રાજકોટની ધર્મપ્રેમી જનતા માટે ખુશીના સમાચાર: હનુમાનમઢી મંદિરમાં દાદાને સુવર્ણ સિંહાસન અર્પણ કરી રામ કથાનું આયોજન
રાજકોટના રૈયા રોડ પર આવેલા હનુમાનમઢી મંદિરમાં બિરાજતા દાદાને સુવર્ણ સિંહાસન અર્પણ કરવાના લાભાર્થે ભવ્ય શ્રી રામકથાનું આયોજન કરવામાં આવ્યું...









