aaspassdaily

aaspassdaily

સિતરંગ વાવાઝોડાના કારણે છ રાજ્યો હાઈઍલર્ટ પર

સિતરંગ વાવાઝોડાના કારણે છ રાજ્યો હાઈઍલર્ટ પર

પૂર્વોત્તરના આઠ રાજ્યોમાંથી 6 રાજ્યોએ રવિવારે મહત્તમ ચેતવણી જારી કરી છે. બુધવાર સુધી દક્ષિણ આસામ, પૂર્વ મેઘાલય, નાગાલેન્ડ, મિઝોરમ, મણિપુર...

લીંબડી-સાયલા હાઇવે પર ડમ્પરે બાઇકને ટક્કર મારતા બે કિશોરના મોત

એક્સપ્રેસ વે પર અકસ્માત, 4 લોકોના મોત, 42 લોકો ગંભીર રીતે ઘાયલ

ઉત્તર પ્રદેશમાંથી અકસ્માતની મોટી ઘટના સામે આવી છે. આગ્રા-લખનૌ એક્સપ્રેસ વે પર પેસેન્જર બસ અકસ્માતનો ભોગ બની હતી.આ અકસ્માતમાં 4...

બુધાભાઈ પટેલનાં નિવાસસ્થાને આવતીકાલે સુંદરકાંડનાં પાઠ

બુધાભાઈ પટેલનાં નિવાસસ્થાને આવતીકાલે સુંદરકાંડનાં પાઠ

તા.૨૩-૧૦ને રવિવાર, કાળી ચૌદશના રોજ દર વર્ષની જેમ જ આ વર્ષે પણ હનુમાન ચાલીસા અને સુંદરકાંડનાં સંગીતમય પાઠનું આયોજન જયંતભાઈ...

મંગળવારે ભારતમાં સૂર્યગ્રહણનો અદ્દભુત અવકાશી નજારો

મંગળવારે ભારતમાં સૂર્યગ્રહણનો અદ્દભુત અવકાશી નજારો

દુનિયાના દેશો અને અમુક પ્નદેશોમાં મંગળવાર તા.રપ મી ઓકટોબર બપોરથી ખંડગ્રાસ સૂર્યગ્રહણનો અદ્દભુત નજારો જાેવા મળવાનો છે. ભારતમાં અમુક ભાગોમાં...

સરકારી કચેરીમાં ધોકાની રજા જાહેર થતાં હવે સળંગ ૫ દિવસનું દિવાળી વેકેશન

સરકારી કચેરીમાં ધોકાની રજા જાહેર થતાં હવે સળંગ ૫ દિવસનું દિવાળી વેકેશન

આ વર્ષે દીપોત્સવિના પર્વમાં ધોકો, તિથિના ક્ષયને લઈ તહેવારોની ઉજવણીને લઈ લોકો મૂંઝવણમાં હતા. તેમાં પણ સોમવારે દિવાળી અને મંગળવારે...

મીઠી વીરડીના યુવક ઉપર સામાન્ય બાબતે ત્રણ શખ્સોએ હુમલો કર્યો

હાઇકોર્ટ રોડ પર ઝેરોક્ષના વેપારી બાખડ્યાઃ એકનો બીજા પર હુમલો

ભાવનગરના હાઇકોર્ટ રોડ પર આવેલ ઝેરોક્ષના વેપારી ઉપર બાજુમાં આવેલી ઝેરોક્ષની દુકાનના વેપારી અને તેના પુત્રોએ હુમલો કરતા ઇજાગ્રસ્ત વેપારીને...

ટીકીટ આપશો તો જીતાડીશું : ક્ષત્રીય યુવા સંમેલનમાં નગારે ઘા

ટીકીટ આપશો તો જીતાડીશું : ક્ષત્રીય યુવા સંમેલનમાં નગારે ઘા

વિધાનસભા ચૂંટણી જાહેર થવામાં છે ત્યારે ક્ષત્રીય સમાજે પ્રતિનિધિત્વની માંગ વધુ પ્રબળ બનાવી છે, શુક્રવારે પશ્ચિમ મત વિસ્તારમાં મળેલા ક્ષત્રીય...

Page 667 of 828 1 666 667 668 828