Sunday, September 13, 2026
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

વડાપ્રધાન મોદીએ અજમેર શરીફના ઉર્સ માટે ભેટ આપી ચાદર

811 મી ઉર્સ અજમેર દરગાહમાં શરૂ થયો

aaspassdaily by aaspassdaily
2023-01-25 11:11:09
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અજમેરમાં ખ્વાજા મોઈનુદ્દીન ચિશ્તીના ઉર્ષ પર દરગાહમાં ચાદર ભેટ માટે યુનિયન મિનિસ્ટર ઓફ માઈનોરિટી અફેર્સ સ્મૃતિ ઇરાનીના નેતૃત્વમાં એક ડેલિગેશનને ચાદર સોંપી હતી.વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે લઘુમતી બાબતોના પ્રધાન સ્મૃતિ ઈરાની અને અન્યોને ‘ચાદર’ આપી હતી,જે ખ્વાજા મોઈનુદ્દીન ચિશ્તીના ઉર્સ માટે અજમેર શરીફ દરગાહ પર ચઢાવવામાં આવશે. પીએમ મોદીએ ટ્વિટ કર્યું કે અજમેર શરીફ દરગાહ પર ખ્વાજા મોઇનુદ્દીન ચિશ્તીના ઉર્સ પર ચઢાવવામાં માટે ચાદર ભેટમાં આપી છે
ઉલ્લેખનીય છે કે કે સ્મૃતિ ઈરાની સાથે ભાજપ લઘુમતી મોરચાના પ્રમુખ જમાલ સિદ્દીકીએ પીએમ મોદીને મળ્યા. 811 મી ઉર્સ અજ્મર દરગાહમાં શરૂ થયો છે અને પીએમ મોદી દર વર્ષે અજમેર શરીફ દરગાહ માટે ચાદર ભેટ આપી છે. ભાજપના અલ્પસંખ્યક મોરચાના પ્રમુખ જમાલ સિદ્દીકીએ કહ્યું કે અમે દેશમાં શાંતિ અને સમૃદ્ધિની પ્રાર્થના સાથે વડાપ્રધાન મોદીએ ચઢાવેલી ચાદર સાથે અજમેર શરીફ જઈ રહ્યા છીએ. તેમની ઈચ્છા છે કે ભારત વિશ્વગુરુ બને, તેમનો સંદેશ શાંતિ અને ભાઈચારાનો છે.
દર વર્ષે પીએમ મોદી દરગાહ પર ચાદર મોકલે છે
ખ્વાજા મોઇનુદ્દીન ચિશ્તીને ગરીબ નવાઝ તરીકે પણ ઓળખવામાં આવે છે,તેમના દરબારમાં માંગેલી દુઆ પરિપૂર્ણ થાય છે. .અગાઉ મોદી સરકારમાં આ ચાદર ચઢાવવા માટે પૂર્વ કેન્દ્રીય મંત્રી મુખ્તાર અબ્બાસ નકવી દરગાહ પર જતા હતા. ગયા વર્ષે આઠમી વખત પીએમ મોદી વતી દરગાહ પર ચાદર ચઢાવવામાં આવી હતી. દર વર્ષે વિશ્વભરમાંથી મુસ્લિમો દરગાહની મુલાકાત લે છે. માત્ર મુસ્લિમો જ નહીં, વિવિધ ધર્મના લોકો પણ આખા વર્ષ દરમિયાન દરગાહની મુલાકાત લે છે.

Tags: delhimodi send chadar for ajmer ursh
Previous Post

કેલિફોર્નિયા બાદ હવે વોશિંગ્ટનમાં 21 લોકો પર ગોળીબાર, 3ના મોત

Next Post

18 વર્ષની ઉંમર પહેલા કરેલા લગ્ન રદ કરી શકાય નહીં: હાઈકોર્ટ

aaspassdaily

aaspassdaily

Related News

PAના ઘરે EDના દરોડા બાદ હરીશ રાવતનું CWC માંથી રાજીનામું
તાજા સમાચાર

PAના ઘરે EDના દરોડા બાદ હરીશ રાવતનું CWC માંથી રાજીનામું

September 12, 2026
સાઉદી અરેબિયાનું દૈનિક ક્રૂડ ઉત્પાદન ૧.૯ મિલિયનથી ઘટીને ૬.૨ મિલિયન બેરલ થયું
આંતરરાષ્ટ્રીય

સાઉદી અરેબિયાનું દૈનિક ક્રૂડ ઉત્પાદન ૧.૯ મિલિયનથી ઘટીને ૬.૨ મિલિયન બેરલ થયું

September 12, 2026
પેસિફિક મહાસાગરમાં અલ નીનો મજબૂત થવાના એંધાણ
તાજા સમાચાર

પેસિફિક મહાસાગરમાં અલ નીનો મજબૂત થવાના એંધાણ

September 12, 2026
Next Post
ચૂંટણી જાહેર થતા લગ્ન વાળા પરિવારોમાં ટેન્શન

18 વર્ષની ઉંમર પહેલા કરેલા લગ્ન રદ કરી શકાય નહીં: હાઈકોર્ટ

PM મોદી પરની BBC ડોક્યુમેન્ટરીના JNUમાં સ્ક્રીનિંગને લઈને હંગામો

PM મોદી પરની BBC ડોક્યુમેન્ટરીના JNUમાં સ્ક્રીનિંગને લઈને હંગામો

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.