Sunday, September 13, 2026
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર આંતરરાષ્ટ્રીય

કેલિફોર્નિયા બાદ હવે વોશિંગ્ટનમાં 21 લોકો પર ગોળીબાર, 3ના મોત

અમેરિકામાં સતત ગોળીબાર અને હત્યાની ઘટનાઓમાં વધારો

aaspassdaily by aaspassdaily
2023-01-25 11:06:25
in આંતરરાષ્ટ્રીય, તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

અમેરિકામાં સતત ગોળીબાર અને હત્યાની ઘટનાઓમાં નોંધપાત્ર વધારો થઈ રહ્યો છે. હવે વોશિંગ્ટન રાજ્યના યાકીમા શહેરમાં એક સુવિધા સ્ટોરમાં ગોળીબારની ઘટના સામે આવી છે. વિગતો મુજબ આ ગોળીબારીની ઘટનામાં ત્રણ લોકોના મોત થયા છે. નોંધનીય છે કે, એક દિવસ પહેલા પણ આવી જ ગોળીબારની ઘટનાઓમાં કુલ 11 લોકોના મોત થયા હતા.
વોશિંગ્ટન રાજ્યના યાકીમા શહેરમાં એક સુવિધા સ્ટોરમાં ગોળીબારની ઘટના સામે આવ્યા બાદ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. આ તરફ પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે, બંદૂકધારીએ એક સ્ટોરમાં અચાનક 21 લોકોને ગોળી મારી દીધી. હુમલાખોર હુમલા બાદ તરત જ સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. આ ઘટનાને પગલે યાકીમા પોલીસ વિભાગને લગભગ 3:30 વાગ્યે શહેરની પૂર્વ બાજુએ આવેલા સર્કલના સ્ટોર પર બોલાવવામાં આવી હતી.
યાકીમા શહેરમાં એક સુવિધા સ્ટોરમાં ગોળીબારની ઘટના ત્રણ લોકોના મોત થયાનું સામે આવ્યું છે. મહત્વનું છે કે, પોલીસે સ્ટોરની બહાર અને અંદરથી ત્રણ લોકોના મૃતદેહ બહાર કાઢ્યા હતા. પોલીસ અધિકારીએ કહ્યું કે પીડિત અને બંદૂકધારી વચ્ચે કોઈ સ્પષ્ટ સંઘર્ષ નથી.

Tags: firingUSAYakima
Previous Post

‘પઠાન’ને લઇ ગુજરાત પોલીસ એલર્ટ: થિયેટરો-મલ્ટિપ્લેક્સ બહાર ચુસ્ત બંદોબસ્ત

Next Post

વડાપ્રધાન મોદીએ અજમેર શરીફના ઉર્સ માટે ભેટ આપી ચાદર

aaspassdaily

aaspassdaily

Related News

PAના ઘરે EDના દરોડા બાદ હરીશ રાવતનું CWC માંથી રાજીનામું
તાજા સમાચાર

PAના ઘરે EDના દરોડા બાદ હરીશ રાવતનું CWC માંથી રાજીનામું

September 12, 2026
સાઉદી અરેબિયાનું દૈનિક ક્રૂડ ઉત્પાદન ૧.૯ મિલિયનથી ઘટીને ૬.૨ મિલિયન બેરલ થયું
આંતરરાષ્ટ્રીય

સાઉદી અરેબિયાનું દૈનિક ક્રૂડ ઉત્પાદન ૧.૯ મિલિયનથી ઘટીને ૬.૨ મિલિયન બેરલ થયું

September 12, 2026
પેસિફિક મહાસાગરમાં અલ નીનો મજબૂત થવાના એંધાણ
તાજા સમાચાર

પેસિફિક મહાસાગરમાં અલ નીનો મજબૂત થવાના એંધાણ

September 12, 2026
Next Post
વડાપ્રધાન મોદીએ અજમેર શરીફના ઉર્સ માટે ભેટ આપી ચાદર

વડાપ્રધાન મોદીએ અજમેર શરીફના ઉર્સ માટે ભેટ આપી ચાદર

ચૂંટણી જાહેર થતા લગ્ન વાળા પરિવારોમાં ટેન્શન

18 વર્ષની ઉંમર પહેલા કરેલા લગ્ન રદ કરી શકાય નહીં: હાઈકોર્ટ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.