Sunday, September 13, 2026
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર ભાવનગર

સ્કૂટર ચલાવવા બાબતે ઠપકો આપ્યાની દાઝે પિતા-પુત્ર ઉપર તલવાર વડે હુમલો

રેલવે કોલોનીની ઘટનામાં ઇજાગ્રસ્ત પિતા-પુત્રને હોસ્પિટલ ખસેડાયા

aaspassdaily by aaspassdaily
2023-02-25 14:06:35
in ભાવનગર, સમાચાર
Share on FacebookShare on Twitter

ભાવનગરપરા વિસ્તારમાં આવેલ રેલવે કોલોનીમાં રહેતા પિતા-પુત્ર ઉપર હાદાનગર વિસ્તારમાં રહેતા શખ્સ સહિતનાએ એક્ટિવા સ્કૂટર સરખીરીતે ચલાવવાનું કહ્યાંની દાઝ રાખી તલવાર વડે હુમલો કરતા ઈજાગ્રસ્ત પિતા-પુત્રને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યારે હુમલો કરનાર હાદાનગરના શખ્સને પોલીસે હસ્તગત કરી તપાસ હાથ ધરી હતી.
આ અંગે મળતી વિગતો મુજબ ભાવનગરપરા, રેલવે કોલોનીમાં રહેતા સુરજભાઈ રામપ્રીત મૌર્ય ( ઉં. વ.૨૭ ) ગઈકાલે સાંજના સમયે તેમના ઘર પાસે આવેલ પ્રોવિઝન સ્ટોરમાં વસ્તુ લેવા જતા હતા તે દરમિયાન એક્ટીવા સ્કૂટર લઈને નીકળેલા હાદાનગરના ફૈઝલ ફિરોજભાઈ બુકેરા તેનું સ્કૂટર સર્પાકાર રીતે ચલાવતો હોય, સુરજભાઈએ તેને સ્કૂટર વ્યવસ્થિત રીતે ચલાવવાનું કહેતા તેને ગાળો આપી પથ્થરનો છૂટો ઘા કરી જતો રહ્યો હતો.
આ ઘટનાં બાદ એક કલાક પછી સુરેશભાઈ અને તેના પરિવારજનો તેના ઘરે હતા ત્યારે એકટીવા સ્કૂટરનો ચાલક ફેઝલ ફિરોઝભાઈ બુકેરા અને તેની સાથેના અજાણ્યા શખ્સો તેના ઘરમાં ઘૂસી ગયા હતા અને સુરજભાઈ મૌર્ય અને તેના પિતા રામપ્રિતભાઈ હરિનાથ મૌર્ય ઉપર તલવાર વડે હુમલો કરતા ઇજાગ્રસ્ત પિતા- પુત્રને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આ બનાવ અંગે સુરજભાઈ મૌર્ય એ બોર તળાવ પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ફેઝલને હસ્તગત કરી વધુ તપાસ હાથ ધરી હતી.

Tags: bhavnagarpita-putra upar humlo
Previous Post

દારૂડિયા પતિએ માર મારી મહિલાને ઘરેથી કાઢી મૂકી

Next Post

બીપીને કંટ્રોલમાં રાખે છે, લીલા મરચાની પેસ્ટ, સ્વાદ પણ એવો કે ભુલી નહીં શકો….

aaspassdaily

aaspassdaily

Related News

PAના ઘરે EDના દરોડા બાદ હરીશ રાવતનું CWC માંથી રાજીનામું
તાજા સમાચાર

PAના ઘરે EDના દરોડા બાદ હરીશ રાવતનું CWC માંથી રાજીનામું

September 12, 2026
સાઉદી અરેબિયાનું દૈનિક ક્રૂડ ઉત્પાદન ૧.૯ મિલિયનથી ઘટીને ૬.૨ મિલિયન બેરલ થયું
આંતરરાષ્ટ્રીય

સાઉદી અરેબિયાનું દૈનિક ક્રૂડ ઉત્પાદન ૧.૯ મિલિયનથી ઘટીને ૬.૨ મિલિયન બેરલ થયું

September 12, 2026
પેસિફિક મહાસાગરમાં અલ નીનો મજબૂત થવાના એંધાણ
તાજા સમાચાર

પેસિફિક મહાસાગરમાં અલ નીનો મજબૂત થવાના એંધાણ

September 12, 2026
Next Post
બીપીને કંટ્રોલમાં રાખે છે, લીલા મરચાની પેસ્ટ, સ્વાદ પણ એવો કે ભુલી નહીં શકો….

બીપીને કંટ્રોલમાં રાખે છે, લીલા મરચાની પેસ્ટ, સ્વાદ પણ એવો કે ભુલી નહીં શકો....

બીપીને કંટ્રોલમાં રાખે છે, લીલા મરચાની પેસ્ટ, સ્વાદ પણ એવો કે ભુલી નહીં શકો….

તમારા કામનું / કેન્દ્ર સરકારના નિર્ણયથી રાશન કાર્ડધારકોને મળી મોટી રાહત, દેશભરમાં લાગૂ થયો નવો નિયમ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.