મહાપાલિકા તંત્રએ આંખ દેખાડતા જ ટીસી ટાવરના દુકાનદારોએ દબાણો જાતે હટાવ્યા, અગાસીનું દબાણ પણ હટશે
ભાવનગરમાં બહુ ગાજેલા અને વિવાદિત બનેલા ટી.સી.ટાવર કોમ્પલેક્ષના દબાણ મામલે મ્યુ. તંત્ર આજે કાર્યવાહી કરવા પોલીસ બંદોબસ્ત સાથે પહોચ્યું હતું...
ભાવનગરમાં બહુ ગાજેલા અને વિવાદિત બનેલા ટી.સી.ટાવર કોમ્પલેક્ષના દબાણ મામલે મ્યુ. તંત્ર આજે કાર્યવાહી કરવા પોલીસ બંદોબસ્ત સાથે પહોચ્યું હતું...
ભાવનગરમાં સ્વચ્છતા જાળવણી તેમજ રખડતા ઢોરથી મુકત શહેર બનાવવા મ્યુ.કમિશનર ઉપાધ્યાયે ચેલેન્જ Âસ્વકારી હોય તેમ આજે સતત ત્રીજા દિવસે રાઉન્ડમાં...
પાલીતાણા તાલુકાના વાળુકડ ગામમાં રહેતા યુવાન ઉપર ગામમાં રહેતા શખ્સે છરી વડે હુમલો કરતા ઇજાગ્રસ્ત યુવકને સારવાર અર્થે ભાવનગર હોસ્પિટલ...
ભાવનગરના સીદસર ગામ પાસેના બાયપાસ રોડ ઉપર ટ્રકે અડફેટે લેતા ક્ષત્રિય યુવાનું મોત નીપજ્યું હતું. આ બનાવ અંગે મળતી વિગતો...
ભાવેણાનો દરિયાકિનારે ઘણા પૌરાણિક શિવાલયો જાેવા મળે છે તેમાંય ભાવનગરથી ચાલુ કરો તો સૌ પ્રથમ કોળિયાક દરિયાકિનારે શ્રી નિષ્કલંક મહાદેવ,...
સાળંગપુરધામ કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે પવિત્ર ધનુર્માસ નિમિતે આજે મંગળવારના રોજ કષ્ટભંજનદેવ દાદાને શાકભાજીનો દિવ્ય શણગાર ધરાવવામાં આવેલ જેમા બટાકા,...
થોડાં દિવસ પહેલાં ઉત્તરી સિક્કિમમાં સેનાના એક ટ્રક તીવ્ર વળાંક ઉપર આગળ વધતી વખતે ખાઇમાં પડીને દુર્ઘટનાગ્રસ્ત થઇ ગયું હતું....
મહુવા તાલુકાના કંટાસર ગામની સીમમાં એક નવજાત શીશુ મળી આવવાની ઘટનામાં મહુવા પોલીસે તપાસ હાથ ધરી સગીરા ઉપર દુષ્કર્મ કરી...
ગુજરાત સાહિત્ય અકાદમી અને શબ્દશ્રી આયોજિત તા.૩૧ને શનિવાર સાંજે ૬ કલાકે અમદાવાદ મેડિકલ એસોશિએશન હોલમાં સુખ્યાત શાયર હરદ્વાર ગોસ્વામીના નવભારત...
ભાવનગર બાર એસોસિએશનના સભ્ય જયેશભાઇ સાથે ગેરવર્તન કરીને ઘોઘા રોડ પો.સ્ટે.ના એએસઆઈ સરવૈયા દ્વારા ફડાકા ઝીકી માર મારવામાં આવેલ જેના...
© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.
© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.