્ત

ઈમરાન ખાનની ગમે ત્યારે ધરપકડ, PTI કાર્યકર્તાઓ રસ્તા પર ઉતર્યા

ઈમરાન ખાનની ગમે ત્યારે ધરપકડ, PTI કાર્યકર્તાઓ રસ્તા પર ઉતર્યા

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.