ભારત વિશ્વની ત્રીજા નંબરની સૌથી મોટી આર્થિક તાકાત બનવાની રાહ પર

કોરોના મહામારી બાદ ભારતનું અર્થતંત્ર જેટ ગતિએ આગળ વધી રહ્યું છે ત્યારે ભારત સરકારે નીતિઓમાં કરેલા સુધારાની અસર હાલ તો...

Read more

આકાશમાં UFO જેવુ ૨હસ્યમય વાદળથી લોકો ફફડયા

તુર્કીના બુર્સા શહે૨ના આકાશમાં લાલ-ગુલાસી કલ૨નું યુએફઓ આકા૨નું વિ૨ાટ વાદળ સર્જાતા લોકો અચંબિત થયા સાથે ફફડી ઉઠયા હત. વિ૨ાટ ૨હસ્યમય...

Read more

ઉતરી સોમાલિયામાં IS નો નેતા બિલાલ ઠાર

અમેરિકી સેનાએ ઉતરી સોમાલિયામાં એક અભિયાનમાં ઈસ્લામીક સ્ટેટ (આઈએસઆઈએસ)માં આતંકવાદી સમૂહના એક વરિષ્ઠ નેતા બિલાલને ઠાર કર્યો હતો. આ અભિયાનમાં...

Read more

કેલિફોર્નિયા બાદ હવે વોશિંગ્ટનમાં 21 લોકો પર ગોળીબાર, 3ના મોત

અમેરિકામાં સતત ગોળીબાર અને હત્યાની ઘટનાઓમાં નોંધપાત્ર વધારો થઈ રહ્યો છે. હવે વોશિંગ્ટન રાજ્યના યાકીમા શહેરમાં એક સુવિધા સ્ટોરમાં ગોળીબારની...

Read more

અમેરિકામાં ફરી અંધાધૂંધ ગોળીબાર: 2 વિદ્યાર્થીઓ સહિત 9નાં મોત

અમેરિકામાં સામૂહિક ગોળીબારની ઘટનાઓ અટકવાનું નામ નથી લઈ રહી. મોન્ટેરી પાર્કમાં થયેલા ફાયરિંગની ઘટના બાદ હવે અમેરિકાના બે શહેરમાં ફાયરિંગની...

Read more

પાકિસ્તાનમાં વિજ કટોકટી: ઈસ્લામાબાદ લાહોર, કરાચીમાં સહિતના શહેરોમાં વિજળી ગુલ

આર્થિકથી લઈ ઈંધણની કટોકટીમાં હોમાયેલા પાકિસ્તાનમાં હવે વિજ કટોકટી ઘેરી બની છે અને રાજધાની ઈસ્લામાબાદ સહિતના પાકના મહત્વના શહેરો લાહોર,...

Read more

અમેરિકામાં અંધાધૂધ ફાયરિંગઃ ૧૦નાં મોત

અમેરિકાના કેલિફોર્નિયાના મોન્ટેરી પાર્કમાં લૂનર ન્યૂ યર સેલિબ્રેશન દરમિયાન અંધાધૂધ ફાયરિંગમાં ઓછામાં ઓછા ૧૬ લોકોને ગોળી વાગી હતી. રિપોર્ટના અનુસાર,...

Read more

જૈશ-એ-મોહમ્મદના વડા મસૂદ અઝહરના ત્રણ ભત્રીજાઓ ઠાર

કાશ્મીર ખીણમાં આતંકવાદી ગતિવિધિઓને બેઅસર કરવા માટે સુરક્ષા દળોનું ઓપરેશન ચાલી રહ્યું છે. આ અંતર્ગત પાકિસ્તાન સ્થિત આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદના...

Read more

નરેન્દ્ર મોદી વિશે જે પાત્રાલેખન કરવામાં આવ્યું છે તેની સાથે હું બિલકુલ સંમત નથી- ઋષિ સુનક

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને 2002ના ગુજરાત રમખાણો પર બીબીસીની ડોક્યુમેન્ટ્રીએ યુકેમાં હલચલ મચાવી દીધી છે. આ અંગે ઘણો વિવાદ ચાલી...

Read more

ચીનમાં વસ્તી ઘટાડાની સમસ્યા ! જન્મદર વધારવા અભિયાન

એક જમાનો હતો. જયારે વધુ વસ્તીના કારણે ચીનમાં એક સંતાનનો કાયદો હતો. બાદમાં વૃદ્ધોની વસ્તી વધી જતા અને યુવાઓ બાળકોની...

Read more
Page 201 of 229 1 200 201 202 229