Tuesday, July 14, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

ભારતે યુનાઇટેડ નેશનનના વાર્ષિક આબોહવા પરિવર્તન સંમેલનની યજમાની કરવાનો પ્રસ્તાવ પાછો ખેંચ્યો

ભારતે આંતરરાષ્ટ્રીય સંસ્થાઓને પોતાનો પ્રસ્તાવ પાછો ખેંચવાની જાણ કરી

dharmendravaghela by dharmendravaghela
2026-04-09 11:43:25
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

ભારતે વર્ષ 2028માં યોજાનારા યુનાઇટેડ નેશનનના વાર્ષિક આબોહવા પરિવર્તન સંમેલનની યજમાની કરવાનો પોતાનો પ્રસ્તાવ પાછો ખેંચી લીધો છે. વૈશ્વિક સ્તરે આ નિર્ણય ખૂબ જ મહત્ત્વનો માનવામાં આવી રહ્યો છે, કારણ કે ભારતે પોતે આ કાર્યક્રમ માટે પોતાની દાવેદારી રજૂ કરી હતી.

વર્ષ 2023માં દુબઈ ખાતે યોજાયેલ COP28 દરમિયાન પીએમ મોદીએ પોતે આંતરરાષ્ટ્રીય મંચ પરથી પ્રસ્તાવ મૂક્યો હતો કે ભારત 2028માં COP33ની યજમાની કરવા ઈચ્છે છે. તે સમયે પીએમ મોદીએ આબોહવા પરિવર્તન સામેની વૈશ્વિક લડાઈમાં ભારતની વધતી જતી ભૂમિકા અને નેતૃત્વને રેખાંકિત કર્યું હતું. જોકે, હવે સત્તાવાર સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે કે ભારતે આંતરરાષ્ટ્રીય સંસ્થાઓને પોતાનો પ્રસ્તાવ પાછો ખેંચવાની જાણ કરી દીધી છે, પરંતુ આ પાછળનું ચોક્કસ કારણ હજુ સામે આવ્યું નથી.

પર્યાવરણ મંત્રાલયે આ બાબતે હજુ સુધી કોઈ પ્રતિક્રિયા આપી નથી. નોંધનીય છે કે ભારત આ આયોજન માટે ખૂબ જ ગંભીર હતું અને જુલાઈ 2025માં મંત્રાલય દ્વારા ખાસ ‘COP33 સેલ’ની રચના પણ કરવામાં આવી હતી, જેથી વર્ષ 2028ના શિખર સંમેલન માટે તમામ સાધન-સામગ્રી અને વ્યૂહનીતિ તૈયાર કરી શકાય.

કોન્ફરન્સ ઓફ ધ પાર્ટીઝ’ એ સંયુક્ત રાષ્ટ્ર હેઠળ યોજાતું વિશ્વનું સૌથી મોટું વાર્ષિક સંમેલન છે. આ મંચ પર વિશ્વના દેશો ભેગા મળીને આબોહવા પરિવર્તન સામે લડવા માટેના લક્ષ્યાંકો અને નીતિઓ પર ચર્ચા કરે છે. સામાન્ય રીતે આ સંમેલન વિવિધ પ્રાદેશિક જૂથો વચ્ચે વારાફરતી યોજાય છે. હવે પછીનું COP31 સંમેલન તૂર્કિયે અને ઓસ્ટ્રેલિયા સંયુક્ત રીતે યોજશે, જ્યારે તે પછીનું સંમેલન ઈથિયોપિયામાં યોજાનાર છે. આવા સમયે ભારતનું પાછળ હટવું એ વૈશ્વિક સ્તરે ચર્ચાનો વિષય બન્યું છે.

Tags: cop33hostingindiaUNO
Previous Post

ઇરાનના દસ મુદ્દાના પ્રસ્તાવને વ્હાઇટ હાઉસે ડસ્ટબીનમાં ફેંક્યો

Next Post

ભાવનગર માર્કેટીંગ યાર્ડમાં લીંબુની વિપુલ પ્રમાણમાં આવક

dharmendravaghela

dharmendravaghela

Related News

અમદાવાદમાં બૂટલેગરો બેફામ : દારૂના અડ્ડાનો વિરોધ કરતા રહીશો ઉપર કર્યો હુમલો
તાજા સમાચાર

અમદાવાદમાં બૂટલેગરો બેફામ : દારૂના અડ્ડાનો વિરોધ કરતા રહીશો ઉપર કર્યો હુમલો

July 13, 2026
અમદાવાદની હોટલમાં નર્સિંગની વિધાર્થિનીએ યુવક સાથે આપઘાત કરી લેતા ચકચાર
તાજા સમાચાર

અમદાવાદની હોટલમાં નર્સિંગની વિધાર્થિનીએ યુવક સાથે આપઘાત કરી લેતા ચકચાર

July 13, 2026
રથયાત્રા પૂર્વે અમદાવાદ લશ્કરી છાવણીમાં ફેરવાયું : ૨૦૦૦ જવાનોની રૂટમાર્ચ
તાજા સમાચાર

રથયાત્રા પૂર્વે અમદાવાદ લશ્કરી છાવણીમાં ફેરવાયું : ૨૦૦૦ જવાનોની રૂટમાર્ચ

July 13, 2026
Next Post

ભાવનગર માર્કેટીંગ યાર્ડમાં લીંબુની વિપુલ પ્રમાણમાં આવક

ભાવનગરના ગંગાજળીયા તળાવમાંથી દબાણો દુર કરવામાં આવ્યા

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.