Monday, April 6, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર આંતરરાષ્ટ્રીય

પાકિસ્તાનમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં તોતિંગ વધારો કરતા લોકો પરેશાન

ઉર્જા સંકટ વચ્ચે એક મહિનામાં બીજી વખત પેટ્રોલિયમના ભાવ વધારવા પડ્યા

dharmendravaghela by dharmendravaghela
2026-04-03 11:49:07
in આંતરરાષ્ટ્રીય, તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

અમેરિકા અને ઈરાન વચ્ચે વધી રહેલા સંઘર્ષને કારણે વૈશ્વિક બજારમાં ઓઇલની કિંમતો બેકાબૂ બની છે,

જેની સીધી અને ગંભીર અસર પાકિસ્તાન પર પણ પડી છે. પાકિસ્તાન સરકારે એક મહિનામાં બીજી

વખત ઈંધણના ભાવમાં મોટો વધારો ઝીંકી દીધો છે. નવા ભાવ મુજબ ડીઝલમાં 54.9%નો તોતિંગ

વધારો કરાતા હવે તે પ્રતિ લિટર 520.35 પાકિસ્તાની રૂપિયા અને પેટ્રોલમાં 42.7%ના વધારા સાથે

પ્રતિ લિટર 458.40 પાકિસ્તાની રૂપિયા પર પહોંચી ગયું છે. પેટ્રોલિયમ મંત્રી અલી પરવેઝ મલિકે સ્પષ્ટ

કર્યું હતું કે આંતરરાષ્ટ્રીય બજારમાં ઓઇલના ભાવ કાબૂ બહાર જઈ રહ્યા હોવાથી આ ભાવવધારો કરવો

અનિવાર્ય હતો.

પાકિસ્તાન પોતાની જરૂરિયાતનું મોટાભાગનું ઓઇલ સાઉદી અરેબિયા અને યુએઈ(UAE) પાસેથી

મેળવે છે, જે હોર્મુઝ સ્ટ્રેટ જેવા મહત્ત્વના દરિયાઈ માર્ગેથી આવે છે. યુદ્ધને કારણે આ સપ્લાય ચેઈન

ખોરવાતા પાકિસ્તાન જેવી નબળી અર્થવ્યવસ્થા ધરાવતા દેશ પર ભારે દબાણ આવ્યું છે. સરકારે

અગાઉના ત્રણ અઠવાડિયામાં 129 અબજ રૂપિયાની સબસિડી આપી હતી, પરંતુ હવે મર્યાદિત

સંસાધનોને કારણે આ બોજ ઉઠાવવો શક્ય રહ્યો નથી. આ સંકટની સૌથી વધુ અસર ગરીબ જનતા અને

ખેતી ક્ષેત્ર પર પડવાની શક્યતા છે, જે પાકિસ્તાનના જીડીપીમાં 24% જેટલો હિસ્સો ધરાવે છે.

જનતાને થોડી રાહત આપવા માટે નાણામંત્રી મોહમ્મદ ઔરંગઝેબે કેટલીક જાહેરાતો કરી છે. જેમાં

ટુ-વ્હીલર ચલાવતા લોકોને દર મહિને મહત્તમ 20 લિટર સુધી પેટ્રોલ પર પ્રતિ લિટર 100 રૂપિયાની

સબસિડી આપવામાં આવશે. આ ઉપરાંત, નાના ખેડૂતોને એક વખત માટે પ્રતિ એકર 1500 રૂપિયાની

સબસિડી આપવાની પણ જાહેરાત કરાઈ છે. જોકે, વૈશ્વિક સ્તરે ઓઇલના ભાવ હજુ પણ વધી રહ્યા છે,

ખાસ કરીને અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા મિડલ ઈસ્ટમાં સૈન્ય કાર્યવાહી તેજ કરવાના સંકેતો બાદ

બ્રન્ટ ક્રૂડના ભાવમાં 7 %થી વધુનો ઉછાળો જોવા મળ્યો છે, જે આવનારા સમયમાં પાકિસ્તાન માટે વધુ

મુશ્કેલીઓ સર્જી શકે છે.

Tags: pakistanpetrol diesel price hike
Previous Post

હોર્મુઝ ખાડી ખુલ્લી કરાવવા હવે ચીનના પ્રયાસો

Next Post

ઊર્જા સંકટ વચ્ચે પાડોશી દેશોની હવે ભારત તરફ નજર

dharmendravaghela

dharmendravaghela

Related News

તાજા સમાચાર

અમદાવાદના મોદી સ્ટેડિયમમાં આજે ગુજરાત અને રાજસ્થાન ટીમ વચ્ચે મુકાબલો

April 4, 2026
આંતરરાષ્ટ્રીય

અમેરિકા – ઈઝરાયેલ સાથેના યુદ્ધ દરમિયાન ઈરાનમાં ૬૦૦થી વધુ શાળાઓ તબાહ

April 4, 2026
3 એપ્રિલ સુધી રાજ્યના 20 જિલ્લામાં કમોસમી વરસાદની શક્યતા
તાજા સમાચાર

ગુજરાત સહિત દેશના ૨૨ રાજ્યોમાં વરસાદનું એલર્ટ

April 4, 2026
Next Post

ઊર્જા સંકટ વચ્ચે પાડોશી દેશોની હવે ભારત તરફ નજર

ભાવનગરના જય ભવાની ગ્રુપ દ્વારા શાળાના બાળકોને લંચબોક્સ સહિતની વસ્તુનું વિતરણ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.