aaspassdaily

aaspassdaily

અમરનાથ યાત્રા દરમિયાન ડીપ ફ્રાઈડ અને ફાસ્ટ ફૂડ આઈટમ્સ, જલેબી અને હલવો,પુરીઓ અને છોલે ભટુરે પર પ્રતિબંધ

અમરનાથ યાત્રા દરમિયાન ડીપ ફ્રાઈડ અને ફાસ્ટ ફૂડ આઈટમ્સ, જલેબી અને હલવો,પુરીઓ અને છોલે ભટુરે પર પ્રતિબંધ

અમરનાથ યાત્રા 1લી જુલાઈથી શરૂ થવા જઈ રહી છે. તમે અમરનાથ યાત્રા દરમિયાન ઠંડા પીણા, સ્નેક્સ, ડીપ ફ્રાઈડ અને ફાસ્ટ...

શક્તિસિંહ ગોહિલ બન્યા ગુજરાત કોંગ્રેસના નવા સુકાની

શક્તિસિંહ ગોહિલ બન્યા ગુજરાત કોંગ્રેસના નવા સુકાની

લોકસભા ચૂંટણી 2024 પહેલા ગુજરાત કોંગ્રેસના અધ્યક્ષ તરીકે શક્તિસિંહ ગોહિલના નામની જાહેરાત કરવામાં આવી છે. શક્તિસિંહ ગોહિલ હાલમાં રાજ્યસભાના સાંસદ...

પાંચ રાજયોની ધારાસભા સાથે જ લોકસભા ચૂંટણી યોજાવાની ભાજપની તૈયારી!

પાંચ રાજયોની ધારાસભા સાથે જ લોકસભા ચૂંટણી યોજાવાની ભાજપની તૈયારી!

દેશમાં લોકસભા ચૂંટણી વહેલી યોજાવાની અટકળોને વેગ મળ્યો છે. એક તરફ ભારતીય જનતાપક્ષના મોવડીમંડળે બેઠકોનો દૌર સર્જીને તમામ રાજયોમાં તેમના...

અમરનાથ યાત્રાના રૂટ પર ટેન્ટ સિટી, વાઈફાઈ હોટસ્પોટ અને યોગ્ય લાઈટીંગની પણ વ્યવસ્થા

અમરનાથ યાત્રાના રૂટ પર ટેન્ટ સિટી, વાઈફાઈ હોટસ્પોટ અને યોગ્ય લાઈટીંગની પણ વ્યવસ્થા

1 જુલાઈથી શરૂ થનારી અમરનાથ યાત્રામાં શ્રદ્ધાળુઓ માટે જમ્મુ અને શ્રીનગરથી નાઈટ એર સર્વિસ ઉપલબ્ધ રહેશે. અમરનાથ યાત્રાની તૈયારીઓની સમીક્ષા...

ટીમ ઈન્ડિયાએ ફાઇનલ જીતવી હોય તો તોડવો પડશે 121 વર્ષ જૂનો  રેકૉર્ડ

ટીમ ઈન્ડિયાએ ફાઇનલ જીતવી હોય તો તોડવો પડશે 121 વર્ષ જૂનો રેકૉર્ડ

ICC વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલ મેચમાં ત્રીજા દિવસે (9 જૂન) રમત સમાપ્ત થઈ ગઈ છે. આજે ચોથા દિવસે ઓસ્ટ્રેલિયા તેની...

આજથી ગુજરાતમાં ભારે પવન સાથે વરસાદની આગાહી

આજથી ગુજરાતમાં ભારે પવન સાથે વરસાદની આગાહી

અરબી સમુદ્રમાં સક્રિય બનેલું ચક્રવાત બિપોરજોય હવે પૂરઝડપે આગળ વધી રહ્યું છે, ત્યારે હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં...

પુત્રના ટેન્શનમાં  પરિવાર સાથે આપઘાત કર્યો હોવાનો ખુલાસો

પુત્રના ટેન્શનમાં પરિવાર સાથે આપઘાત કર્યો હોવાનો ખુલાસો

સુરતના રત્નકલાકર વીનું મોરડીયાના સપરિવાર આપઘાત કેસમાં ખુલાસો થયો છે. આપઘાત કેસમાં પોલીસ દ્વારા સંબંધી અને પાડોશીઓના નિવેદનમાં ખુલાસો થયો...

શુક્રવારે સોનાની કિંમતો થયોમાં ઘટાડો ચાંદીની કિંમત વધી, જાણો શું આજના ભાવ

શુક્રવારે સોનાની કિંમતો થયોમાં ઘટાડો ચાંદીની કિંમત વધી, જાણો શું આજના ભાવ

સોનાના ભાવમાં ઘટાડો, ચાંદીમાં વધારો જોવા મળ્યો છે. સોનું 59,872 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર ટ્રેડ થતું જોવા મળ્યું હતું....

સફળ મુલાકાત / પીએમ મોદીને મળ્યા OpenAI ના સીઈઓ, કહ્યું- ભારતમાં AIની તકો અને રેગ્યુલેશન પર થઈ વાતચીત

સફળ મુલાકાત / પીએમ મોદીને મળ્યા OpenAI ના સીઈઓ, કહ્યું- ભારતમાં AIની તકો અને રેગ્યુલેશન પર થઈ વાતચીત

આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ ટેક્નોલોજી પ્લેટફોર્મ ઓપનએઆઈ (OpenAI) ના સીઈઓ સેમ ઓલ્ટમેન (Sam Altman) ભારતના પ્રવાસે છે. તેઓ ગયા બુધવારે ભારત પહોંચ્યા...

Page 330 of 828 1 329 330 331 828