સમાચાર

રંગદર્શી કલાયાત્રા સાથે યોજાયો વિનર્સ-શો

સુમીટોમો કેમીકલ ઇÂન્ડયા લિ., ભાવનગર દ્વારા એકસેલ એક્સપ્રેશન-૨૦૨૩ની કલાયાત્રાનું આયોજન કરેલ જેમાં કલાયાત્રા બી.એમ.કોમર્સ હાઈસ્કૂલથી શરુ થઈ રૂપાણીસર્કલ - સરદારનગર...

Read more

ભારતીય મજદૂર સંઘના પ્રદેશ મહામંત્રીનું રેલી યોજી સન્માન

ભાવનગર શહેર સ્થિત BMSમાં કાર્યરત ગીરીશભાઈ પટેલની ભારતીય મજદૂર સંઘમાં પ્રદેશ મહામંત્રી તરીકે નિમણૂક થતા પ્રહલાદસિંહ ગોહિલ (ભારતીય મજદૂર સંઘ...

Read more

ગીફટ સીટીમાં દારૂ પીરસવાની છુટનો અમલ શરૂ

ગુજરાતના પાટનગરમાં નિર્માણ પામેલા ગીફટ સીટીમાં દારૂબંધીની નીતિમાં છુટછાટ આપવાની જાહેરાત બાદ હવે તેનો અમલ શરૂ થઇ ગયો છે. એક...

Read more

પ્રાણ પ્રતિષ્ઠા પહેલા પીએમ મોદીએ 11 દિવસનું વિશેષ અનુષ્ઠાન કર્યું શરુ

અયોધ્યામાં રામ મંદિરના અભિષેકને હવે માત્ર 10 દિવસ બાકી છે. સમગ્ર દેશમાં આ માટેની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે અને...

Read more

દિલ્હીમાં 12 પિસ્તોલ, 30 કારતૂસ સાથે બેની ધરપકડ: સપ્લાયર ફરાર

ઉત્તર જિલ્લા પોલીસે પ્રજાસત્તાક દિવસથી પહેલા હથિયારોનો મોટો ભંડાર પકડ્યો હતો. પોલીસે હથિયારોની તસ્કરી કરનારા બે તસ્કરોની ધરપકડ કરી હતી....

Read more

I.N.D.I.A. એલાયન્સને મોટો ફટકો : TMCએ કોંગ્રેસ સાથે સીટ શેરિંગ પર ચર્ચા કરવાનો કર્યો ઇનકાર

ગુરુવારે પશ્ચિમ બંગાળમાં કોંગ્રેસ અને તૃણમૂલ કોંગ્રેસ વચ્ચે બેઠકોની વહેંચણીની શક્યતા વધુ મંદ પડી ગઈ જ્યારે TMC એ સંકેત આપ્યો...

Read more

સમુદ્ર પર બનેલ ‘અટલ સેતુ’નું આજે ઉદ્ઘાટન

વડા પ્રધાન નરેન્દ્ર મોદી આજે મહારાષ્ટ્રના પ્રવાસે છે જ્યાં તેઓ દેશની આર્થિક રાજધાની મુંબઈને દેશના સૌથી લાંબા દરિયાઈ પુલની ભેટ...

Read more

પશ્ચિમ બંગાળમાં ફરીથી બે મંત્રિયોના ઘર પર દરોડા

પશ્ચિમ બંગાળમાં ED ટીમ પર થયેલા હુમલા બાદ તપાસ એજન્સી ફરી એકવાર એક્શન મોડમાં આવી છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ની ટીમે...

Read more

ભગવાનના દર્શન માટે આમંત્રણ જરૂરી નથી: કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ

અયોધ્યામાં શ્રીરામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં સામેલ નહીં થવાના કોંગ્રેસ મોવડીઓના નિર્ણય સામે પાર્ટીમાં જ આંતરિક વિરોધી સૂર ઉઠ્યો છે....

Read more

લાલ સમુદ્ર યુદ્ધ મેદાનમાં ફેરવાયું

ઈઝરાયલ અને હમાસ વચ્ચેના યુદ્ધમાં હવે વધુમાં વધુ વિસ્તારોમાં લપેટમાં આવી રહ્યા છે. તાજેતરના અહેવાલો અનુસાર અત્યાર સુધી યમનમાં સક્રિય...

Read more
Page 649 of 1264 1 648 649 650 1,264