તાપમાનમાં ત્રણ દિવસમાં ચાર ડિગ્રીના ઘટાડા સાથે ભાવનગરમાં રાત્રિના ફરીથી ધીમા પગલે ઠંડીના સામ્રાજ્યનો પ્રારંભ

ડિસેમ્બર માસની મધ્યમાં અસમાન્ય રીતે વધી ગયેલ તાપમાનમાં હવે ધીમે ધીમે ઘટાડો થઈ રહ્યો છે. છેલ્લા ત્રણ દિવસમાં ચાર ડિગ્રીનો...

Read more

સિદસર સબ સ્ટેશન વિસ્તારના વિજ ફિડરોમાં ગુરૂવારે વિજકાપ

ભાવનગરના કેટલાક વિસ્તારોમાં જેટકો દ્વારા આગામી તા.૨૨ને ગુરૂવારે સવારના સાતથી બપોરના બે વાગ્યા સુધી વિજ કાપ જાહેર કરવામાં આવ્યો છે....

Read more

પોણા ભાવનગરનું પાણી વિતરણ ખોરવાયું, આજથી ૩ દિવસ એકાંતરે કાપ

ભાવનગરમાં ભર શિયાળે ગરમીનો માહોલ છે તેવામાં ત્રણ દિવસ પાણી વિતરણ વ્યવસ્થા ખોરવાતા નગરજનો માટે આગોતરો ઉનાળો આવી ગયો છે.!...

Read more

ભાવનગરના નારી ચોકડી વિસ્તારમાંથી વરતેજ પોલીસે ઈંગ્લીશ દારૂ સાથે બે ઇસમોને ઝડપી લઈ કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી. વરતેજ પોલીસ...

Read more

સુરકાની સગીરાની સતામણી કરી મરવા મજબૂર કરવા મામલે પોલીસ તંત્ર હરકતમાં : બે શખ્સની ધરપકડ

શિહોર તાલુકાના સુરકા ગામમાં રહેતી સગીરાને અવારનવાર હેરાન કરી જાતિય સતામણી કરી મરવા મજબૂર કરનાર આજ ગામના બે શખ્સને એલ.સી.બી.એ...

Read more

વિધર્મી શિક્ષક દ્વારા બોટાદમાં વિદ્યાર્થીનીની છેડતી

બોટાદમાં શિક્ષણજગતને શર્મસાર કરતી ઘટના સામે આવી છે. શિક્ષણના ધામમાં લંપટ શિક્ષકે વિદ્યાર્થીની પર નજર બગાડી તેની છેડતી કરી હોવાની...

Read more

નાના આસરાણા ગામના શખ્સની ૩ હજાર લીટર જ્વલનશીલ પ્રવાહી સાથે ધરપકડ

મહુવા તાલુકાના નાના આસરાણા ગામમાં રહેતા ઈસમને મોટા ખુટવડા પોલીસે ૩ હજાર લિટર જ્વલનશીલ પ્રવાહી સાથે ઝડપી લઇ કાયદેસર કાર્યવાહી...

Read more

વ્યભિચારી પત્નિ ભરણપોષણની હકદાર નથી : ફેમીલી કોર્ટનો ચુકાદો

ભાવનગરની ફેમિલી કોર્ટમાં એક સરકારી અધિકારી ઉપર તેની પત્નીએ ભરણપોષણની કરેલી અરજીમાં કોર્ટે વ્યભિચારી જીવન જીવતી પત્નીના વિરૂધ્ધમાં ચુકાદો આપી...

Read more

બાકી નાણાંની ઉઘરાણી કરતા પિતા-પુત્રએ ધમકી આપ્યાની બિલ્ડરની રાવ

ભાવનગરની સરદાર પટેલ સોસાયટીમાં રહેતા બિલ્ડરને પિતા પુત્ર એ ધમકી આપી ધોકો લઈને મારવા દોડતા બિલ્ડરે બંને વિરુદ્ધ પોલીસ ફરિયાદ...

Read more

ભાવનગરના ગ્રામ્ય પંથકની યુવતીનો શખ્સના ત્રાસથી આત્મહત્યાનો પ્રયાસ

ભાવનગર તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં રહેતી યુવતીએ ઝેરી દવા પી લીધા બાદ જાતે સળગી જતા તેને ગંભીર હાલતે સારવાર અર્થે ભાવનગરની...

Read more
Page 114 of 201 1 113 114 115 201