Sunday, June 7, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર ભાવનગર

દારૂડિયા પતિએ માર મારી મહિલાને ઘરેથી કાઢી મૂકી

ભાવનગરની મહિલાની દહેજ ભૂખ્યા સાસરિયા વિરુદ્ધ રાવ

aaspassdaily by aaspassdaily
2023-02-25 14:05:06
in ભાવનગર, સમાચાર
Share on FacebookShare on Twitter

ભાવનગરની મહિલાને રાજકોટમાં રહેતા દહેજ ભૂખ્યાં સાસરિયાએ ત્રાસ ગુજારી તેમજ પતિએ માર મારી ઘરમાંથી બહાર કાઢી મુકતા તેણીએ મહિલા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.
આ બનાવ અંગે પ્રાપ્ત વિગતો મુજબ ભાવનગરના ભરતનગરમાં આવેલ શ્રીનાથજીનગર, લક્ષ્મીનગર-૨, પ્લોટ નં.૨૫ માં રહેતા હેતલબેન આદિત્યકુમાર કારેલિયા (ઉં.વ.૩૬) એ મહિલા પોલીસ મથકમાં એવા મતલબની ફરિયાદ નોંધાવી હતી કે, રાજકોટ ખાતે રહેતો દારૂ પીવાની ટેવ ધરાવતો તેનો પતિ આદિત્ય જગદીશભાઈ કારેલિયા દારૂ પીને મારકૂટ કરી ગાળો ભાંડતો હોય , જેણે તેણીના સાસુ મનો૨માબેન, સસરા જગદીશભાઈ પ્રભુદાસ કારેલિયા અને નણંદ અસ્મિતાબેન જગદીશભાઈ કારેલિયાની ચડામણીથી લગ્નમાં થયેલો ખર્ચ અને કરિયાવર ઓછો લાવી છો તેમ કહીં દહેજની માંગણી કરી મેણાં – ટોણાં અને માર મારી ઘરેથી કાઢી મૂકી,શારીરિક – માનસિક ત્રાસ ગુજાર્યો હતો. આ બનાવ અંગે મહિલા પોલીસે આદિત્ય, મનોરમાબેન, જગદીશ અને અસ્મિતાબેન કારેલિયા (રહે. તમામ મનોર, પ્લોટ નં.૧૭, શેરી નં.૩, સિંચાઈનગર, એરપોર્ટ રોડ, રાજકોટ) વિરૂધ્ધ આઈપીસી ૪૯૮ એ, ૩૨૩, ૫૦૪, ૧૧૪ અને દહેજ પ્રતિબંધ અધિનિયમની કલમ ૩, ૪ મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

 

Tags: bhavnagarpatie kadhi mukata firRajkot
Previous Post

બગદાણા જેસર રોડ પર શ્રમિકોને લઈને જતા બોલેરોની ગુલાંટ

Next Post

સ્કૂટર ચલાવવા બાબતે ઠપકો આપ્યાની દાઝે પિતા-પુત્ર ઉપર તલવાર વડે હુમલો

aaspassdaily

aaspassdaily

Related News

સોનાના તારથી કલાનો શૃંગાર: ભાવનગરની કલાકાર શ્રી રોનકે ૨૪ કેરેટ ગોલ્ડમાંથી કંડાર્યું યુવરાજનું પોર્ટ્રેટ ૨૪ કેરેટ ગોલ્ડ આધારિત ‘ઓરમટીંગ ટેક્નિક’ ની  અદભૂત કલાઅ દેશ-વિદેશમાં પણ બની છે આકર્ષણનું કેન્દ્ર
ભાવનગર

સોનાના તારથી કલાનો શૃંગાર: ભાવનગરની કલાકાર શ્રી રોનકે ૨૪ કેરેટ ગોલ્ડમાંથી કંડાર્યું યુવરાજનું પોર્ટ્રેટ ૨૪ કેરેટ ગોલ્ડ આધારિત ‘ઓરમટીંગ ટેક્નિક’ ની અદભૂત કલાઅ દેશ-વિદેશમાં પણ બની છે આકર્ષણનું કેન્દ્ર

June 6, 2026
ભાવનગર

મહુવામાં સ્ટ્રીટ લાઈટના અજવાળે જુગાર રમતા ૬ ખેલંદા ઝડપાયા ફાતેમા સોસાયટી પાસે પોલીસે દરોડો પાડી પટ્ટમાંથી ૧૦,૨૮૦ની રોકડ જપ્ત કરી

June 6, 2026
કોકરોચ જનતા પાર્ટીનું જંતર-મંતર પર પ્રદર્શન ફાઉન્ડર અભિજીત અને હજારો પ્રદર્શનકારીઓ દ્વારા શિક્ષામંત્રી, PM મોદી રાજીનામું આપોની નારેબાજી
પ્રાદેશિક

કોકરોચ જનતા પાર્ટીનું જંતર-મંતર પર પ્રદર્શન ફાઉન્ડર અભિજીત અને હજારો પ્રદર્શનકારીઓ દ્વારા શિક્ષામંત્રી, PM મોદી રાજીનામું આપોની નારેબાજી

June 6, 2026
Next Post
સ્પોર્ટસ શિક્ષકે વિદ્યાર્થીની સાથે શારીરીક અડપલા કરતા વાલીઓએ આપ્યો મેથીપાક

સ્કૂટર ચલાવવા બાબતે ઠપકો આપ્યાની દાઝે પિતા-પુત્ર ઉપર તલવાર વડે હુમલો

બીપીને કંટ્રોલમાં રાખે છે, લીલા મરચાની પેસ્ટ, સ્વાદ પણ એવો કે ભુલી નહીં શકો….

બીપીને કંટ્રોલમાં રાખે છે, લીલા મરચાની પેસ્ટ, સ્વાદ પણ એવો કે ભુલી નહીં શકો....

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.