Saturday, September 12, 2026
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર ભાવનગર

મહાપાલિકા તંત્રએ આંખ દેખાડતા જ ટીસી ટાવરના દુકાનદારોએ દબાણો જાતે હટાવ્યા, અગાસીનું દબાણ પણ હટશે

આંતરીક વિવાદમાં તંત્રને દોડતું કરનાર બંને પક્ષો સામે કાર્યવાહીનો નિર્દેશ મળતા જ સીધાદોર થઈ ગયા, ટ્રાફિકને સીધા નડતરરૂપ દબાણો સામે તંત્ર સવારે કાર્યવાહી કરે તે પૂર્વે દુકાનદારોએ રાતોરાત પડદા પાટીયા હટાવી લીધા

aaspassdaily by aaspassdaily
2022-12-27 14:28:50
in ભાવનગર, સમાચાર
Share on FacebookShare on Twitter

ભાવનગરમાં બહુ ગાજેલા અને વિવાદિત બનેલા ટી.સી.ટાવર કોમ્પલેક્ષના દબાણ મામલે મ્યુ. તંત્ર આજે કાર્યવાહી કરવા પોલીસ બંદોબસ્ત સાથે પહોચ્યું હતું પરંતુ એ પૂર્વે દુકાનદારોએ સ્વયંભૂ દબાણો હટાવી લેતા અને અગાસીમાંથી સામાન લઈ લેવા બંને પક્ષો સહમત થઈ જતાં તંત્ર વહકોએ ડેલે હાથ દઈ પરત ફરવા જેવું થયું હતું. જાકે, કાયમી ધોરણે દબાણ નહિ કરી વ્યવસ્થા જાળવી રાખવા તેમજ બંને પક્ષે સુલેહ શાંતિ જાળવવા તંત્ર વધુ એક વખત મધ્યસ્થી બન્યું હતું.!


શહેરમાં જિલ્લા પંચાયત સામે આવેલ ટી.સી.ટાવર કોમ્પલેક્ષમાં નીચેના ભાગે હારબંધ દુકાનો આવેલી છે જેના વેપારીઓ દ્વારા પડદા પાટીયા અને લટકણીયા વિગેરે બે ત્રણ ફૂટ સુધી બહાર કાઢી મુખ્ય માર્ગ પર ટ્રાફિકને અડચણરૂપ બને છે. તે સામે મહાપાલિકા તંત્રના આંખ આડા કાન રહ્યા જે અનેક સવાલ સર્જે છે. જાકે, કોમ્પલેક્ષના ઉપરના માળે ઓફિસ ધરાવતા જાગૃત નાગરિક પ્રદીપ શુક્લ ઉર્ફે પ્રોવેલે તંત્રને વારંવાર રજૂઆત કરતા મ્યુ. તંત્ર કાર્યવાહી માટે મજબૂર બનતા અને ચારેક દિવસ પૂર્વે પગલા ભરવા તંત્રની ટીમ પહોંચતા દુકાનદારોએ રજૂઆત કરનાર પ્રોવેલ પર હલ્લાબોલ કરી ઢીકાપાટુનો માર માર્યો હતો. આમ, આ પ્રકરણમાં નવો વળાંક આવેલ અને મામલો હાલ પોલીસમાં છે.

Tags: bhavnagarDaban TC tower
Previous Post

રજકો વેચનાર ૩ આસામી સામે પોલીસ કાર્યવાહી હાથ ધરતું મ્યુ. તંત્ર, સતત ત્રીજા દિવસે કમિશનરનો રાઉન્ડ

Next Post

ગુજરાતમાં રખડતા ઢોર મુદ્દે હાઇકોર્ટની લાલ આંખ

aaspassdaily

aaspassdaily

Related News

ચીનના શિપ યાર્ડ પર કાર્ગો જહાજમાં આગ, 20 લોકોના મોત
આંતરરાષ્ટ્રીય

ચીનના શિપ યાર્ડ પર કાર્ગો જહાજમાં આગ, 20 લોકોના મોત

September 11, 2026
ભારતની સિદ્ધિ: પ્રનોસ ફ્યૂઝને પ્રજ્ઞા દ્વારા કર્યો કૃત્રિમ સૂર્યનો સફળ પ્રયોગ
તાજા સમાચાર

ભારતની સિદ્ધિ: પ્રનોસ ફ્યૂઝને પ્રજ્ઞા દ્વારા કર્યો કૃત્રિમ સૂર્યનો સફળ પ્રયોગ

September 11, 2026
રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતિન ભારત પહોંચ્યા
તાજા સમાચાર

રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતિન ભારત પહોંચ્યા

September 11, 2026
Next Post
ગુજરાતમાં રખડતા ઢોર મુદ્દે હાઇકોર્ટની લાલ આંખ

ગુજરાતમાં રખડતા ઢોર મુદ્દે હાઇકોર્ટની લાલ આંખ

ગોંડલના પાટીદાર આગેવાન રાજુ સખીયાને પોલીસ રક્ષણ

ગોંડલના પાટીદાર આગેવાન રાજુ સખીયાને પોલીસ રક્ષણ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.